આમંત્રણ પત્રિકા સ્વાતંત્ર્ય દિન , ૧૫ ઓગસ્ટ ની ઉજવણી કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
15 ઓગસ્ટ માટેની આમંત્રણ પત્રિકાની એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
વાલી ને ઓટોમેટિક આમંત્રણ પત્રિકા મોકલવા ની માહિતી માટે અહીં ક્લિક કરો
આમંત્રણ પત્રિકાની રંગીન કોપી આવતીકાલે અહીં જ મૂકવામાં આવશે ચેક કરી લેવું.
આમંત્રણ પત્રિકા સ્વાતંત્ર્ય દિન , ૧૫ ઓગસ્ટ ની ઉજવણી કરવા બાબત
સ્વાતંત્ર્ય દિન , ૧૫ ઓગસ્ટ , ૨૦૨૧ ની ઉજવણી કરવા બાબત . સમગ્ર દેશમાં દર વર્ષે રાષ્ટ્રીય પર્વોની ઉજવણી ખુબ જ ભવ્યતા , અને ઉત્સાહથી કરવામાં આવે છે , આ વર્ષે પણ સ્વાતંત્ર્ય દિન , ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ ની ઉજવણી આટલી જ ભવ્યતા અને ઉત્સાહથી કરવામાં આવશે . હાલમાં , નોવેલ કોરોના વાઇરસ ( Covid - 195 ના રોગચાળાનો પ્રસાર વ્યાપક પ્રમાણમાં થયેલ છે . COVID - 19 ના સંક્રમણનો ફેલાવો ન થાય તે માટે કેટલાંક નિવારક પગલાના ભાગરૂપે સોશિયલ ડીસ્ટેસીંગ જાળવવા , માસ્ક પહેરવા , યોગ્ય સેનિટાઇઝેશન , બહોળી સંખ્યામાં લોકો એકત્રિત કરવા , જોખમ જણાય તેવા લોકોની સુરક્ષા કરવી વગેરે બાબતો અંગે ભારત સરકારના ગૃહ મંત્રાલય અને સ્વાચ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલ covid - 19 અંગેની માર્ગદર્શક સૂચનાઓનું પાલન કરવાનું રહે છે . અને તેને ધ્યાને લઇને સ્વાતંત્ર્ય દિન ર ૦૧૧ ની ઉજવણી કરવાની રહે છે . સ્વાતંત્ર્ય દિન ૨૦૨૧ ની ઉજવણીમાં વધુ સંખ્યામાં લોકો એકત્રિત ન થાય અને ટેકનોલોજીના મહત્તમ ઉપયોગ થકી રાજ્યકક્ષાએ , જિલ્લા કક્ષાએ , તાલુકા કક્ષાએ તથા ગ્રામ પંચાયતોમાં ઉજવણી કરવાની રહેશે . આ માટે ભારત સરકારશ્રીએ વંચાણે લીધેલ પત્રથી જરૂરી સૂચનાઓ પણ આપેલ છે . આગામી સ્વાતંત્ર્ય દિન , ૧૫ ઓગસ્ટ ૨૦૧ ની ઉજવણી સંદર્ભે ઉપર જણાવ્યા મુજબની મર્યાદાઓ અને નિવારક પગલાંઓ ધ્યાને લેવાનાં રહેશે . 3 . રાજ્યકક્ષાએ , જિલ્લા કક્ષાએ , તાલુકા કક્ષાએ તથા ગ્રામ પંચાયતોમાં સ્વાતંત્ર્ય દિન ૨૦૨૧ ની ઉજવણી નીચે જણાવ્યા પ્રમાણે કરવાની રહેશે . રાજ્ય કક્ષા ( 1 ) માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા જૂનાગઢ ખાતે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં આવશે ( ૦૯:૦૦ કલાકે ) ; રાષ્ટ્ર ગાન વગાડવામાં આવશે ; પેરા મીલીટરી ફોર્સ , હોમ ગાર્ડ , Ncc , scouts વગેરે સહિત પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે ; માન.મુખ્યમંત્રીશ્રી દ્વારા ઉદ્બોધન કરવામાં આવશે ; રાષ્ટ્ર ગાન ગાવામાં આવશે . ( 2 ) coVID – 19 ની મહામારી નિવારવા સેવા આપી હોય તેવા આરોગ્ય કર્મી જેવાં કે , ડૉક્ટર્સ , હેલ્થ વર્કર્સ , સેનિટેશન વર્કર્સ વગેરે તેમજ કોરોના સામે ગંભીર પરિસ્થિતિમાંથી હાત આપીને / હરાવીને સાજા થયેલા વ્યક્તિઓને આમંત્રિત કરવાં . આ કાર્યક્રમમાં સ્વાતંત્ર્ય સેનાનીઓને આમંત્રિત કરવાં .
( 3 ) સ્વાતંત્ર્ય દિનની પૂર્વ સંધ્યાએ જૂનાગઢ જિલ્લા ખાતેના યોજાનાર એટહોમ કાર્યક્રમાં જૂનાગઢ શહેર અને જૂનાગઢ જિલ્લાના આશરે ૪૦૦ જેટલા મહાનુભાવો / અગ્રગણ્ય નાગરિકોને આમંત્રિત કરવાં . ( 4 ) સ્વાતંત્ર્ય દિન ૨૦૦૧ ની ઉજવણીના ભાગરૂપે તા .૧૪ / ૦૮ / ૨૦૧૧ ના રોજ જૂનાગઢ ખાતે રાજ્યકક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે . આ કાર્યક્રમમાં આમંત્રિતોની સંખ્યા ૧૦૦૦ ( એક હજાર ) ની મર્યાદામાં રાખવાની રહેશે . રાજયકક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમનું જીવંત પ્રસારણ તાલુકા કક્ષાએ આયોજિત થતાં સાંસ્કૃતિક કાર્યક્રમાં કરવાનું રહેશે . જ જિલ્લા કક્ષા ( 1 ) ઉપર જણાવેલ બાબતો સાથોસાથ જિલ્લાકક્ષાએ માન.મંત્રીશ્રી , જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લાના મુખ્ય મથક ખાતે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે ( ૦૯:૦૦ કલાક પછી ) ; રાષ્ટ્ર ગાન વગાડવામાં આવશે . પોલીસ દળો , હોમ ગાર્ડ , Ncc scouts વગેરે દ્વારા પરેડ કરવામાં આવશે ; માન.મંત્રીશ્રી , જિલ્લા કલેક્ટર દ્વારા પ્રવચન આપવમાં આવશે ; રાષ્ટ્ર ગાન ગાવામાં આવશે . ( 2 ) COVID – 19 ની મહામારી નિવારવા સેવા આપી હોય તેવા આરોગ્ય કર્મી જેવાં કે , ડૉક્ટર્સ , હેલ્થ વર્કર્સ , સેનિટેશન વર્કર્સ વગેરે તેમજ કોરોના સામે ગંભીર પરિસ્થિતિમાંથી હાત આપીને / હરાવીને સાજા થયેલો વ્યક્તિઓને આમંત્રિત કરવાં . આ ઉપરાંત જિલ્લાના પ્રતિષ્ઠિત કલા કાર / રમતવીર / અન્ય કોઈ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરેલ હોય તેવા મહાનુભાવોને આમંત્રિત કરવાં . આમંત્રિતોની સંખ્યા ૫૦૦ ની રાખવાની રહેશે . ( 3 ) આ અંગેના મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમની નકલ આ સાથે સામેલ છે તે અનુસાર કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે . ( 1 ) જ તાલુકા ફેક્ષા સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ / મામલતદાર દ્વારા તાલુકાના મુખ્ય મથક ખાતે રાષ્ટ્ર ધ્વજ ફરકાવવામાં ( Flag hoisting ) આવશે ( ૦૯:૦૦ કલાક પછી ) ; રાષ્ટ્ર ગાન વગાડવામાં આવશે ; મહાનુભાવ દ્વારા પ્રવચન આપવામાં આવશે ; રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે ( Unfurling of National Flag ) ; રાષ્ટ્ર ગાન ગાવામાં આવશે . ( 2 ) COVID – 19 ની મહામારી નિવારવા સેવા આપી હોય તેવા આરોગ્ય કર્મી જેવાં કે , ડૉક્ટર્સ , હેલ્થ વર્કર્સ , સેનિટેશન વર્કર્સ વગેરે તેમજ કોરોના સામે ગંભીર પરિસ્થિતિમાંથી મ્હાત આપીને / હરાવીને સાજા થયેલા વ્યક્તિઓને આમંત્રિત કરવાં . આ ઉપરાંત જિલ્લાના પ્રતિષ્ઠિત કલાકાર ( રમતવીર / અન્ય કોઈ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરેલ હોય તેવા મહાનુભાવોને આમંત્રિત કરવાં , આમંત્રિતોની સંખ્યા ૫૦૦ ની રાખવાની રહેશે . ( 3 ) . આ અંગેના મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમની નકલ આ સાથે સામેલ છે તે અનુસાર કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે .
( 4 ) સ્વાતંત્ર્ય દિન ૨૦૨૧ ની ઉજવણીના ભાગરૂપે તા .૧૪ / ૦૮ / ૨૦૧ ના રોજ સાંજે 09:00 વાગ્યે તાલુકા કક્ષાએ 30 મિનિટના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવાનું રહેશે . આ અંગે દેશભક્તિની થીમ અધિક મુખ્ય સચિવશ્રી , રમતગમત , યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા નકકી કરવામાં આવશે . આ સાંસ્કૃતિક કાર્યક્રમ LED સ્ક્રીન ઉપર પ્રસારીત કરવા તથા કાર્યક્રમ પુરો થયા બાદ જુનાગઢ ખાતે આયોજિત થનાર રાજ્યકક્ષાના સાંસ્કૃતિક કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરવામાં આવે તેવી વ્યવસ્થા ગોઠવવાની રહેશે . ગ્રામ પંચાયત કક્ષા ( 1 ) ( 2 ) સરપંચશ્રી દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવામાં આવશે ( ૦૯:૦૦ કલાક પછી } ; રાષ્ટ્ર ગાન વગાડવામાં આવશે ; મહાનુભાવ દ્વારા પ્રવચન આપવામાં આવશે ; રાષ્ટ્ર ગાન ગાવામાં આવશે . coVID – 19 ની મહામારી નિવારવા સેવા આપી હોય તેવા આરોગ્ય કર્મી જેવાં કે , ડૉક્ટર્સ , હેલ્થ વર્કર્સ , સેનિટેશન વર્કર્સ વગેરે તેમજ કોરોના સામે ગંભીર પરિસ્થિતિમાંથી મ્હાત આપીને / હરાવીને સાજા થયેલા વ્યક્તિઓને આમંત્રિત કરવાં . આ ઉપરાંત જિલ્લાના પ્રતિષ્ઠિત કલા કાર / રમતવીર / અન્ય કોઈ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રદાન કરેલ હોય તેવા મહાનુભાવોને આમંત્રિત કરવાં . આમંત્રિતોની સંખ્યા પ 00 ની રાખવાની રહેશે . આ અંગેના મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમની નકલ આ સાથે સામેલ છે તે અનુસાર કાર્યક્રમનું જિન કરવાનું રહેશે . ( 3 ) ૪ . દરેક કાર્યક્રમમાં coVID - 19 ની મહામારી સબંધિત સરકારશ્રીની વખતોવખતની ગાઇડલાઇનનું સંપૂર્ણ પાલન થાય અને સોશ્યલ ડીસ્ટન્સ જળવાય તેમજ સેનિટાઇઝેશન અને માસ્ક પહેરવાનું ફરજિયાત રાખવાનું રહેશે . આ અંગેની વ્યવસ્થા સંબંધિત જિલ્લા કલેક્ટરશ્રીએ ગોઠવવાની રહેશે . 4 . આઝાદીની ચળવળ સાથે જોડાયેલ ઐતિહાસિક મહત્વના સ્થળો પર પોલીસ / મીલીટરી બેન્ડનું રેકોર્ડિંગ કરવાનું રહેશે . આ રેકોર્ડ કરેલ ધૂને ડીજીટલ મીડિયા / મોટી સ્ક્રીન દ્વારા જાહેર કાર્યક્રમો દરમ્યાન તથા સોશિયલ મીડિયા ઉપર બતાવવાના રહેશે . ૬ . આ દિવસના અન્ય કાર્યક્રમોમાં વૃક્ષા રોપણ , આંતર શાળાકીય – આંતર કોલેજ અંતર્ગત ડીઝીટલ માધ્યમથી ચર્ચા , ઓનલાઇન ક્વીઝ / દેશભક્તિ વિષય પર નિબંધ – કવિતા લેખન સ્પર્ધા , અગત્યની યોજનાઓ જાહેર કરવી . સોશિયલ મીડિયા પર પસંદગી પામેલ છોકરા / છોકરીઓ દ્વારા દેશભકિતના ગીતો ગાવા , દેશભકિત અંગે વક્તવ્ય રજૂ કરવા , સરકારી ઇમારતો પર સજાવટ / રોશની કરવી , થીમ આધારીત વેબિનાર , દેશભક્તિની થીમ આધારીત Nss અને NYKS દ્વારા ઓનલાઇન કેપેઇન ચલાવવા તથા રાજ્ય તરફથી મંજૂરી મળેલ આ પ્રસંગને અનુરૂપ અન્ય પ્રવૃત્તિઓનું આયોજન કરવું . સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવા અંગે અન્ય નવીન રીતો જેવી કે , ડીઝીટલ અને સોશિયલ મીડિયાના માધ્યમથી દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતા અંગેના સંદેશ / ગીતોનો પ્રસાર કરવો , અગત્યની જાહેર ઇમારતો પર રોશની કરવી / સાઉન્ડ શો , લોકો દ્વારા પોતાની અગાશી અને બાલ્કની પર રાષ્ટ્રધ્વજ ફરકાવવો , વગેરે જેવી પ્રવૃત્તિઓ પણ હાથ ધરી શકાય . આ અન્વયે લોકો દ્વારા પ્લાસ્ટિકના રાષ્ટ્રધ્વજનો ઉપયોગ ન કરવામાં આવે તે અંગેની તકેદારી રાખવાની રહેશે .
સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કાર્યક્રમના સ્થળ પર અને સોશિયલ મીડિયાના માધ્યમથી આત્મનિર્ભર ભારત ’ ની થીમ આધારીત પ્રવૃત્તિઓ / સંદેશનો લોકોમાં યોગ્ય રીતે પ્રસાર અને પ્રચાર થાય તે જોવું . ૮ . સમગ્ર કાર્યક્રમ coVID - 19 અંગેની સમયાંતરે આપવામાં આવેલ માર્ગદર્શિકાઓને અનુસરીને તેમજ રાષ્ટ્રીય પર્વને અનુરૂપ ગરિમાપૂર્ણ રીતે યોજાય તે જોવાનું રહેશે . ૯ , ઉપર મુજબની સૂચનાઓનું ચુસ્ત પણે પાલન કરવા આથી સર્વેને જણાવવામાં આવે છે ,
એનેક્ષર ૭૫ માં સ્વાતંત્ર્ય દિન , ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ ની ઉજવણી અંતર્ગત જિલ્લાકક્ષા / તાલુકાકક્ષા / ગ્રામ્યકક્ષાએ યોજાનાર ધ્વજવંદન કાર્યક્રમ -મિનિટ ટૂ મિનિટ કાર્યક્રમ સમય ( મિનિટ ) ૦૨ ૦૨ સમય કાર્યક્રમની વિગત ( કલાક ) o૮.૫૮ માનનીય મંત્રીશ્રી / કલેકટરશ્રી / સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી / મામલતદારશ્રી / સરપંચશ્રી સ્થળ ઉપર પધારશે . તેઓશ્રીનું આગમન થતાં ઉપસ્થિત અધિકારીશ્રી તેઓનું સ્વાગત કરશે અને મંચ પ્રતિ દોરી જશે . ૦૯.૦૦ થી ૦૯.૦૨ માનનીય મંત્રીશ્રી / કલેકટરશ્રી / સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી , મામલતદારશ્રી / સરપંચશ્રી ધ્વજ ફરકાવશે . માનનીય મંત્રીશ્રી / કલેકટરશ્રી / સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી , મામલતદારશ્રી / સરપંચશ્રી ધ્વજને સલામી આપશે . પોલીસ ટુકડી ( 1 ) સલામી આપશે અને રાષ્ટ્રગાન વગાડવામાં આવશે . ૦૯.૦૨ થી ૦૯.૦૩ હર્ષ ધ્વનિ ( VOLLEY FIRING ) ** ૦૯.૦૩ થી ૦૯.૨૩ માનનીય મંત્રીશ્રી / કલેકટરશ્રી / સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી , મામલતદારશ્રી / સરપંચશ્રીનું ઉદબોધન ૦૯.૨૪ થી ૦૯,૨૫ રાષ્ટ્રગાન વગાડવામાં આવશે . કુલ સમય ( મિનિટ ) o૧ ૨૦ . ૦૧ ૨૬ માનનીય મંત્રીશ્રી / કલેકટરશ્રી / સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી / મામલતદારશ્રી / સરપંચશ્રી દ્વારા કોરોના વોરિયર્સ પાસે જઈને અભિવાદન / સન્માન કરાશે . માનનીય મંત્રીશ્રી / કલેકટરશ્રી / સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટશ્રી / મામલતદારશ્રી / સરપંચશ્રી દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમના સ્થળની બાજુમાં વૃક્ષારોપણ કરવામાં આવશે . ** શક્ય હોય અને ઉપલબ્ધ હોય ત્યાં
આમંત્રણ પત્રિકા સ્વાતંત્ર્ય દિન , ૧૫ ઓગસ્ટ ની ઉજવણી કરવા બાબત