RTE ફ્રી પ્રવેશ ખાનગી શાળાઓમા ધોરણ 1 મા મફત પ્રવેશ માટે RTE ના ફોર્મ ભરવાની જાહેરાત

Join Whatsapp Group Join Now

RTE  ફ્રી પ્રવેશ ખાનગી શાળાઓમા ધોરણ 1 મા મફત પ્રવેશ માટે  RTE ના ફોર્મ ભરવાની જાહેરાત 

મહત્વપૂર્ણ લિંક

RTE પ્રથમ રાઉન્ડ એડમીટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

નવું ઓનલાઈન ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

નોટિફિકેશન વાંચવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક

ઓફિસિયલ વેબસાઈટ પર માહિતી માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

ખાનગી શાળામાં ધોરણ 1 RTE  ફ્રી પ્રવેશ ઓનલાઇન અરજી વખતે કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા તેનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

RTE બીજો રાઉન્ડ ડીકલેર

તમારા બાળકને કઈ શાળામા એડમીશન મળ્યુ એપ્લીકેશન નંબર અને જન્મ તારીખ નાખી એડમીટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

RTE 2022 મફત પ્રવેશ માટે સૂચના નો લેટર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

ખાનગી શાળામાં ધોરણ 1 RTE  ફ્રી પ્રવેશ ઓનલાઇન અરજી વખતે કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા તેનું લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

ઓનલાઈન ફોર્મ ભરવા તથા અન્ય જરૂરી તારીખ નો કાર્યક્રમ જોવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

RTE 2022 મફત પ્રવેશ માટે નોટીફીકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

ઓફિસીયલ વેબસાઇટ માટે અહી ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

ખાનગી શાળાઓમા ધોરણ 1 મા મફત પ્રવેશ માટે ની જાહેરાત નું પોસ્ટર જોવા માટે અહીં ક્લિક કરો


RTE  ફ્રી પ્રવેશ ખાનગી શાળાઓમા ધોરણ 1 મા મફત પ્રવેશ માટે  RTE ના ફોર્મ ભરવાની જાહેરાત

એડમીશન મળ્યા બાદ ધોરણ 8 સુધી ખાનગી શાળામા ફ્રી અભ્યાસ કરવાનો હોય છે.
કયા કયા ડોકયુમેન્ટ ની જરૂર પડશે
RTE પ્રવેશ નો સંપૂર્ણ કાર્યક્રમ જાણવા માટે

RTE પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવા અને અન્ય અપડેટ માટે આ લીંક સાચવી રાખો.
પ્રવેશ સહિત તમામ અપડેટ આ લીંક પર મુકીશુ.


નમસ્તે મિત્રો........

ગુજરાત સરકાર દ્વારા RTE હેઠળ ધો.૧ માં પ્રવેશ માટેની પ્રક્રિયા શરૂ થશે. આ યોજના હેઠળ ખાનગી સ્કૂલમાં શિક્ષણ ફિ ભરવાની થતી નથી. તદ્ઉપરાંત યુનિફોર્મ, પુસ્તકો, સ્કૂલબેગ વગેરેનો ખર્ચ સરકાર દ્વારા તેના બેંક ખાતામાં જમા થાય છે. માટેની યોજનાનો લાભ લેવા ઇચ્છતા સમાજના જરૂરિયાતમંદ બંધુઓ એ નીચે મુજબના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા


૧. વિદ્યાર્થીનો જન્મ નો દાખલો.

૨. રહેઠાણનો પુરાવો(લાઇટબીલ, રેશન કાર્ડ)

૩. વાલીનું જાતિનું પ્રમાણપત્ર

૪. વિદ્યાર્થી નો પાસપોર્ટ સાઇઝ નો ફોટો

૫. વાલીનો આવકનો દાખલો(મામલતદારનો) 

૬. વિદ્યાર્થી નું આધાર કાર્ડ

૭. વાલીનું આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ,

૮. બાળક કે વાલીના બેંક ખાતાની પાસબુક

RTE  ફ્રી પ્રવેશ જાહેરાત .........આ કોરોનાના કપરા કાળમાં ખાનગી શાળાઓમા ધોરણ 1 મા મફત પ્રવેશ માટે  RTE ના ફોર્મ ભરવાની જાહેરાત આવી ગઈ છે...........એડમીશન મળ્યા બાદ ધોરણ 8 સુધી ખાનગી શાળામા ફ્રી અભ્યાસ કરવાનો હોય છે  અને  દર વર્ષે સરકાર તરફથી રૂ. 3000 ની શિષ્યવૃત્તિ તો ખરી જ ...... આ PDF દરેક ગુજરાતી સુધી પહોચાડો....... સેવાનું કામ છે

ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને આપવાના થતા દિવસ ઓનલાઈન ફોર્મ ભરવા આપવાના થતા દિવસ જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી એપ્રુવ / રીજેક્ટ કરવાનો સમયગાળો માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખૂટતાં ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃ તક આપવા માટેનો સમયગાળો માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમયગાળો પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવાની તારીખ 

RTE  ફ્રી પ્રવેશ ખાનગી શાળાઓમા ધોરણ 1 મા મફત પ્રવેશ માટે  RTE ના ફોર્મ ભરવાની જાહેરાત 


https://project303.blogspot.com/2022/03/Rte-free-pravesh-std-1-jaherat.html


RTE  ફ્રી પ્રવેશ ખાનગી શાળાઓમા ધોરણ 1 મા મફત પ્રવેશ માટે  RTE ના ફોર્મ ભરવાની જાહેરાત

જે બાળકોને પ્રાઇવેટ શાળામાં ભણવું હોય પણ થી ભરી શકતા નથી એટલે કે ગરીબ બાળકો વાત છે આવક મર્યાદા ઓછી હોવાથી માતા પિતાની આવક ઓછી હોવાના કારણે તેવા બાળકો સરકારી શાળામાં જવું પડતું હોય છે તેવા માટે સરકારશ્રી દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા સરસ મજાની યોજના બહાર પાડવામાં આવેલી છે અને આ અંતર્ગત બાળકોને મફત શિક્ષણ પ્રાઇવેટ શાળામાં શિક્ષણ મળે તે નું ઓનલાઈન ફોર્મ ભરી અને તેની સ્કૂલ ફાળવવામાં આવતી હોય છે જે બાળકોને તેમનો નંબર આવતો હોય તે તમામ બાળકોને ધોરણ-8 સુધી મફત શિક્ષણ મળતું હોય છે પ્રાઇવેટ શાળામાં જે બાળકોને ભણાવી શકતા નથી તેવા તમામે તમામ વાલીઓ માટે આશીર્વાદરૂપ યોજના છે આ યોજનાના કારણે સરકારી શાળામાં ભણતા બાળકો ગજબની પ્રાઇવેટ શાળામાં ભણ્યો હોય અથવા તો તેમની પાસે એવી આર્થિક સગવડ નથી નાણાંકીય બળ નથી અને તે સગવડો ભોગવી છે તો તમામે તમામ સગવડ ભોગવવા માટે આ જોરદાર જોરદાર યોજના હોવાના કારણે તમામ માટે ખરેખર ઉપયોગી છે જે જે બાળકો તમારી આસપાસ હોય અને પ્રાઇવેટ શાળામાં ભણવા માંગતા હોય પણ તેની અગવડ પડતી હોય એટલે તેને કોઈ મદદ કરનાર ના હોય અથવા તો તેમની પાસે કોઇ નાણાકીય સગવડ નથી અને છતાં પણ પ્રાઇવેટ શાળા માં ભણું હોય તો આર્ટિ અંતર્ગત તેનો પ્રવેશ મેળવી શકે છે અને પ્રાઇવેટ શાળામાં એડમિશન લઈ શકીએ છીએ પણ શરત એટલી છે કે સરકાર શ્રી દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા ઓનલાઈન ફોર્મ ની ચકાસણી થઇ તેનો ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ તમામ પ્રેમ કર્યા પછી જોઈને શાળાઓમાં તો તેમને મળતી હોય છે બાકી મળતી નથી હોતી તમે અને તમામે તમામ pro ભારતની તમામે તમામ જાતની માહિતી અહીં મેળવવા માટે આ રીતે ઉપયોગી છે અમારો પ્રોજેક્ટ whatsapp ગ્રુપ છે તેમાં પણ અન્ય ઉપયોગી માહિતી મૂકતા હોય છે તમારી આસપાસ કોઈ પણ વિદ્યાર્થી હોય અથવા કોઈપણ વાલી હોય એમને વિશે કંઈક માહિતી મેળવવી હોય એ તમામે તમામ માહિતી અમારા ગ્રુપમાં મુકવા માટે પ્રયત્ન કરીએ છીએ અને આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે વધુમાં વધુ લોકો સુધી શેર થાય તમામ લોકો જાગૃત બને અને સરકારી શિક્ષણ વિભાગની યોજનાઓ આવતી હોય તે યોજનાઓની જાણકારી મેળવી તે હેતુસર વિવિધ માહિતી મુકવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તમે જ મારા whatsapp માં ના જોડાયા હોય તો જોડાવા વિનંતી કરીએ છીએ જે બાળકો ખાનગી શાળામાં ભણાવી શકતા નથી એ તમામે તમામ અથવા તો કારીગર તથા તો ઓછી આવકવાળા તમામે તમામ ભાઈઓ માટે તેમના બાળકોને ખાનગી શાળામાં ભણાવવા માટે આ એક ઉત્તમ ઉપાય છે અને ધોરણ-8 સુધી મફત ભણી શકશે એ ખાસ ઉપયોગી માહિતી છીએ ખાનગી શાળામાં બાળકોને અભ્યાસ કરવા માટે ઉપયોગી માહિતી તમામ લોકો સુધી પહોંચાડવા વિનંતી છે 



RTE  ફ્રી પ્રવેશ ખાનગી શાળાઓમા ધોરણ 1 મા મફત પ્રવેશ માટે  RTE ના ફોર્મ ભરવાની જાહેરાત

RTE ફ્રી પ્રવેશ ખાનગી શાળાઓમા ધોરણ 1 મા મફત પ્રવેશ માટે RTE ના ફોર્મ ભરવાની જાહેરાત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR