કિચન ગાર્ડન અંતર્ગત “ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
કિચન ગાર્ડનની તમામ પ્રકારની માહિતી માટે PDF ડાઉનલોડ કરવા અહી ક્લિક કરો
ઇકો ક્લબ
કિચન ગાર્ડન બનાવી અમલવારી કરવા તેમજ કરેલ કાર્યવાહીની વિગતો અત્રેની કચેરીએ મોકલી આપવા સારૂ
કિચન ગાર્ડન અંતર્ગત “ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી કરવા બાબત
કિચન ગાર્ડન અંતર્ગત “ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી કરવા બાબત . REAL - QU36 HSR a SHis D.O.No.15-9 / 2021 - Desk ( mdm ) . D.18 / 06 / 2ozi શ્રીમાન , ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે , શાળાઓમાં બાળકોના પોષણ માટે વિવિધ પ્રકારની જડીબુટ્ટીઓ , ફળો , શાકભાજીના વૃક્ષો જેમ કે રીંગણ , ટામેટાં , દૂધી , ધાણા , મરયાં , આદુ , મીઠો લીમડો તથા સરગવા , લીંબુ , જામફળ , દાડમ , ચીકુ વગેરે વૃક્ષો શાળાઓમાં ઓગાનક ઘકભાજી વાવીને મધ્યાહન ભોજન બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવે અને બાળકો માટે તાજું ભોજન તૈયાર થાય , જેથી બાળકોમાં પોષણની માત્રા વધ અને બાળકોનું સ્વાસ્થ સારું રહે . “ યુપોષિત ભારત - વર્ષ -૨૦૨ ર ” ના સ્વપ્નને સિધ્ધ કરવા માટે રાજ્ય સરકારના અનેક વિભાગો દ્વારા જુદી જુદી પ્રવૃતિઓ ઝુંબેશરૂપે હાથ ધરવામાં આવેલ છે . પ્રત્યેક શાળામાં કયન ગાડન ” નો વર્ષ -૨૦૨૦ ના ફ્લેગશિપ કાર્યક્રમમાં સમાવેશ થયેલ છે . કિચન ગાર્ડનનો હેતુ . શાળાના પરિસરમાં મધ્યાહન ભોજન યોજનાના લાભાર્થી બાળકોને વધારે સારું પોષણ આપવામાં
ઉપયોગી ઋતુ પ્રમાણે શાકભાજીના છોડ અને ફળાઉ ઝાડનું સંવર્ધન કરવાનો અને તેનો વિનામુલ્ય ઉપયોગ મધ્યાહન ભોજન યોજનામાં કરવાનો છે . ગુજરાત રાજ્યમાં હાલમાં વર્ષાઋતુ સક્રિય છે . નવા કોડ , રોપ ઉછેરવા માટે હલ અનુકુળ વાતાવરણું છે . તેથી પ્રત્યેક શાળાઓમાં ઉપલબ્ધ જગ્યા પ્રમાણે મધ્યાહન ન યોજનામાં વપસ t n ઈ શકે તેવા કાજીના છેડ રોપોનું વેતર અને કાળજીપૂર્વક ઉછેર માઘ તે માટે હાલની પ વર્ષ તુનો સમય ખુબજ અનુકન છે . આઝાદી માં અમૃત મત્સવ છે ભારત મ j રની પહક છે જે ૭૫ વર્ષ પ્રતિશીલ રતની ઉજવણી કર પ્રત્યેક ઘામાં પિન ગાર્ડન વિવવામાં અાવે ઝી પત મહેતાવ સંદર્ભે જરત સરકરીત્વ પત્રમાં ૧ થી ૮ મુદા માં જબ મઝીદી વાપે કરવા વિનંતી છે . જે શાળાઓમાં આ કામગીરી સુંદર રીતે ઘેલ લેઘ તેમને પ્રોત્સાહિત કરવા પણ વિનંતી છે .
કિચન ગાર્ડન અંતર્ગત “ આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવણી કરવા બાબત