બીએલઓ મહિલા કર્મચારીઓને જાણવા લાયક અને વાંચવા લાયક મહત્વપૂર્ણ લેટર
મહત્વપૂર્ણ લિંક
બીએલઓ મહિલા કર્મચારીઓને જાણવા લાયક અને વાંચવા લાયક મહત્વપૂર્ણ લેટર
પ્રાથમિક શાળાઓમાં ચૂંટણી દરમિયાન મતદાન માટે મતદાન મથક બનાવવામાં આવતા હોય છે એ મતદાન મથક જુદા જુદા ભૂત હોય છે દરેક બૌદ્ધ મતદારોની સંખ્યા જુદી જુદી હોય છે અને એ મતદારોની સંખ્યા ના આધારે તેઓ નક્કી થતા હોય છે જો મતદારોની સંખ્યા વધારે હોય તો એ રીતે બુટ બનાવવામાં આવતા હોય છે એક બુદ્ધ હોય અને તેમાં સંખ્યા વધી જતી હોય તો એક એક જૂથના બે ભૂત બનાવવામાં આવતા હોય છે શાળાઓમાં જે મતદાન મથક ઉપર બૂટ બનાવતા હોય છે તેમાં મતદારો ની સંખ્યા જેટલી હોય તમામ મતદારો ની જવાબદારી ગમે તે એક બુથ લેવલ ઓફિસરની નિમણૂક કરીને આપવામાં આવતી હોય છે ભૂત લેવલ ઓફિસરની નિમણૂક કરવાના જુદાજુદા પરિપત્ર થયા છે લેવલ ઓફિસરની નિમણૂક જુદી-જુદી કેડરના કર્મચારીઓની કરવામાં આવતી હોય છે મોટાભાગે બુથ લેવલ ઓફિસર માં પ્રાથમિક શિક્ષકોને જ મુકવામાં આવતા હોય છે અને બૂથ લેવલ ઓફિસર પ્રાથમિક શિક્ષકોની મુક્ત થતી હોય છે તેમાંય જો પુરુષ કર્મચારી હોય ત્યાં સુધી સ્ત્રી કર્મચારીને બુથ લેવલ ઓફિસર ની કામગીરી સોંપવામાં આવતી નથી તે આપ સૌ જાણો છો અનિવાર્ય સંજોગોમાં મહિલા કર્મચારીઓની લેવલ ઓફિસર ની કામગીરી આપવામાં આવતી હોય છે અહીં પરિપત્ર મૂકવામાં આવે છે જે મુજબ પુરુષ કર્મચારી હોય તો મહિલા જ કરીને બુથ લેવલ ઓફિસર નો ઓર્ડર નાખો અને જો આપવામાં આવે તો તેના માટે કઈ કાળજી રાખવાની તે તમામ બાબતો આ લેટર માં લખવામાં આવેલી છે તો આપણી આસપાસ જે મહિલા કર્મચારીઓ હોય અને બૂથ લેવલ ઓફિસર તરીકે ફરજ બજાવતા હોય તે તમામ મહિલા કર્મચારીઓની અમૃત લેવલ ઓફિસર ના બંને લેટર ખરેખર વાંચવા લાયક છે તે વાંચવા જોઈએ અને આવી પોસ્ટ કાયમી સાચવી રાખવી જોઈએ અમારા whatsapp ગ્રુપમાં પ્રાથમિક શિક્ષકો ને લગતા જુદા જુદા મહત્વના લીટર મૂકતા હોઈએ છીએ આ લીટર ની ચકાસણી કરવી જોઈએ આ લેટર સોશિયલ મીડિયા ના આધારે મળતા હોય છે અને તેની કચેરીઓનું ચકાસણી કરી તમે એનો ઉપયોગ કરી શકો છો આ ફક્ત જાણકારી માટે મુકવામાં આવે છે સીધેસીધા આ લીટરની તમે કોઈપણ જગ્યાએ ઉપયોગ કરી શકતા નથી આ બુટ ના બંને લેટરો ફક્ત અને ફક્ત જાણકારી માટે મુકવામાં આવે છે
બીએલઓ મહિલા કર્મચારીઓને જાણવા લાયક અને વાંચવા લાયક મહત્વપૂર્ણ લેટર
મતદાન મથકમાં મતદારોની સંખ્યા ને આધારે જે બુદ્ધિ નક્કી થયા હોય તે બુદ્ધ ની અંદર જેટલા મતદારો હોય તે તમામ મતદારો માં વધારો કરવો એટલે કે મતદારોની નોંધણી કરવી તેના ફોર્મ ભરવા માટે મતદારોના ચૂંટણી કાર્ડ માટે પ્રોસેસ કરવી કોઈ મતદાર પામ્યા હોય એટલે કે અવસાન થયું હોય તો તેવા મતદારોના નામ કમી કરવા અને કોઈ જગ્યાએ મતદાન સ્થળાંતર થઈ ગયા હોય તો તેવા મતદારોની તેમનું ફોર્મ ભરી તે નવી જગ્યાએ મતદાર યાદીમાં નામ ન થાય તેની પ્રોસેસ કરવી એવા ઘણા બધા કામ બુથ લેવલ ઓફિસર કરતા હોય છે તો આ જ મતદાન મથકમાં જે બુટ હોય જેટલા હોય તેટલા લેવલ ઓફિસર અલગ-અલગ હોય છે કોઈ મતદાન મથકમાં પાંચ હોય તો પાંચે બુથ લેવલ ઓફિસર અલગ-અલગ હોય છે પછી બુધના ઓફિસરની અલગ-અલગ નિમણૂક થતી હોય છે અમુક જગ્યાએ પુરુષ કર્મચારી હોવા છતાં પણ સ્ત્રી કર્મચારીની નિમણૂક કરવામાં આવે છે અને તેમના પર ફરજીયાત અમુક કામ સોંપવામાં આવે છે તેના માટે અહીં મહત્વપૂર્ણ બે લેટર મૂકવામાં આવે છે તે વાંચી તેનો સમજી અને આપણા અધિકારી ની જાણકારી મહિલા કર્મચારીઓ એ આવા લેખ વાંચવા અને સમજવા જોઈએ અહીં આપેલા તમામ અને લિટર તમામ મહિલા કર્મચારીઓ સુધી પહોંચાડવા અને સાચવી રાખવા વિનંતી છે ઓફિસર તરીકે જ્યારે મહિલા કર્મચારીની નિમણૂક થાય ત્યારે આવા little ખૂબ જ ઉપયોગી થતા હોય છે
બીએલઓ મહિલા કર્મચારીઓને જાણવા લાયક અને વાંચવા લાયક મહત્વપૂર્ણ લેટર