સર્વાંગી શિક્ષણ પુસ્તક બાબત GIET ના વિડીયો જોવા માટે મહત્વપૂર્ણ લિંક

Join Whatsapp Group Join Now

સર્વાંગી શિક્ષણ પુસ્તક બાબત GIET ના વિડીયો જોવા માટે મહત્વપૂર્ણ લિંક

મહત્વપૂર્ણ લિંક

સર્વાંગી શિક્ષણ - શારીરિક શિક્ષણ : હેન્ડબોલ ભાગ 1

સર્વાંગી શિક્ષણ - શારીરિક શિક્ષણ : ગોળા ફેંક ભાગ 2

સર્વાંગી શિક્ષણ - શારીરિક શિક્ષણ : ગોળા ફેંક ભાગ 1

સર્વાંગી શિક્ષણ - શારીરિક શિક્ષણ : લાંબી કૂદ ભાગ 2

સર્વાંગી શિક્ષણ - શારીરિક શિક્ષણ : લાંબી કૂદ ભાગ 1

સર્વાંગી શિક્ષણ શારીરિક શિક્ષણ પ્રાર્થના સભામાં યોગાસન ભાગ - 2 

સર્વાંગી શિક્ષણ શારીરિક શિક્ષણ પ્રાર્થના સભામાં યોગાસન ભાગ - 1

સર્વાંગી શિક્ષણ - શારીરિક શિક્ષણ : દોડ

સર્વાંગી શિક્ષણ - શારીરિક શિક્ષણ : ધોરણ 6 થી 8 પ્રાણાયામ 

સર્વાંગી શિક્ષણ - શારીરિક શિક્ષણ : ધોરણ 6 થી 8 મુદ્રા

સર્વાંગી શિક્ષણ - શારીરિક શિક્ષણ : ધોરણ 6 યોગાસન

સર્વાંગી શિક્ષણ - શારીરિક શિક્ષણ : ધોરણ 7 યોગાસન

સર્વાંગી શિક્ષણ - શારીરિક શિક્ષણ : ધોરણ 8 યોગાસન

સર્વાંગી શિક્ષણ - સૂર્ય નમસ્કાર

સર્વાંગી શિક્ષણ - યૌગિક ક્રિયાઓ

સર્વાંગી શિક્ષણ પુસ્તક બાબત GIET ના વિડીયો જોવા માટે મહત્વપૂર્ણ લિંક

https://project303.blogspot.com/2021/09/sarvangi-shixan-prarthanasabhama-yog.html

https://project303.blogspot.com/2021/09/sarvangi-shixan-prarthanasabhama-yog.html

https://project303.blogspot.com/2021/09/sarvangi-shixan-prarthanasabhama-yog.html

GIET પ્રસ્તુત કરી રહ્યું છે : 'સર્વાંગી શિક્ષણ - શારીરિક શિક્ષણ : ગોળા ફેંક ભાગ 1

https://youtu.be/Z7WyF83Q4GI 

ધોરણ 6 થી 12 સર્વાંગી શિક્ષણ - શારીરિક શિક્ષણ અંતર્ગત  આવનાર Episodes  હેન્ડબોલ, કબડ્ડી, ફૂટબોલ, ખોખો, હોકી, વોલીબોલ, યોગાસન ધોરણ 9,10,11 અને 12.

Tokyo Olympic 2020 માં ભારતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને એ જ રીતે Paralympic માં પણ ઐતિહાસિક દેખાવ કર્યો. આ ઘટનાએ અનેક યુવાનોને પ્રેરણા આપી છે. આપણાં Flying Sikkh મિલ્ખા સિંઘનું સ્વપ્ન હતું કે કોઈ ભારતીય એથલીટ ગોલ્ડ મેડલ જીતે અને એ સ્વપ્નને આજની યુવા પેઢી સાકાર કરી રહી છે.

બાળકો રમત ગમત ક્ષેત્રે પણ પોતાના જીવનના ધ્યેયો હાંસલ કરી શકે તે માટે એમને પ્રોત્સાહિત કરવા જોઈએ.

શિક્ષણનો મૂળ હેતુ બાળકનો સર્વાંગી વિકાસ કરવાનો છે. જેમાં શારીરિક, માનસિક, સામાજિક અને સંવેદનાત્મક એમ તમામ પાસાંઓનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકારનો વિકાસ માત્ર પાઠ્ય પુસ્તકોના અભ્યાસથી નથી થતો પરંતુ સાથે સાથે યોગ,રમતગમત,સંગીત,ચિત્ર વગેરે વિષયો પણ એટલાં જ મહત્વના છે. શિક્ષણ વિભાગ દ્વારા આ વિષયોનો સમાવેશ કરી ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે સર્વાંગી શિક્ષણ ના પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં છે. GIET પોતાના ખજાનામાંથી શોધીને ખાસ આપના માટે આ વિષયો પર આધારિત શ્રેણી 'સર્વાંગી શિક્ષણ ' લઈને આવી રહ્યું છે. આશા છે કે શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ કાર્યક્રમો ઉપયોગી થશે અને બાળકોના સર્વાંગી વિકાસમાં GIET કંઈક અંશે મદદરૂપ થઈ શકશે.

આપ સૌ મિત્રો આપના વિદ્યાર્થીઓના ગ્રુપ માં જરૂર share કરશો. GIET આપને માટે જ છે તો આપણી ચેનલને subscribe કરો અને વધુમાં વધુ બાળકો, શિક્ષકો અને વાલીઓને share કરો.

 ગુજરાત શૈક્ષણિક ટેક્નોલોજી ભવન ( GIET ) ૧૯૮૪ થી કેન્દ્ર સરકારના CIET પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાતમાં સ્થપાયેલી સંસ્થા છે . આ સંસ્થાનો મૂળભૂત હેતુ જે તે સમયે શૈક્ષણિક કાર્યક્રમો ઉપરાંત વાલી શિક્ષણ અને લોક જાગૃતિના કાર્યક્રમોનું નિર્માણ કરીને દૂરદર્શનના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો છે . કાળક્રમે ટીવીની સાથે સાથે નવા અનેક માધ્યમો આવ્યાં છે , જેવાં કે Youtube , Facebook વગેરે અસ્તિત્વમાં આવ્યાં છે ત્યારે GIET પણ આ માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચવા માટે પ્રયત્નશીલ છે . GIET પાસે હાલ અગાઉ રેકોર્ડ થયેલા ૩૦૦૦ થી વધુ કાર્યક્રમોનો ખજાનો છે . એમાં અનેક એવા કાર્યક્રમો છે જે સાંપ્રત સમયમાં પણ એટલાં જ ઉપયોગી છે . આ કાર્યક્રમોને વર્તમાન સમય અને ટેકનોલોજી ની જરૂરિયાત મુજબ ફેરફારો સાથે GIET એ Youtube ના માધ્યમથી પુનઃપ્રસારિત કરવાનું શરૂ કર્યું છે . જે સાંપ્રત સમયમાં પણ એટલાં જ ઉપયોગી છે . આ કાર્યક્રમોને વર્તમાન સમય અને ટેકનોલોજી ની જરૂરિયાત મુજબ ફેરફારો સાથે GIET એ Youtube ના માધ્યમથી પુનઃપ્રસારિત કરવાનું શરૂ કર્યું છે . GIET ની Youtube ચેનલના એક મહિનામાં 5000 જેટલા ફ ubscribers થયાં છે અને ૭૦૦૦૦ વખત એના કાર્યક્રમો જોવામાં આવ્યાં છે , અમે હવે નવા કાર્યક્રમોના નિર્માણ તેમજ અન્ય સંસ્થાઓ સાથે સહયોગ કરી તેઓ દ્વારા નિર્મિત વિદ્યાર્થીઓ , શિક્ષકો તેમજ વાલીઓ માટે ઉપયોગી કાર્યક્રમોને પણ GIET ના પ્લેટફોર્મ પર પ્રસારિત કરવાનું વિચારી રહ્યા છીએ અને એ દિશામાં કામ પણ કરી રહ્યાં છીએ . અહીં કંઈ જ ફરજિયાત પણે કરવાનો આગ્રહ નથી . અમે જૂનું જે સારું છે એને નવા સ્વરૂપે મૂકીશું અને સાથે સાથે નવું સર્જન પણ કરીશું અને આપસી સુધી પહોંચાડીશું . જે આપને મદદ રૂપ થઈ શકે , આપની પાસે એટલી અપેક્ષા છે કે આપના જીલ્લાના દરેક તાલુકામાંથી એવા શિક્ષક મિત્રોનું ગ્રુપ તૈયાર થાય કે જે GIET નોડલ તરીકે કામ કરે અને જી.આઇ.ઇ.ટી દ્વારા મોકલવામાં આવતા કાર્યક્રમોને દરેક શિક્ષકો સુધી અને બાળકો સુધી પહોંચાડે . GIET પોતાની પાસે પડેલાં કેટલાક વિષયવસ્તુ આધારિત કાર્યક્રમોને કોર્સ સ્વરૂપે DIKSHA પોર્ટલ ઉપર પણ મૂકવા જઈ રહ્યું છે . તો આપની કક્ષાએથી તમામ શિક્ષકોને આ કોર્સમાં જોડાવા માટે પણ આપ કહી શકો છો અને GIET ના કાર્યમાં મદદરૂપ થઈ શકો . ગુજરાત રાજ્યમાં સેંકડો શિક્ષકો છે જેઓ નવા નવા પ્રયોગ શિક્ષણમાં કરી રહ્યા છે , એવાં પ્રયોગશીલ શિક્ષકોને પણ અમે GIET સાથે જોડાવા માટે આવકારીએ છીએ જેથી એક જગ્યાએ અજમાવાયેલી ઉત્તમ પદ્ધતિ બીજાં લોકો સુધી પણ પહોંચાડી શકાય અને પ્રયોગશીલ શિક્ષકોને પણ એક રાજ્યવ્યાપી પ્લેટફોર્મ મળે . આપની કક્ષાએથી આપના જિલ્લાના આવાં પ્રયોગશીલ શિક્ષકોના નામ પણ આપ સૂચવી શકો છો . આ સિવાય આપણી શાળાઓમાં વિશિષ્ટ પ્રતિભા ધરાવતાં હોય એવાં અસંખ્ય બાળકો છે , એમને પણ GIET રાજ્યવ્યાપી પ્લેટફોર્મ પૂરું પાડવા ઈચ્છે છે . તો GIET આપ સૌને ખુલ્લા દિલે આવકારે છે અને અહીંથી મૂકવામાં આવનાર ઉપયોગી કાર્યક્રમોનો ભરપૂર ઉપયોગ કરવા માટે અપીલ કરે છે . આપ આપની કક્ષાએથી તમામ શિક્ષકોને પણ આ મેસેજ પહોંચાડશો અને GIET ની Youtube ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે તેમજ કાર્યક્રમોને બાળકો તથા વાલીઓ સુધી પહોંચાડવા માટે સૂચના આપશો એવી અપેક્ષા . આપણે સૌ સાથે છીએ અને સૌનું ધ્યેય એકજ છે : બાળકોનો વિકાસ .... 

વ્હાલા મિત્રો,

GIET પ્રસ્તુત કરી રહ્યું છે : 'સર્વાંગી શિક્ષણ - શારીરિક શિક્ષણ : લાંબી કૂદ ભાગ 1

Tokyo Olympic 2020 માં ભારતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું અને એ જ રીતે Paralympic માં પણ ઐતિહાસિક દેખાવ કર્યો. આ ઘટનાએ અનેક યુવાનોને પ્રેરણા આપી છે. આપણાં Flying Sikkh મિલ્ખા સિંઘનું સ્વપ્ન હતું કે કોઈ ભારતીય એથલીટ ગોલ્ડ મેડલ જીતે અને એ સ્વપ્નને આજની યુવા પેઢી સાકાર કરી રહી છે.

બાળકો રમત ગમત ક્ષેત્રે પણ પોતાના જીવનના ધ્યેયો હાંસલ કરી શકે તે માટે એમને પ્રોત્સાહિત કરવા જોઈએ.

શિક્ષણનો મૂળ હેતુ બાળકનો સર્વાંગી વિકાસ કરવાનો છે. જેમાં શારીરિક, માનસિક, સામાજિક અને સંવેદનાત્મક એમ તમામ પાસાંઓનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકારનો વિકાસ માત્ર પાઠ્ય પુસ્તકોના અભ્યાસથી નથી થતો પરંતુ સાથે સાથે યોગ,રમતગમત,સંગીત,ચિત્ર વગેરે વિષયો પણ એટલાં જ મહત્વના છે. શિક્ષણ વિભાગ દ્વારા આ વિષયોનો સમાવેશ કરી ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે સર્વાંગી શિક્ષણ ના પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં છે. GIET પોતાના ખજાનામાંથી શોધીને ખાસ આપના માટે આ વિષયો પર આધારિત શ્રેણી 'સર્વાંગી શિક્ષણ ' લઈને આવી રહ્યું છે. આશા છે કે શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ કાર્યક્રમો ઉપયોગી થશે અને બાળકોના સર્વાંગી વિકાસમાં GIET કંઈક અંશે મદદરૂપ થઈ શકશે.

આપ સૌ મિત્રો આપના વિદ્યાર્થીઓના ગ્રુપ માં જરૂર share કરશો. GIET આપને માટે જ છે તો આપણી ચેનલને subscribe કરો અને વધુમાં વધુ બાળકો, શિક્ષકો અને વાલીઓને share કરો.

વ્હાલા મિત્રો, GIET પ્રસ્તુત કરી રહ્યું છે : 'સર્વાંગી શિક્ષણ - પ્રાર્થનાસભામાં યોગ '

શાળાઓમાં દરરોજ પ્રાર્થનાસભામાં યોગને સ્થાન આપવામાં આવ્યું છે. પ્રાર્થનામાં ઓછામાં ઓછી ૮ મિનિટ યોગ માટેની હોવી જોઈએ. આખા અઠવાડિયા દરમિયાન યૌગિક ક્રિયાઓ, મુદ્રાઓ, આસનો વગેરેની ખૂબ જ સુંદર જાણકારી અત્રે પ્રસ્તુત છે.

ખાસ નોંધ : એમ નથી કે બાળકો વિડિયો જોઈને બધું શીખી જશે. આ તો માત્ર માર્ગદર્શન અને માહિતી માટે છે.બાકી પ્રેક્ટિસ તો બાળકોએ અને શિક્ષકોએ કરવાની છે.

શિક્ષણનો મૂળ હેતુ બાળકનો સર્વાંગી વિકાસ કરવાનો છે. જેમાં શારીરિક, માનસિક, સામાજિક અને સંવેદનાત્મક એમ તમામ પાસાંઓનો સમાવેશ થાય છે. આ તમામ પ્રકારનો વિકાસ માત્ર પાઠ્ય પુસ્તકોના અભ્યાસથી નથી થતો પરંતુ સાથે સાથે યોગ, રમતગમત, સંગીત, ચિત્ર વગેરે વિષયો પણ એટલાં જ મહત્વના છે. શિક્ષણ વિભાગ દ્વારા આ વિષયોનો સમાવેશ કરી ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે સર્વાંગી શિક્ષણ ના પાઠ્યપુસ્તકો તૈયાર કરવામાં આવ્યાં છે. GIET પોતાના ખજાનામાંથી શોધીને ખાસ આપના માટે આ વિષયો પર આધારિત શ્રેણી 'સર્વાંગી શિક્ષણ ' લઈને આવી રહ્યું છે. આશા છે કે શિક્ષકો અને વિદ્યાર્થીઓને આ કાર્યક્રમો ઉપયોગી થશે અને બાળકોના સર્વાંગી વિકાસમાં GIET કંઈક અંશે મદદરૂપ થઈ શકશે.

આપ સૌ મિત્રો આપના વિદ્યાર્થીઓના ગ્રુપ માં જરૂર share કરશો. GIET આપને માટે જ છે તો આપણી ચેનલને subscribe કરો અને વધુમાં વધુ બાળકો, શિક્ષકો અને વાલીઓને share કરો.

સર્વાંગી શિક્ષણ પુસ્તક બાબત GIET ના વિડીયો જોવા માટે મહત્વપૂર્ણ લિંક

પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના વિકાસ માટે ખૂબ જ જરૂરી આયોજન સરકાર દ્વારા કરવામાં આવતા હોય છે હાલમાં સરકાર શ્રી દ્વારા દરેક પ્રાથમિક શાળાના બાળકોને પુસ્તકોનું વિતરણ કરવામાં આવેલ છે જેમાં ધોરણ ૬ ૭ ૮ ના બાળકો માટે સર્વાંગી શિક્ષણ એવા પુસ્તક પણ આપવામાં આવ્યા છે દરેક બાળક પાસે સર્વાંગી શિક્ષણ નું પુસ્તક હશે પુસ્તક વાંચીને બાળકોને સમજાય નહીં તે માટે ખાસ અહીં વિડીયો મૂકવામાં આવે છે વિડીયો જોશે તો બાળક ઘણું બધું શિક્ષિત અને તેની સાચી પદ્ધતિ ની પણ ખબર પડશે માટે આવી લિંગ વધુમાં વધુ બાળકો જોડે શેર કરવી જોઈએ દરેક શિક્ષકે પોતાના બાળકોને આવા વિડિયો બતાવવા જોઈએ અને સાચી સમજ આપવી જોઈએ સર્વાંગી શિક્ષણ માટેના તમામ વિડિયો આવશે તમારા whatsapp ગ્રુપ સાથે જોડાયેલા રહેવું અને આવી માહિતી વધુમાં વધુ બાળકો સુધી પહોંચે તેવો પ્રયત્ન કરવો 

સર્વાંગી શિક્ષણ પુસ્તક બાબત GIET ના વિડીયો જોવા માટે મહત્વપૂર્ણ લિંક

સર્વાંગી શિક્ષણ ના વિડીયો બનાવવામાં આવશે તે તમામ વિડિયો અમારા દ્વારા મૂકવામાં આવશે અને બાળકોને સર્વાંગી શિક્ષણ પુસ્તક અંગે વધુ માહિતી મળી રહે પોતાનો સર્વાંગી વિકાસ બાળકો સાથે શકે વિદ્યાર્થીઓમાં તંદુરસ્તી જળવાઈ રહે તેવા પ્રયત્નો અમારા દ્વારા કરવામાં આવશે તો તમામ મિત્રોએ સર્વાંગી શિક્ષણ માટે આવી 

સર્વાંગી શિક્ષણ પુસ્તક બાબત GIET ના વિડીયો જોવા માટે મહત્વપૂર્ણ લિંક

સર્વાંગી શિક્ષણ પુસ્તક બાબત GIET ના વિડીયો જોવા માટે મહત્વપૂર્ણ લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR