ધોરણ 10 કે 12 પાસ ના કરી શક્યા હોય એમના માટે માત્ર આપની નજીકની પ્રા.શાળા અથવા બીઆરસી ભવન નો સંપર્ક કરી NIOS અંતર્ગત ફોર્મ ભરીને પાસ થવાની ઉત્તમ તક છે

Join Whatsapp Group Join Now

 ધોરણ 10 કે 12 પાસ ના કરી શક્યા હોય એમના માટે માત્ર આપની નજીકની પ્રા.શાળા અથવા બીઆરસી ભવન નો સંપર્ક કરી  NIOS અંતર્ગત ફોર્મ ભરીને પાસ થવાની ઉત્તમ તક છે


મહત્વપૂર્ણ લિંક

માહિતી મેળવવા પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


ઓફિસિયલ વેબસાઈટ જોવા માટે અહી ક્લિક કરો.


online material ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


ધોરણ 10 કે 12 પાસ ના કરી શક્યા હોય એમના માટે માત્ર આપની નજીકની પ્રા.શાળા અથવા બીઆરસી ભવન નો સંપર્ક કરી  NIOS અંતર્ગત ફોર્મ ભરીને પાસ થવાની ઉત્તમ તક છે



નમસ્કાર મિત્રો


        સરકારશ્રી દ્વારા હાલ 15 થી 18 વર્ષના દીકરા/દીકરીઓ કે જે અભ્યાસ કરતા કરતા છોડી ગયેલ હોય અને ધોરણ 10 કે 12 પાસ ના કરી શક્યા હોય એમના માટે માત્ર આપની નજીકની પ્રા.શાળા અથવા બીઆરસી ભવન નો સંપર્ક કરી  NIOS અંતર્ગત ફોર્મ ભરીને પાસ થવાની ઉત્તમ તક છે...પરીક્ષા આપશે એ પરીક્ષાર્થીને 2000₹ ફી પણ મળશે.. બીઆરસી ભવન અથવા નજીકની પ્રા.શાળાનો સંપર્ક કરો.



આ સંદેશ તમામ ગામ સુધી પહોંચે...... ખાસ ગામલોકો સુધી.





ધોરણ 10 કે 12 પાસ ના કરી શક્યા હોય એમના માટે માત્ર આપની નજીકની પ્રા.શાળા અથવા બીઆરસી ભવન નો સંપર્ક કરી  NIOS અંતર્ગત ફોર્મ ભરીને પાસ થવાની ઉત્તમ તક છે

https://project303.blogspot.com/2021/08/NIOS-STD-10-STD-12-PASS.html




ધોરણ 10 કે 12 પાસ ના કરી શક્યા હોય એમના માટે માત્ર આપની નજીકની પ્રા.શાળા અથવા બીઆરસી ભવન નો સંપર્ક કરી NIOS અંતર્ગત ફોર્મ ભરીને પાસ થવાની ઉત્તમ તક છે



https://project303.blogspot.com/2021/08/NIOS-STD-10-STD-12-PASS.html

https://project303.blogspot.com/2021/08/NIOS-STD-10-STD-12-PASS.html

https://project303.blogspot.com/2021/08/NIOS-STD-10-STD-12-PASS.html

https://project303.blogspot.com/2021/08/NIOS-STD-10-STD-12-PASS.html

https://project303.blogspot.com/2021/08/NIOS-STD-10-STD-12-PASS.html

https://project303.blogspot.com/2021/08/NIOS-STD-10-STD-12-PASS.html

https://project303.blogspot.com/2021/08/NIOS-STD-10-STD-12-PASS.html



ધોરણ 10 કે 12 પાસ ના કરી શક્યા હોય એમના માટે માત્ર આપની નજીકની પ્રા.શાળા અથવા બીઆરસી ભવન નો સંપર્ક કરી NIOS અંતર્ગત ફોર્મ ભરીને પાસ થવાની ઉત્તમ તક છે




સમગ્ર શિક્ષા – ગુજરાત Nios ગાઇડલાઇન > પ્રસ્તાવની સમગ્ર શિક્ષા ભારત સરકાર શિક્ષા મંત્રાલયની નવી યોજના છે . જેમાં શાળા - શિક્ષણ ક્ષેત્રે પૂર્વ - શાળાથી ધોરણ 12 સુધી વિસ્તરત એક મહત્ત્વપૂર્ણ કાર્યક્રમ છે , અને શાળાકીય અસરકારકતા અને સમાન શિક્ષણના પરિણામો માટે સમાન તકોની દ્રષ્ટિએ માપવામાં આવેલ શાળા અસરકારકતામાં સુધારવાનું વ્યાપક લક્ષ્ય છે . તે પૂર્વ - શાળા , પ્રાથમિક , ઉચ્ચ પ્રાથમિક , માધ્યમિકથી વરિષ્ઠ માધ્યમિક સ્તરો સુધીના ચાલુ તરીકે ' શાળા ' ની કલ્પના કરે છે.ગુજરાતમાં સમગ્ર શિક્ષા પ્રોજેકટનો અમલ ગુજરાત સ્કૂલ એજ્યુકેશન કાઉન્સિલ ( જીસીએસઈ ) દ્વારા કરવામાં આવી રહ્યો છે . તે શિક્ષણ માટેના sustainable Development Goal ( એસડીજી ) અનુસાર પૂર્વ - શાળાથી ઉચ્ચતર માધ્યમિક તબક્કા સુધીના વ્યાપક અને સમાન ગુણવત્તાવાળા શિક્ષણની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે . સમગ્ર શિક્ષા અંતર્ગત , ગુજરાતના તમામ 33 જિલ્લાઓ અને 4 મહાનગરપાલિકાઓ આવરી લેવામાં આવી છે . પ્રોજેકટના અસરકારક અમલીકરણ માટે વિકેન્દ્રિત સંચાલન માળખું અપનાવવામાં આવે છે . સમગ્ર શિક્ષા અંતર્ગત દૂરવર્તી શિક્ષણની ( ગાઇડલાઇન ) નીચે મુજબ છે . . સમગ્ર શિક્ષાનો મુખ્ય ઉદ્દેશ 4 થી 18 વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓની ઓળખ , વયકક્ષા મુજબ નામાંકન સ્થાયીકરણ અને ગુણવત્તાયુક્ત શિક્ષણનો છે . જેમાં લોક સહયોગ દ્વારા જુદી - જુદી યોજનાઓ જેવી કે કે.જી.બી.વી. , રસીઝનલ હોસ્ટેલ , એસ.ટી.પી. , વાંચન , લેખન , ગણન , દિવ્યાંગોનું શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધીનું શાળાકીય શિક્ષણ પુરુ કરવા તેમજ નજીકની શાળામાં શિક્ષણ મેળવવા પર ભાર મૂકવામાં આવે છે . સમગ્ર શિક્ષા ખાતે શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણ માટે નીચેના પગલા લેવામાં આવે છે . પ્રવેશોત્સવ દ્વારા દરેક વિદ્યાર્થીઓનું નામાંકન સુનિશ્ચિત કરવામાં આવે છે . દરેક બાળકની હાજરી સુનિશ્ચિત કરવામાં આવે છે . જરૂરિયાત મુજબ હોસ્ટેલ , પરિવહન , પુસ્તકો , સાધનોની સુવિધા પુરી પાડવામાં આવે છે . શાળામાં માળખાકીય સુવિધા વધારીને વિદ્યાર્થીઓને વર્ચ્યુઅલ શિક્ષણ માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે . સ્થાનિક સમુદાયની એટલે કે SMC અને GMDC ની ભાગીદારી વધારવા માટે પ્રયાસો કરવામાં આવે છે . અનિયમિત વિદ્યાર્થીઓની હાજરીનું ટ્રેકીંગ કરી વાલીસંપર્ક કરવામાં આવે છે . . . 


આમ સમગ્ર શિક્ષા અંતર્ગત 4 થી 18 વર્ષની વયજૂથના તમામ બાળકોને નજીકની પ્રાથમિક કે માધ્યમિક શાળામાં વયકક્ષા મુજબના ધોરણમાં નામાંકન અને શિક્ષણ માટે પ્રથમ અગ્રતા આપવામાં આવે છે . આમ છતાં માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક સ્તરે જુદા - જુદા કારણોથી વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ થઇ જાય છે અને શિક્ષણ ચાલુ રાખતા નથી . આવા વિદ્યાર્થીઓ શિક્ષણમાં જોડાઇ રહે તે માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં પ્રકરણ -3 અને 7 માં જણાવ્યા મુજબ જે વિદ્યાર્થીઓ વંચિત જૂથના , આદિજાતિ અને એસ્પીરેશનલ ડીસ્ટ્રીકટમાંથી છે તેમજ અન્ય કારણોસર શિક્ષણ છોડી દે છે આવા વિદ્યાર્થીઓ ઘરે રહી ડીસ્ટન્સ એજયુકેશનના માધ્યમથી પોતાનું શિક્ષણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાએ ચાલુ રાખે તે માટે ભારત સરકારના શિક્ષા મંત્રાલય ( MoE ) અંતર્ગત આવા બાળકો માટે બાળકદીઠ સમગ્ર શિક્ષાના બજેટમાં જોગવાઇ કરવામાં આવેલ છે . આ યોજના અંતર્ગત સ્ટેટ ઓપન એજયુકેશન બોર્ડ અથવા નેશનલ એજયુકેશન બોર્ડ ( NIOS ) દ્વારા ડીટ લર્નિંગના માધ્યમથી કે જેઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાનું શિક્ષણ પૂર્ણ કરી શકયા નથી તેવા 18 વર્ષ સુધીની વયજૂથના બાળકોને શિક્ષણ પૂર્ણ થાય તેના પર ભાર મૂકવામાં આવે છે . > ડીસ્ટન્સ લવિંગના લાભો નીચે મુજબ છે . વિદ્યાર્થીને વિષય પસંદગીનો બહોળો અવકાશ મળે છે . વિઘાર્થીઓને શાળામાં નિયમિત હાજરી આપવાની જરૂર રહેતી નથી પરંતુ પોતાના સાનુકુળ સમયે જરૂરી માર્ગદર્શન મળી રહે . વિદ્યાર્થીઓને ગુજરાતી , હિન્દી , અંગ્રેજી તેમજ અન્ય માધ્યમમાં પુસ્તકો ઉપલબ્ધ થાય છે . વિદ્યાર્થી વર્ષમાં બે વાર ( એપ્રિલ અને ઓકટોબર ) પરીક્ષા આપી શકે છે . વિદ્યાર્થીઓને પોતાના જિલ્લાના સેન્ટરમાં રજીસ્ટ્રેશન અને પરીક્ષાની તક મળે છે . વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન 5 વર્ષ સુધી માન્ય ગણાય છે . વિદ્યાર્થીઓને ધોરણ 10 અને ધોરણ 12 પાસ કરવા માટે – 5 – વિષયોમાં ઉતીર્ણ થવાનું રહે છે . કદી શાળાએ ન ગયેલ અને અધવચ્ચેથી ડ્રોપઆઉટ થયેલ 15 વર્ષ કે તેથી વધુ વયના વિદ્યાર્થીઓ પણ જોડાઈ શકે છે . વિદ્યાર્થી 5 વિષયની પરીક્ષા ગમે તેટલા પ્રયત્ને પાસ કરે તો પણ સિંગલ માર્કશીટ મળે છે . ડીસ્ટન્સ લનિંગમાં વિદ્યાર્થીઓને ટી.વી.ના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવે છે . વિદ્યાર્થીઓને તાત્કાલિક પરીક્ષા આપવી હોય તો વિદ્યાર્થી ઓન ડીમાન્ડ પરીક્ષા આપી શકે છે . વિદ્યાર્થીઓ કોઇપણ ભાષામાં ઉત્તર લખી શકે છે એટલે કે પસંદગીનો અવકાશ છે . પરિણામ અને માર્કશીટની તમામ વિગતો વિદ્યાર્થીઓને NIOs ની વેબસાઇટ પર પોતાના યુઝર આઇ.ડી.થી ઓનલાઇન મેળવી શકે છે . - ઉપરોકત વિગતોને ધ્યાને લઇ દૂરવર્તી શિક્ષણ માટે કયા વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવી તેની માર્ગદર્શક સુચનાઓ નીચે મુજબ છે . જે ગ્રામ્ય વિસ્તારમાં સરકારી અનુદાનિત , માધ્યમિક શાળા 5 કી.મી.ની ત્રિજ્યામાં અને ઉચ્ચતર માધ્યમિક શાળા 7 કી.મી.ની ત્રિજ્યામાં ન હોય તેવા તાલુકાના વિદ્યાર્થીઓને અગ્રતા આપી શકાય . જે તાલુકાનો માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક કક્ષાનો ડ્રોપઆઉટ રેટ સ્ટેટ એવરેજ કરતાં પણ વધુ છે તેમજ ટ્રાન્ઝીશન રેટ ઓછો છે તેવા વિસ્તારોને પ્રાથમિકતા આપી શકાય . 


. . . એસ્પીરેશનલ જિલ્લા , આદિજાતિ જિલ્લા રાગરખેડુ અને અગરિયા વિસ્તારના ગરીબ પરીવારની કન્યાઓ અને દિવ્યાંગોને અગ્રતા આપવાની રહેશે . શહેરી વિસ્તારના , સ્લમ વિસ્તારના , સફાઇ કામદારના અનાથ , સિંગલ પેરેન્ટસ , કચરો વીણતાં , છૂટક મજુરી કરતા વાલીઓના બાળકોને ( કન્યાઓ અને દિવ્યાંગોને પ્રાથમિકતા આપવાની રહેશે . બી.પી.એલ. પરિવારના બાળકોને પ્રાથમિકતા આપવાની રહેશે . કોવિડ -19 દરમ્યાન જે બાળકોના માતા પિતા બને અથવા માતા / પિતા મૃત્યુ પામ્યા છે તેવા બાળકોને સૌ પ્રથમ પ્રાથમિકતા આપવાની રહેશે . રીપીટર વિઘાર્થીઓ ગુજરાત બોર્ડ અથવા જે તે બોર્ડમાંથી જ પરીક્ષા આપી શકશે . આવા વિદ્યાર્થીઓ આ યોજનામાં જોડાઇ શકશે નહી . ગંભીર બિમારીથી પીડાતા દિવ્યાંગ બાળકોને અને તેમાં પણ કન્યાઓને પ્રાથમિક અગ્રતા આપવાની રહેશે . આ માટે છેલ્લા બે વર્ષથી શાળા છોડી દીધેલ હોય અન્યત્ર કયાંય અભ્યાસ કરતા ન હોય તેવા 15 થી 18 વર્ષની વયજૂથના વિદ્યાર્થીઓને જ સમાવવાના રહેશે . વિદ્યાર્થીઓની પસંદગી માટે રાજય કચેરી દ્વારા એક ફોર્મ આપવામાં આવશે . આ ફોર્મ જિલ્લાની જરૂરીયાત મુજબ ફોટોકોપી / પ્રિન્ટ ( ચોકકસ સીરીયલ નંબર સાથે ) નકકી કરેલ શાળાઓ સુધી પહોંચાડવાના રહેશે . ( કલસ્ટરની પે . સેન્ટર શાળા ) ડિસ્ટન્સ લર્નિગના સંકલનની સંપૂર્ણ જવાબદારી રાજય કચેરીના નોડલ ઓફિસર ઓ.આઇ.સી. એ.આર & વી.ઇની રહેશે . જેમના મારફત જિલ્લાની ટીમને માર્ગદર્શન મળી રહેશે . . . > . . જિલ્લાકક્ષાની કામગીરી જિલ્લા કક્ષાએથી આ સમગ્ર કામગીરીની જવાબદારી જિલ્લા એ આર.એન્ડ વી.ઇ કો.ઓ ની રહેશે . જેમણે ડી.ઇ.ઓ શ્રીના માર્ગદર્શનમાં આ તમામ કામગીરી કરવાની રહેશે . જિલ્લા એ , આર & વી.ઇ કો.ઓએ Nios બજેટ , દરખાસ્ત , ગ્રાંટ ફાળવણી , ફાઇલિંગ , ખર્ચ રીવ્યુ અને તમામ કામગીરી સમયમર્યાદામાં સુચારુ રીતે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે . જિલ્લાકક્ષાએથી અન્ય ઓ.આઇ.સી.ઓના સંકલનમાં રહીને સમયમર્યાદામાં જરૂરી તાલીમ , દરખાસ્ત , પ્રવેશ , મૂલ્યાંકન , શૈક્ષણિક સાહિત્ય માટે NIOs Centre અને Regional Office સાથે જરૂરી સંકલન કરવાનું રહેશે , જિલ્લાકક્ષાએ આવેલ ફોર્મની ચકાસણી , વિદ્યાર્થીઓની ફાઇનલ પસંદગી માટે ગર્લ્સ એજયુકેશન કો ઓડિનેટર , આઇ.ઇ.ડી. કો - ઓર્ડિનેટર અને એ , ઓર એન્ડ વી.ઇ , કો - ઓર્ડિનેટરની કમિટી બનાવવી . આ કમિટીએ રાજયકચેરીની ગાઇડલાઇન મુજબ ફોર્મની ચકાસણી કરી ડી.ઇ.ઓ.શ્રીની મંજૂરી લેવાની રહેશે . જિલા એ , આર.એન્ડ વી.ઇ. કો - ઓર્ડિનેટરે NIOS સબંધિત ભૌતિક અને નાણાંકીય લક્ષ્યાંકો તેમજ અન્ય જરૂરી રેકર્ડની નિભાવણી અને સાચવણી કરવાની રહેશે . Nios સબંધિત અભ્યાસક્રમ , સાહિત્ય , પ્રવેશ , મૂલ્યાંકન , ફી / ગ્રાંટ , રીઝલ્ટ , જરૂરી માર્ગદર્શન નોંધાયેલ વિદ્યાર્થીઓને આપવાનું રહેશે તેમજ આ માટે NIOS ના સંપર્ક નંબર , ટીવી ચેનલ , યુ - ટયુબ વગેરે વિગતો વિદ્યાર્થીઓને પુરી પાડવાની રહેશે . 

દૂરવતી શિક્ષણ માટે તાલુકાસ્ટાફ ( બી.આર.સી.કો.ઓ. , સી.આર.સી.કો.ઓ. , સરકારી અને અનુદાનિત શાળાના આચાર્યો , શિક્ષકો , એસ.એમ.સી.અને એસ.એમ.ડી.સી.ના સભ્યો તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓને સહેતુક માર્ગદર્શન મળી રહે તે માટે NIOS ના સંકલનમાં રહી તાલીમનું આયોજન કરવાનું રહેશે . જિલ્લા કક્ષાએથી દર મહિનાની ૫ તારીખ સુધીમાં સામેલ ફોર્મેટ મુજબ રાજય કચેરીને પ્રોગ્રેસ રીપોર્ટ મોકલી આપવાનો રહેશે . . . . તાલુકાકક્ષાની કામગીરી તાલુકા કક્ષાએથી આ સમગ્ર કામગીરીની જવાબદારી બી.આર.સી. કો.ઓ ની રહેશે . બી.આર.સી. કો.ઓ એ Nios ની દરખાસ્ત અને જિલ્લા સાથેના સંકલનની તમામ કામગીરી સમય મર્યાદામાં સુચારુ રીતે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે . તાલુકાકક્ષાએ સમયમર્યાદામાં જરૂરી તાલીમ , દરખાસ્ત , પ્રવેશ , મૂલ્યાંકન , શૈક્ષણિક સાહિત્ય માટે NIOS Centre સાથે જરૂરી સંકલન કરવાનું રહેશે . તાલુકાકક્ષાએ આવેલ ફોર્મની ચકાસણી , વિદ્યાર્થીઓની ફાઇનલ પસંદગી માટે રાજય અને જિલ્લાકચેરીની ગાઇડલાઇન મુજબ ફોર્મની ચકાસણી કરી વિદ્યાર્થીઓની યાદી એકસેલ ફોર્મેટમાં તેમજ હાર્ડકોપીમાં ફાઇલ તૈયાર કરી વિગતોની ખરાઇ અને પ્રમાણીકરણ સાથે જિલ્લામાં મોકલી આપવાની રહેશે . બી.આર.સી. કો - ઓર્ડિનેટરે NIOs સબંધિત જરૂરી રેકર્ડની નિભાવણી અને સાચવણી કરવાની રહેશે . વિદ્યાર્થીઓને NIOS સબંધિત અભ્યાસક્રમ , સાહિત્ય , પ્રવેશ , મુલ્યાંકન , ફી / ગ્રાંટ , રીઝલટ , જરૂરી માર્ગદર્શન નોંધાયેલ વિદ્યાર્થીઓને આપવાનું રહેશે તેમજ આ માટે NIOS ના સંપર્ક નંબર ટીવી ચેનલ , યુ - ટયુબ વગેરે વિગતો વિદ્યાર્થીઓને પુરી પાડવાની રહેશે . દૂરવર્તી શિક્ષણ માટે તાલુકા રટાફ ( સી.આર.સી.કો.ઓ. , સરકારી અને અનુદાનિત શાળાના આચાર્ય , શિક્ષકો , એસ.એમ.સી.અને એસ.એમ.ડી.સી.ના સભ્યો તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓને સહેતુક માર્ગદર્શન મળી રહે તે માટે NIOS ના સંકલનમાં રહી તાલીમનું આયોજન કરવાનું રહેશે . > કલસ્ટર કક્ષાની કામગીરી : કલસ્ટર કક્ષાએથી આ સમગ્ર કામગીરીની જવાબદારી સી.આર.સી. કો.ઓ ની રહેશે . * સી.આર.સી. કો.ઓ એ NIOS ની દરખાસ્ત , ફાઇલિંગ અને કલસ્ટર કક્ષાની તમામ કામગીરી સમય મર્યાદામાં સુચારુ રીતે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે . • કલસ્ટર કક્ષાએ સમયમર્યાદામાં જરૂરી તાલીમ , દરખાસ્ત , પ્રવેશ , મૂલ્યાંકન , શૈક્ષણિક સાહિત્ય માટે NIOs Centre સાથે જરૂરી સંકલન કરવાનું રહેશે . 


કલસ્ટર કક્ષાએ આવેલ ફોર્મની ચકાસણી , વિદ્યાર્થીઓની ફાઇનલ પસંદગી માટે રાજય અને જિલ્લાકચેરીની ગાઇડલાઇન મુજબ ફોર્મની ચકાસણી કરી વિદ્યાર્થીઓની યાદી એકલ ફોર્મેટમાં તેમજ હાર્ડકોપીમાં ફાઇલ તૈયાર કરી વિગતોની ખરાઇ અને પ્રમાણીકરણ સાથે જિલ્લામાં મોકલી આપવાની રહેશે . * સી.આર.સી. કો - ઓર્ડિનેટરે NIOs સબંધિત જરૂરી રેકર્ડની નિભાવણી અને સાચવણી કરવાની રહેશે . • વિઘાર્થીઓને NIOs સબંધિત અભ્યાસક્રમ , સાહિત્ય , પ્રવેશ , મૂલ્યાંકન , ફી / ગ્રાંટ , રીઝલટ , જરૂરી માર્ગદર્શન નોંધાયેલ વિદ્યાર્થીઓને આપવાનું રહેશે તેમજ આ માટે NIOS ના સંપર્ક નંબર ટીવી ચેનલ , યુ - ટયુબ વગેરે વિગતો વિદ્યાર્થીઓને પુરી પાડવાનું રહેશે . દૂરવર્તી શિક્ષણ માટે તાલુકાસ્ટાફ ( સી.આર.સી.કો.ઓ. , સરકારી અને અનુદાનિત શાળાના આચાર્યો , શિક્ષકો , એસ.એમ.સી. અને એસ.એમ.ડી.સી.ના સભ્યો તેમજ વાલીઓ અને વિદ્યાર્થીઓને સહેતુક માર્ગદર્શન મળી રહે તે માટે NIOS ના સંકલનમાં રહી તાલીમનું આયોજન કરવાનું રહેશે . . . > શાળા કક્ષાની કામગીરી : શાળા કક્ષાએથી આ સમગ્ર કામગીરીની જવાબદારી આચાર્યશ્રી , મુ.શિ.ની રહેશે . આચાર્યશ્રી / મુ.શિ.એ NIOS ની દરખાસ્ત સમય મર્યાદામાં સુચારુ રીતે થાય તે સુનિશ્ચિત કરવાનું રહેશે . શાળાકક્ષાએ સમયમર્યાદામાં જરૂરી તાલીમ , દરખાસ્ત , પ્રવેશ , મૂલ્યાંકન , શૈક્ષણિક સાહિત્ય માટે NIOS Centre સાથે જરૂરી સંકલન કરવાનું રહેશે . શાળા કક્ષાએ આવેલ ફોર્મની યોગ્ય ફાઇલીંગ પ્રક્રિયા કરી રાજય અને જિલ્લાકચેરીની ગાઇડલાઇન અને ચેકલીસ્ટ મુજબ ફોર્મની ચકાસણી કરી વિદ્યાર્થીઓની યાદી અને ફોર્મ સાથેની હાર્ડકોપીમાં ફાઇલ તૈયાર કરી સબંધિતસી.આર.સી.કો.ઓ.ને સમયમર્યાદામાં મોકલી આપવાની રહેશે . વિદ્યાર્થીઓને Nios સબંધિત અભ્યાસક્રમ , સાહિત્ય , પ્રવેશ , મૂલ્યાંકન , ફી / ગ્રાંટ , રીઝલ્ટ , જરૂરી માર્ગદર્શન નોંધાયેલ વિદ્યાર્થીઓને આપવાનું રહેશે તેમજ આ માટે NIOS ના સંપર્ક નંબર ટીવી ચેનલ , યુ - ટયુબ વગેરે વિગતો વિદ્યાર્થીઓને પુરી પાડવાનું રહેશે . • પ્રવેશ માટે દરખાસ્ત કરેલ વિદ્યાર્થીનું પુરું નામ , સરનામું , સંપર્ક નંબર , ફોર્મનંબર સાથેનુ રજીસ્ટર વર્ષવાર શાળા કક્ષાએ નિભાવવાનું રહેશે . દૂરવર્તી શિક્ષણ પ્રક્રિયા સબંધિત જરૂરી સંપર્ક નંબર અને અન્ય જરૂરી વિગતો શાળાના નોટીસબોર્ડ પર મૂકવાની રહેશે . . 



ધોરણ 10 કે 12 પાસ ના કરી શક્યા હોય એમના માટે માત્ર આપની નજીકની પ્રા.શાળા અથવા બીઆરસી ભવન નો સંપર્ક કરી  NIOS અંતર્ગત ફોર્મ ભરીને પાસ થવાની ઉત્તમ તક છે


ધોરણ 10 કે 12 પાસ ના કરી શક્યા હોય એમના માટે માત્ર આપની નજીકની પ્રા.શાળા અથવા બીઆરસી ભવન નો સંપર્ક કરી NIOS અંતર્ગત ફોર્મ ભરીને પાસ થવાની ઉત્તમ તક છે Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR