ગુજરાતની શાળાઓમાં શિક્ષકો દ્વારા કરાતા વ્યસન પર પ્રતિબંધ લાવવા બાબત.
ગુજરાતની શાળાઓમાં શિક્ષકો દ્વારા કરાતા વ્યસન પર પ્રતિબંધ લાવવા બાબત.
ગુજરાતની શાળાઓમાં શિક્ષકો દ્વારા કરાતા વ્યસન પર પ્રતિબંધ લાવવા બાબત.
ઉપરોકત વિષય અને સંદર્ભપત્ર અન્વયે જણાવવાનું કે, માન.મુખ્યમંત્રીશ્રીના કાર્યાલયમાંથી મળેલ પત્ર અનુસાર ગુજરાતની શાળાઓમાં શિક્ષકો દ્વારા કરાતા વ્યસન પર તકેદારી પુર્વક પગલાં લેવા રજૂઆત મળેલ છે.
ઉકત પત્રની વિગતે શાળામાં કે શાળાની અમુક ત્રિજ્યાના અંતર સુધી તમાકુ કે સિગારેટ- મસાલા જેવા તમાકુના ઉત્પાદનો ના વેચાણ અને શાળામાં શિક્ષકો કે આચાર્ય દ્વારા ખુલ્લેઆમ બાળકોની સમક્ષ તમાકુ કે મસાલા મસળીને ખાતા જોવા મળે છે જેથી શિક્ષણના મંદીરમાં બાળકોને જીવન ઘડતરના પાઠ શિખવવાના હોય છે ત્યાં વ્યસન કરવાના પાઠ ભણીને જાય તે શિક્ષણ જગત માટે ખૂબ જ લાંછનીય બાબત છે. જે સંદર્ભે ભારતીય સંસદે તમાકુ નિયંત્રણ ધારો, The Cigarettes and other Tobacco Product Act, 2003(COTPA-2003)18 May, 2003ना २४ पसार यो ने ते १ली मे, २००४ थी अमलमां આવ્યો. એમાં કલમ-૪ હેઠળ જાહેર સ્થળોએ ધુમ્રપાન કે (માવા)મસાલા ખાવા પર પ્રતિબંધ છે. જેમાં
કોઇપણ શૈક્ષણિક સંસ્થામાં ભંગ બદલ (I.P.C-188) આઇ.પી.સી-કલમ-૧૮૮ લાગુ પડે છે. આથી, ગુજરાતની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારીની કચેરી, સે-૧૮, ગાંધીનગરના તમાકુ નિયંત્રણ અધિનિયમ- 2003 ( COTPA-2003) મુજબ કાયદાની અમલવારી થાય તે સુનિશ્વિત કરવા આથી જણાવવામાં આવે છે.
ગુજરાતની શાળાઓમાં શિક્ષકો દ્વારા કરાતા વ્યસન પર પ્રતિબંધ લાવવા બાબત.