1973 થી અત્યાર સુધીના ધોરણ 1 થી 12 ના જૂના પાઠ્યપુસ્તકો તમે અને હું ભણ્યા એ પુસ્તકો પણ જોવા મળશે

Join Whatsapp Group Join Now

1973 થી અત્યાર સુધીના ધોરણ 1 થી 12 ના જૂના પાઠ્યપુસ્તકો તમે અને હું ભણ્યા એ પુસ્તકો પણ જોવા મળશે

મહત્વપૂર્ણ લિંક 

ક્રમ પાઠ્યપુસ્તકડાઉનલોડ લીંક
1ધોરણ 1 પાઠ્યપુસ્તકોઅહીં ક્લિક કરો.
2ધોરણ 2 પાઠ્યપુસ્તકોઅહીં ક્લિક કરો
3ધોરણ 3 પાઠ્યપુસ્તકોઅહીં ક્લિક કરો
4ધોરણ 4 પાઠ્યપુસ્તકોઅહીં ક્લિક કરો
5ધોરણ 5 પાઠ્યપુસ્તકોઅહીં ક્લિક કરો
6ધોરણ 6 પાઠ્યપુસ્તકોઅહીં ક્લિક કરો
7ધોરણ 7 પાઠ્યપુસ્તકોઅહીં ક્લિક કરો
8ધોરણ 8 પાઠ્યપુસ્તકોઅહીં ક્લિક કરો
9ધોરણ 9 પાઠ્યપુસ્તકોઅહીં ક્લિક કરો
10ધોરણ 10 પાઠ્યપુસ્તકોઅહીં ક્લિક કરો
11ધોરણ 11 પાઠ્યપુસ્તકોઅહીં ક્લિક કરો
12ધોરણ 12 પાઠ્યપુસ્તકોઅહીં ક્લિક કરો





1973 થી અત્યાર સુધીના ધોરણ 1 થી 12 ના જૂના પાઠ્યપુસ્તકો તમે અને હું ભણ્યા એ પુસ્તકો પણ જોવા મળશે





આપણને ઘણીવાર આપણે ભણતા હતા તે જૂના પાઠ્યપુસ્તકો જોવાની ખૂબ ઈચ્છા થાય છે પણ આપણે તે જોઈ શકતા નથી અને જોઈ શકીએ તો પણ પુસ્તકાલે સુધી જઈ શકતા નથી અહીં ઓનલાઇન લીક અમે તમારા માટે લઈને આવ્યા છીએ જેની મદદથી તમે તમારા પોતાના મોબાઈલમાં ઘરે બેઠા તમે જે ભણતા હતા તે પુસ્તકો તમારા જોઈ શકો છો ડાઉનલોડ કરી શકો છો તમારા બાળકોને તમારા મમ્મી પપ્પા ભાઈ બહેન હોય ફુવા બધાને બતાવી શકો છો અને તમારો આનંદ મેળવી શકો છો દરેકને પોતાને ભણતા પુસ્તકો જવાની ખૂબ જ ઈચ્છા હોય છે જુના પુસ્તકો મળવા ખૂબ જ દુર્લભ અને મુશ્કેલ હોય છે અહીં મૂકવામાં આવેલી માહિતીના આધારે તમે તમારા વર્ષમાં જે પાઠ્યપુસ્તકો ભણતા હતા તે પાઠ્યપુસ્તકો તમે તમારા મોબાઇલમાં જાતે જોઈ શકો છો આવી ઉપયોગી માહિતી અમે અમારા whatsapp ગ્રુપમાં મુકતા હોઈએ છીએ તો ઉપર આપેલી લીંક ની મદદથી તમે તેમાં ક્લિક કરી અને રિક્વેસ્ટ મોકલી whatsapp ગ્રુપમાં જોડાઈ શકો છો થોડા દિવસોમાં અમે તમને અમારા ગ્રુપમાં જોડવા માટે પ્રયત્નો કરીશું પણ એના માટે તમારે જાતે રિક્વેસ્ટ મોકલવાની થશે તો આવી ઉપયોગી માહિતી શિક્ષણને લગતી માહિતી તંદુરસ્તી ને લગતી જુદી જુદી માહિતી મેળવવા માટે અમારી ચેનલને પણ ફોલો કરશો અને તમારા સગા સંબંધી મિત્ર વર્તુળમાં પરિવારના whatsapp ગ્રુપમાં આવી માહિતી શેર કરવા મેં વિનંતી કરીએ છીએ


1973 થી અત્યાર સુધીના ધોરણ 1 થી 12 ના જૂના પાઠ્યપુસ્તકો તમે અને હું ભણ્યા એ પુસ્તકો પણ જોવા મળશે

1973 થી અત્યાર સુધીના ધોરણ 1 થી 12 ના જૂના પાઠ્યપુસ્તકો તમે અને હું ભણ્યા એ પુસ્તકો પણ જોવા મળશે Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR