BISAGથી પ્રસારિત થતી વંદે ગુજરાત શૈક્ષણિક ચેનલો નિહાળવા માટે MPEG-4 ટેલીકાસ્ટ ટેક્નોલોજી ધરાવતા સેટ ટોપ બોક્ષ ઇન્સ્ટોલ કરાવવા બાબત

Join Whatsapp Group Join Now

BISAGથી પ્રસારિત થતી વંદે ગુજરાત શૈક્ષણિક ચેનલો નિહાળવા માટે MPEG-4 ટેલીકાસ્ટ ટેક્નોલોજી ધરાવતા સેટ ટોપ બોક્ષ ઇન્સ્ટોલ કરાવવા બાબતે 

મહત્વપૂર્ણ લિંક 

BISAGથી પ્રસારિત થતી વંદે ગુજરાત શૈક્ષણિક ચેનલો નિહાળવા માટે MPEG-4 ટેલીકાસ્ટ ટેક્નોલોજી ધરાવતા સેટ ટોપ બોક્ષ ઇન્સ્ટોલ કરાવવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

BISAGથી પ્રસારિત થતી વંદે ગુજરાત શૈક્ષણિક ચેનલો નિહાળવા માટે MPEG-4 ટેલીકાસ્ટ ટેક્નોલોજી ધરાવતા સેટ ટોપ બોક્ષ ઇન્સ્ટોલ કરાવવા બાબતે

BISAGથી પ્રસારિત થતી વંદે ગુજરાત શૈક્ષણિક ચેનલો નિહાળવા માટે MPEG-4 ટેલીકાસ્ટ ટેક્નોલોજી ધરાવતા સેટ ટોપ બોક્ષ ઇન્સ્ટોલ કરાવવા બાબતે

સંદર્ભ: (૧) BISAGનો તા.૨૨.૦૨.૨૦૨૨ અને તા.૦૩.૦૮.૨૦૨૨નો પત્ર

(૨) અત્રેની કચેરીની તા.૨૪.૦૨.૨૦૨૩ની નોંધ પર માન. એસપીડીશ્રીની મળેલ મંજૂરી

ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે, BISAG દ્વારા 'વંદે ગુજરાત' ચેનલો MPEG-2 ફોર્મેટમાં ડિજિટલ વિડિયો બ્રોડકાસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને પ્રસારિત કરવામાં આવી રહી હતી, જેમાં ફેરફાર કરીને તા.૩૦.૦૬.૨૦૨૨થી ટેલિકાસ્ટ ટેક્નોલોજી MPEG-4 ફોર્મેટમાં તબદીલ કરી દીધી છે. BISAG દ્વારા હવેથી MPEG-2 ની જગ્યાએ ટેલિકાસ્ટ માટે MPEG-4 ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આથી, હવેથી BISAG પ્રસારિત થતી વંદે ગુજરાત શૈક્ષણિક ચેનલો નિહાળવા માટે MPEG-4 ટેલીકાસ્ટ ટેક્નોલોજી ધરાવતા સેટ ટોપ બોક્ષની જરૂર પડશે. ડીશ એન્ટેના, LNBF (કેમેરા), કેબલ વગેરે બદલવાની જરૂર નથી, માત્ર સેટ ટોપ બોક્સને MPEG-4 ટેકનોલોજી ધરાવતા સેટ ટોપ બોક્સથી બદલવાનું રહેશે.

આ સંદર્ભે, BISAGથી પ્રસારિત થતી વંદે ગુજરાત શૈક્ષણિક ચેનલો નિહાળવા માટે MPEG-4 ટેલીકાસ્ટ ટેક્નોલોજી ધરાવતા સેટ ટોપ બોક્ષ શાળા કક્ષાએ ઉપલબ્ધ સંયુક્ત શાળા ગ્રાન્ટમાંથી ખર્ચ કરી ઇન્સ્ટોલ કરાવવા બાબતે તમામ શાળાઓને આપની કક્ષાએથી જરૂરી સૂચના આપવા જણાવવામાં આવે છે.

નોંધઃ- માત્ર MPEG-2 સેટ ટોપ બોક્સને MPEG-4 સેટ ટોપ બોક્સથી બદલવાનું રહેશે, જે શાળાઓએ પહેલેથી જ MPEG-4 સેટ ટોપ બોક્સ સાથે DTH સિસ્ટમ ઇન્સ્ટોલ કરી લીધી છે, તેમને કંઈપણ કરવાની જરૂર નથી.

BISAGથી પ્રસારિત થતી વંદે ગુજરાત શૈક્ષણિક ચેનલો નિહાળવા માટે MPEG-4 ટેલીકાસ્ટ ટેક્નોલોજી ધરાવતા સેટ ટોપ બોક્ષ ઇન્સ્ટોલ કરાવવા બાબતે

BISAGથી પ્રસારિત થતી વંદે ગુજરાત શૈક્ષણિક ચેનલો નિહાળવા માટે MPEG-4 ટેલીકાસ્ટ ટેક્નોલોજી ધરાવતા સેટ ટોપ બોક્ષ ઇન્સ્ટોલ કરાવવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR