રાજ્ય સરકાર ની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ કેજીબીવીપહોસ્ટેલમાં ચોમાસા પહેલા તેમજ સ્કુલ સેફટી અંગે તકેદારી રાખવા માટે જરૂરી તૈયારી કરવા અને યોગ્ય સલામતી ના પગલા લેવા બાબત

Join Whatsapp Group Join Now

રાજ્ય સરકાર ની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ કેજીબીવીપ હોસ્ટેલમાં ચોમાસા પહેલા તેમજ સ્કુલ સેફટી અંગે તકેદારી રાખવા માટે જરૂરી તૈયારી કરવા અને યોગ્ય સલામતી ના પગલા લેવા બાબત


મહત્વપૂર્ણ લિંક

શાળા સલામતી સપ્તાહ ઉજવણી બાબત 20-1-2024 લેટર માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

શાળા સલામતી સપ્તાહ ઉજવણી તેમજ SDMP પ્લાન તૈયાર કરવા અને પ્રમાણપત્ર આપવા બાબત 10-1-2024 લેટર માટે અહીં ક્લિક કરો



મહત્વપૂર્ણ લિંક

શાળા સલામતી અને સુરક્ષાના ઓનલાઈન કોર્સમાં જોડાવવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

શાળા સલામતી અને સુરક્ષાના ઓનલાઈન કોર્સ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


શાળા સલામતી અને સુરક્ષાના ઓનલાઈન કોર્સના જવાબ 









https://project303.blogspot.com/2021/07/chomasa-salamati-paripatra.html

https://project303.blogspot.com/2021/07/chomasa-salamati-paripatra.html



રાજ્ય સરકાર ની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ કેજીબીવીપહોસ્ટેલમાં ચોમાસા પહેલા તેમજ સ્કુલ સેફટી અંગે તકેદારી રાખવા માટે જરૂરી તૈયારી કરવા અને યોગ્ય સલામતી ના પગલા લેવા બાબત



રાજ્ય સરકાર ની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ કેજીબીવીપહોસ્ટેલમાં ચોમાસા પહેલા તેમજ સ્કુલ સેફટી અંગે તકેદારી રાખવા માટે જરૂરી તૈયારી કરવા અને યોગ્ય સલામતી ના પગલા લેવા બાબત .... સંદર્ભ : - સમગ્ર શિક્ષા - ગાંધીનગરના શાળા સલામતી અંગેના પત્ર ક્રમાંક : એસએસએ / સિવિલ / ૨૦૦૧ / ૨૦૭૯૪-૮૩૦ તા . ૨૧.૦૬.૨૦૨૧ આથી આપ સૌને આથી સૂચિત કરવામાં આવે છે કે રાજ્યમાં ચોમાસા ઋતુ દરમ્યાન શાળામાં કોઈ દુર્ઘટના ના ઘટે તે માટે તેમજ સ્કુલ સેફ્ટી અંગે પણ તકેદારી રાખવા માટે આવશ્યક સાવચેતીના પગલા આપની કક્ષાએથી અગાઉથી ભરવા જરૂરી બને છે . જેથી આપણા જિલ્લામાં આવેલ તમામ શાળાઓ / કેજીબીવી હોસ્ટેલ વગેરેને ચોમાસાની ઋતુની શરૂઆત પહેલા જરૂરી તૈયારી કરવા અને સ્કુલ સેફટી અંગે તકેદારી રાખવા માટે સાવચેતીના પગલા લેવા નીચે મુજબની સુચનાનો અમલ કરવા અંગત ધ્યાન આપશો . 1 ) છત કે ધાબા પર આવેલ વોટર સ્પાઉટ ચોમાસા પહેલા અને ચોમાસામાં સમયાંતરે સાફ કરવા . 2 ) ધાબા કે છત ઉપર રહેલા જુના ફર્નીચર કે અન્ય સામાનને યોગ્ય સ્થળે ખસેડવા . 3 ) શાળા મેદાનમાં આવેલ નમી ગયેલા કે તૂટી પડવાની તૈયારીમાં હોય તેવા વૃક્ષોની ડાળીઓ / વૃક્ષો ને દુર કરવા . 4 ) શાળામાં જો ઇલેક્ટ્રિક્વાયર ખુલ્લા હોય કે અર્થિંગ પ્રોબ્લેમ હોય તો તુર્તજ એસએમસી દ્વારા રીપેરીંગ કરાવવા . ટેકનીકલી જરૂરી હોય તેવા MCB / ELCB વગેરે લગાવવા . 5 ) ચોમાસાની સીઝન દરમ્યાન આચાર્યશ્રી તથા શિક્ષકોએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ની પુર મંજુરી વિના હેડક્વાટર છોડવું નહિ . 6 ) પુરના સમયે શાળાના મેદાનમાં કે બિલ્ડીંગ માં પાણી નો ભરવો ન થાય તે માટે પાણી ના નિકાલ ની વ્યવસ્થા છે કે નહિ તેની તકેદારી રાખવી . 7 ) પુર સંભવિત ક્ષેત્રમાં શાળાના અગત્યના ડોકયુમેન્ટને શાળામાં જ સુરક્ષિત સ્થળે રાખવા . 8 ) દવાઓ , ફાનસ , ટોર્ચ , સ્વચ્છ કપડા , પેક ખાદ્ય પદાર્થ સહીત ની ઈમરજન્સી કીટ , ફર્સ્ટ એઈડ બોક્સ વગેરે રાખવા . 9 ) શાળાઓમાં રૂમો જર્જરિત હોય તો બાળકોને બેસાડવા નહિ અને જર્જરિત રૂમો થી બાળકો ને દુર રહે તે અંગેની તકેદારી રાખવી . 10 ) શાળા કેમ્પસમાં આવેલ જર્જરિત કે ડિમોલિશન કરવાપાત્ર ઓરડો ટોઇલેટ , સેપ્ટિક ટેન્ક , ખાભુવા કે અન્ય ભૌતિક સુવિધા ની ફરતે બેરીકેડ કે આડા ઉભી કરી ભયજનક સૂચક બોર્ડ લગાવવા . 11 ) અતિવૃષ્ટિ કે પુર જેવા સંજોગોમાં શાળા આશ્રયસ્થાન અને ટે અંગે ની તકેદારી આચાર્યશ્રીએ લેવી . 12 ) અતિવૃષ્ટિ કે પુરના સમયે બાળકો ને રજા આપવાનો નિર્ણય આચાર્યશ્રી એ વિવેકબુદ્ધી અનુસાર લેવો અને સમયસર બાળકો ધરે પહોચે ટે અંગેની વ્યવસ્થા વાલીઓ સાથે મળીને કરવી . 13 ) શાળામાં ફાયર સેફટીની વ્યવસ્થા છે કે કેમ તે ચકાસવું અને તેનો યોગ્ય ઉપયોગ કરવા માટે શિક્ષક અને વિદ્યાર્થીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે કે નહિ ચકાસવું . 14 ) અન્ડરગ્રાઉન્ડ વોટર ટેક હોય તો તેની ફરતે આડાશ કે ફેન્સીંગ ની વ્યવસ્થા કરવી તેમજ ઢાંકેલી રાખવી જેથી બાળકો , જાહેર જનતા કે પ્રાણીઓ અકસ્માતનો ભોગ ન બને . 15 ) શાળામાં રેઇન વોટર હર્વેસ્ટીંગ સીસ્ટમ , પાણી ના ટાંકા , સેપ્ટિક ટેંક ખાળ કુવા હોય તો તેની નજીક બાળકોને જવા દેવા નહિ અને આ બાબત ની સુચના દર્શાવતું બોર્ડ લગાવવું .

16 ) શાળાની ટાંકી કુલ્લી રહેતી હોય તો તેને લોક ( તાળું મારી શકાય તેવા ઢાકણા લગાવવા અને મેદાનમાં ક્યાંય પણ પાણી ભરતું હોય તો મચ્છરનો ઉપદ્રવ ન થાય તે માટેના જરૂરી પગલા લેવા . 17 ) શાળાની બહારથી જો મુખ્ય માર્ગ પસાર થતો હોય તો સ્પીડ બ્રેકર ની વ્યવસ્થા કરાવવી.અને રોડની બંને તરફ શાળા અંગેના બોર્ડ મુકાવવા . 18 ) શાળા પરિસરમાં બાંધકામના સમય દરમ્યાન આજુબાજુના સલગ્ન મકાનના રહીશો અને મકાનોને અડચણરૂપ , ખલેલ , અને નુકશાન ન પહોચે ટે માટેના તમામ સાવચેતી ના પગલા એસએમસી તેમજ ઈજાદારશ્રીએ તેમના ખર્ચે અને જોખમે લેવાના રહેશે . 19 ) બાંધકામના સમય દરમ્યાન શાળાના કમ્પાઉન્ડ માં આવેલ અન્ય હયાત બાંધકામ ( સ્ટ્રકચર ) ને કોઈ નુકશાન ન પહોચે તેમજ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ / શિક્ષકોને કે અન્ય કર્મચારી / મુલાકાતી ને કોઈ નુકશાન કે ઈજા ન થાય માટેના તમામ સાવચેતી ના પગલા એસએમસી તેમજ ઈજદારશ્રીએ તેમના ખર્ચે અને જોખમે લેવાના રહેશે . 20 ) કાર્યરત શાળામાં બાંધકામ ચાલુ કરવાનું હોય ત્યારે બાંધકામ સ્થળે આડાશ ( બેરીકેટ ) કે ફેન્સીંગ ઉભી કરી ટે બાજુ બાળકો જાય નહિ તેવી વ્યવસ્થા કરવી અને બાળકોની સાવચેતી માટેના શાળાના આચાર્ય તેમજ શિક્ષકો ને લેખિતમાં જન કરી આ બાબતે અવગત કરવા . 21 ) શાળામાં જે જગ્યાએ કામ પ્રગતિમાં હોય તે ભાગમાં પતરાની આદશ ( બેરીકેટ ) કે ફેન્સીંગ રાખવી જેથી બાળકો અકસ્માતનો ભોગ બને નહિ , 22 ) બાંધકામ માટેનો માલસામાન વ્યવસ્થિત રીતે રાખવો . જેથી બાળકોની અવાર - જવરમાં અડચણ ઉભી થાય નહિ . 23 ) બાંધકામની જગ્યાએ ભયસુચક કે ચેતવણી દર્શાવતા નોટીસ બોર્ડ લગાવવા . આ બાબતની લેખિતમાં જન તમામ સંબધિત અધિકારી / કર્મચારીશ્રીઓને પણ કરશો . 24 ) આપત્તિ સમયમાં ઉપયોગી સ્ટારૃ અને વ્યક્તિઓની જેમ કે તલાટી મંત્રી , ડોક્ટર , તરવૈયા , વગએની ફોન નંબર સાથેની માહિતી શાળાના નોટીસ બોર્ડ પર તથા શાળાના આચાર્ય શ્રી એ પોતાની પાસે રાખવી . 25 ) સંભવિત આપત્તિ અંગેની પૂર્વ તૈયારીના રૂપ માં આચાર્યશ્રી , બાળકો તથા સ્ટાફે આપત્તિ સમયમાં કઈ રીતે આપત્તિ નો સામનો કરી શકાય તે અંગેની પૂર્વ તૈયારી રાખવી . 26 ) રેલીંપેરાપેટ જર્જરિત હોય તો સાવચેતીના પગલારૂપે દુર કરવી , રીપેર કરાવવી / બાળકોની સલામતી માટે યોગ્ય કાર્યવાહી કરવી , 27 ) વાવાઝોડાની પરિસ્થિતિ દરમ્યાન શાળામાં બાળકોની સલામતી માટેની વ્યવસ્થાની ચકાસણી કરવી . 28 ) આકસ્મિક ભૂકંપ જેવી અચાનક આવી પડતી આપત્તિ સામણી કરવી પડતી તત્કાલીન વ્યવસ્થા બાબતે આચાર્યશ્રી / શાળાના અન્ય સ્ટાફવાલીગણ વગેરે સાથે ચર્ચા કરવી . 

ચોમાસા સલામતી



રાજ્ય સરકાર ની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ કેજીબીવીપહોસ્ટેલમાં ચોમાસા પહેલા તેમજ સ્કુલ સેફટી અંગે તકેદારી રાખવા માટે જરૂરી તૈયારી કરવા અને યોગ્ય સલામતી ના પગલા લેવા બાબત




રાજ્ય સરકાર ની સરકારી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ કેજીબીવીપહોસ્ટેલમાં ચોમાસા પહેલા તેમજ સ્કુલ સેફટી અંગે તકેદારી રાખવા માટે જરૂરી તૈયારી કરવા અને યોગ્ય સલામતી ના પગલા લેવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR