ઉનાળુ વેકેશન દરમિયાન કામગીરીની વળતર રજા જમા કરવા બાબત જામજોધપુર નો લેટર વાંચો તથા કઈ રીતે રજાની થશે ગણતરી તે જાણો.
મહત્વપૂર્ણ લિંક
લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
ઉનાળુ વેકેશન દરમિયાન કામગીરીની વળતર રજા જમા કરવા બાબત જામજોધપુર નો લેટર વાંચો તથા કઈ રીતે રજાની થશે ગણતરી તે જાણો.
પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા વેકેશનમાં પણ જુદી જુદી કામગીરી કરવાની થતી હોય છે આવી વિવિધ કામગીરીઓ પોતાની રજાઓમાં પણ કરવાની થતી હોવાના કારણે સરકાર શ્રી દ્વારા તેમને વળતર રજા આપવામાં આવતી હોય છે દિવાળી વેકેશન હોય કે ઉનાળુ વેકેશન હોય તેની કામગીરીની વળતર રજા મળતી હોય છે પણ તેની ગણતરી ખરેખર કેવી રીતે કરી શકાય તે બાબતે અહીં એક લીટર મૂકવામાં આવે છે તે લેટર વાંચીને અભ્યાસ કરી તમારી ગણતરી કેવી રીતે થાય તે જાણી શકશો અને આવા ગણતરી દ્વારા વિવિધ લેખ સંકલન પણ અમે કરતા હોઈએ છીએ તમારા whatsapp સાથે જોડાયેલા નહી વળતર રજા વિવિધ પરીપત્ર સંકલન કરીએ છીએ તે તમે જાણી શકશો માટે વિનંતી છે કે વળતર રજા વસ્તી ગણતરી કરી શકાય તેવા મૂકવામાં આવે છે તેને અભ્યાસ કરશો તો તમારે પણ ગમે ત્યારે વળતર રજા ની જરૂર હોય કે તમારે કોઈ કામગીરી કરી હોય ને વળતર રજા ની ગણતરી કરવી હોય તે તમામ ગણતરીઓ નો અભ્યાસ કરીને શકશો અને પોતાની પ્રજાને ગણતરી કરવા માટે એક સરળ અને નાનો લેટર પણ તમે અભ્યાસ કરજો
ઉનાળુ વેકેશન દરમિયાન કામગીરીની વળતર રજા જમા કરવા બાબત જામજોધપુર નો લેટર વાંચો તથા કઈ રીતે રજાની થશે ગણતરી તે જાણો.
ઉનાળુ વેકેશન- ૨૦૨૧ દરમ્યાન કોવિડ – ૧૯ મહામારી અંતર્ગત આઈસોલેશન સેન્ટર ખાતે નોડેલ કર્મચારી તરીકે કરેલ કામગીરી અંગેની પ્રાપ્ત / વળતર રજા જમા કરવા બાબતે વંચાણે લીધા : ( ૧ ) માન . જીલ્લા વિકાસ અધિકારીશ્રી , જામનગરનાં પત્ર નં . પંચાયત / ૪ / વર્ક / ૪૨ / ૪૦૭ / ૨૦૨૧ , તા . ૨૮/૦૪/૨૦૨૧ ( ૨ ) તાલુકા વિકાસ અધિકારીશ્રી , જામજોધપુર પત્ર નં.મહેકમ / વર્ક / ૧૦૫ / ૨૦૨ ૧ , તા . ૦૫/૨૦૨૧ ( ૩ ) ગુજરાત મુલ્કી સેવા રજાનાં નિયમો – ૨૦૦૨ કાર્યાલય આદેશ : ઉપરોક્ત વિષય અન્વયે અત્રેનાં નિયંત્રણ હેઠળની પ્રાથમિક શાળામાં આચાર્યશ્રી / મદદનિશ શિક્ષક તરીકે ફરજ બજાવતાં કર્મચારીઓને ઉનાળું વેકેશન – ૨૦૨૧ દરમ્યાન વેકેશનમાં કોરોના સંક્રમણને કારણે દિન – પ્રતિદિન કેસો વધતા જતા હોવાથી ગ્રામ્ય કક્ષાએ મહામારીથી સંક્રમિત થયેલા લોકોને કોઈ હાલાકી ન થાય તે માટે જે - તે ગામની સરકારી પ્રાથમિક શાળાઓ / જાહેર સંસ્થાઓ સમાજવાડી વગેરે જગ્યાએ સંક્રમિત થયેલા અથવા જેને કોરોન્ટાઈન કરવાના થતા હોય તેવા દર્દીઓ માટે આવી જગ્યાઓ આઈસોલેશન સેન્ટર તરીકે સંદર્ભ ૧ અને ૨ દ્વારા નક્કી કરવામાં આવેલ તેમજ જે - તે ગામમાં આઈસોલેશન સેન્ટરનાં નોડેલ કર્મચારી તરીકે જે - તે ગામના પ્રાથમિક શાળા આચાર્યશ્રી / મદદનિશ શિક્ષકશ્રીને નિયુક્ત કરેલ હોય , સબબ આ રસહ સામેલ પરિશિષ્ટ મુજબનાં ગામોમાં લગત પ્રાથમિક શાળાનાં આચાર્યશ્રી / મદદનિશ શિક્ષકને તા .૦૩ / ૦૫ / ૨૦૨૧ થી તા . ૨૦/૦૫/૨૦૨૧ સુધી કુલ – ૧૮ દિવસ વેકેશન ભોગવતા રાકેલ હોવાથી સંદર્ભ ૩ અન્વયે નીચેની ગણતરી મુજબ પ્રાપ્ત / વળતર રજા મળવાપાત્ર થતી જેથી પુરા પગારી શિક્ષકોને પરિશિષ્ટમાં દર્શાવેલ ફરજ પર રોકાયેલ દિવસની સામે કોલમ નં .૬ મુજબ મળવાપાત્ર પ્રાપ્ત રજા જમા કરવાનો તથા વિદ્યાસહાયક કર્મચારીને ફરજ પર રોકાયેલ દિવસની સામે કોલમ નં .૬ મુજબ મળવાપાત્ર વળતર રજા નીચે આપેલ નોંધ ધ્યાને લઈ જમાં કરવાનો આથી આદેશ કરવામાં આવે છે , પ્રાપ્ત રજા / વળતર રજા = વેકેશન ની છૂટ આપવામાં ન આવી હોય તેવા દિવસો કુલ વેકેશનનાં દિવસોની સંખ્યા ( પ ૬ ) * ખરેખર નોકરી ફરજ નો સમય ૪૩૦ વર્ષનાં કુલ દિવસો . = ૧૮ x ૨૨૫ x ૩૦ = ૫.૯૪ = ૬ દિવસે ૫૬ ૩૬૫ નોંધ : વિધાસહાયકોને પણ ઉપરોક્ત શરત મુજબ વળતર રજા મળવા પાત્ર થશે , જે ડિસેમ્બર -૨૦૨૧ સુધીમાં ભોગવી શકશે આ રજાઓ એડવાન્સ મંજુર કરાવ્યા બાદજ ભોગવવાની રહેશે .
ઉનાળુ વેકેશન દરમિયાન કામગીરીની વળતર રજા જમા કરવા બાબત જામજોધપુર નો લેટર વાંચો તથા કઈ રીતે રજાની થશે ગણતરી તે જાણો.
પ્રાથમિક શિક્ષકોને વળતર રજા ની ગણતરી કેવી રીતે કરવી તેને સમજ માટે અગત્યનો લેટર વાંચવાલાયક દરેક શિક્ષક ને રજા ની ગણતરી કરતા આવડી જાય તેવી સરળ રીતે સમજૂતી અહીં મૂકવામાં આવેલી છે
ઉનાળુ વેકેશન દરમિયાન કામગીરીની વળતર રજા જમા કરવા બાબત જામજોધપુર નો લેટર વાંચો તથા કઈ રીતે રજાની થશે ગણતરી તે જાણો.