વિભાગ - ૪ લીવ એકાઉન્ટ વિશે ( રજા હિસાબ ) - સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી નોંધના નિયમો- ૪ .

Join Whatsapp Group Join Now

 વિભાગ - ૪ લીવ એકાઉન્ટ વિશે ( રજા હિસાબ ) - સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી  નોંધના નિયમો- ૪ .


https://project303.blogspot.com/2021/07/Servicebook-entry-part-4.html

https://project303.blogspot.com/2021/07/Servicebook-entry-part-4.html

https://project303.blogspot.com/2021/07/Servicebook-entry-part-4.html

https://project303.blogspot.com/2021/07/Servicebook-entry-part-4.html


વિભાગ - ૪ લીવ એકાઉન્ટ વિશે ( રજા હિસાબ ) - સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી  નોંધના નિયમો- ૪ .

મહત્વપૂર્ણ લિંક


સર્વિસબુક બાબતના વિભાગ-1 થી વિભાગ 8  તમામ વિભાગ ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 



વિભાગ - ૪ લીવ એકાઉન્ટ વિશે ( રજા હિસાબ ) . સેવાપોથીમાં રજા હિસાબ : શાળાના શૈક્ષણિક અને બિનશૈક્ષણિક કર્મચારીઓને નીચે જણાવ્યા પ્રમાણેની રજાઓ મળવાપાત્ર છે : ( ૧ ) સેવાપોથીના હિસાબમાં નોંધવાપાત્ર રજાઓ ( ૧ ) અર્ધપગારી રજા ( H.P.L. ) ( ૨ ) પ્રાપ્ત રજા ( E.L. ) ( ૩ ) રૂપાંતરીત રજા ( Comuted Leave ) જે અલગથી જમા કરવાની નથી . પરંતુ દાક્તરી પ્રમાણપત્રને આધારે ભોગવી હોય તો H.P.L. ડબલ કરી ઉધારવાની રજા રૂપાંતરીત રજા કહેવાય -H.P.L. રજાનો જ ભાગ છે . ( ૨ ) સેવાપોથીના હિસાબમાં ન લેવાતી રજાઓ ( ૧ ) અસાધારણ રજા ( E.O.L. ) ( ૨ ) કપાતપગારી રજા ( L.V.P. ) ( ૩ ) પ્રસુતી રજા ( મેટરનીટી અને પેટરનીટી લીવ ) . ઉપરની રજાઓની નોંધ સેવાપોથીમાં કરવાની હોય Account માં લખવાનો નથી . પણ આ રજાનો હિસાબ Leave ( ૩ ) સેવાપોથીના હિસાબમાં ન લેવાતી અને સેવાપોથીમાં નોંધ પાડવાની નથી એવી રજાઓ : ( ૧ ) પરચૂરણ રજા ( C.L. ) ( ૨ ) વળતર રજા સ્પષ્ટતાઃ ( ૧ ) વેકેશનલ સ્ટાફને પ્રાપ્ત રજા E.L. મળવાપાત્ર નથી . પરંતુ આવા કર્મચારીઓ વેકેશનમાં કામ કરે તો વળતરના રૂપમાં E.L. મળે છે . આવી E.L. ની ગણતરી રજાના નિયમ નં . ૯ પ્રમાણે સૂત્ર પ્રમાણે ગણીને આપવાની છે . દિવસ સામે દિવસની રજા મળે નહિ . ( ૨ ) વેકેશનલ અને નોનવેકેશનલ સ્ટાફના કર્મચારીઓ જ્યારે વેકેશન સિવાયના સમયગાળામાં જાહેર રજા અને રવિવારના દિવસોમાં , મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રમાં , બોર્ડ પરીક્ષામાં કે અન્ય શાળાના કામે રોકાયા હોય તો નિયમોનુસાર દિવસ સામે દિવસની વળતર રજા

મળે . આવી રજા જે તે કેલેન્ડર વર્ષમાં ભોગવી લેવાની હોય છે અને ન ભોગવે તો લોસ જાય . આવી વળતર રજા એ E.L. નથી . પણ C.L. રજિસ્ટરમાં નોંધી શકાય અને હિસાબ રાખી શકાય . 1 L. DOO અગત્યની બાબતો : વળતર રજા / પરચૂરણ રજા ( C.L. ) સેવાપોથીમાં નોંધવાની નથી . પ્રાપ્ત રજા ( E.L. ) , અર્ધપગારી રજા ( H.P.L. ) , રૂપાંતરીત રજા ( Comuted ) , અસાધારણ ૨ જા ( L.W.P ) વગેરે રજા ભોગવ્યાની નોંધ પાડવી . હક્ક રજા / અર્ધપગારી રજા | રૂપાંતરીત રજા / અસાધારણ રજા માટે કર્મચારી પાસેથી અરજી લેવી . કર્મચારી પાસેથી અરજી લઈ મળવાપાત્ર રજા મંજૂરી માટે કાર્યાલય આદેશ કરવો જોઈએ . કાર્યાલય આદેશના નંબર , તારીખ પરથી રજા ભોગવ્યાની નોંધ સેવાપોથીમાં કરવી જોઈએ . હક્ક રજા / અર્ધપગારી રજા કે રૂપાંતરીત રજા ભોગવ્યા પછી કર્મચારીની સેવાપોથીમાં રજાના હિસાબમાં વ્યવસ્થિત રીતે યોગ્ય કોલમમાં તારીખ સહિત નોંધ કરી દિવસો ઉધારવા જોઈએ . 9 રૂપાંતરીત રજા એક કોઈ વિશેષ રજા નથી . પણ અર્ધપગારી રજાને પૂરા પગારમાં રૂપાંતરીત કરી અર્ધપગારી રજા ( H.P.L. ) ના દિવસોમાં ઉધારવી . એટલે કે ૫ રૂપાંતરીત રજા ભોગવે તો ૧૦ H.P.L. ના દિવસો હિસાબમાંથી ઉધારવાના રહેશે . સેવાપોથીમાં Leave A / c માં કોલમ નં . ૧ થી ૯ પ્રાપ્ત રજાના દિવસો લખવા માટે અને કોલમ નં . ૧૦ થી ૩૦ અર્ધપગારી રજાના દિવસો લખવા માટે છે . માટે જે તે રજાના દિવસોની નોંધ યોગ્ય કોલમમાં જ થવી જોઈએ . નોન વેકેશનલ સ્ટાફ માટે હક્ક રજા ( E.L. ) : દર છ મહિને ૧૫ રજા એડવાન્સ જમા આપવાની છે . પહેલી જાન્યુ . અને પહેલી જુલાઈના રોજ . આધાર : શિ.વિ. ઠરાવ ક્રમાંક : બમશ ૧૩૯૧-૮૬૪-૭૯ , તા.૧૮-૭-૧૯૯૧ Botelyourl 2 % ( H.P.L. ) : દર છ મહિને ૧૦ રજા એડવાન્સ જમા આપવાની છે . પહેલી જાન્યુ . અને પહેલી જુલાઈના રોજ . આધાર : શિ.વિ. ઠરાવ ક્રમાંક : બમશ / ૧૩૯૧-૨૬૬૦ - ગ , તા . ૨૦-૪-૧૯૯૨

0 વેકેશનલ સ્ટાફ માટે D હક્ક રજા મળવા પાત્ર નથી પણ વેકેશન દરમ્યાન ફરજ બજાવી હોય તો નિયમોનુસાર હક્ક રજા જમા આપવી . આચાર્યની ખાલી જગ્યામાં ઈન્ચાર્જ આચાર્ય તરીકે ફરજ બજાવતા શિક્ષકને વેકેશન ન ભોગવ્યાની રજા વર્ષની ૩૦ પ્રમાણે નિયમોનુસાર જમા આપવી . નિયમોનુસાર મળવાપાત્ર દર છ- છ મહિને ૧૦- ૧૦ અર્ધપગારી રજા ( H.P.L. ) જમા આપવી . ચૂંટણી કામગીરી / વસ્તી ગણતરી કે અન્ય સરકારી કામકાજ અર્થે ત્રુટક દિવસોમાં ફરજ બજાવી હોય તો પ્રાપ્ત રજા ગણવાનું સૂત્રઃ પ્રાપ્ત ૨ જા - વેકેશનમાં ફરજના દિવસ ખરેખર નોકરી ફરજનો સમય x ૩૦ વેકેશનના કુલ દિવસો ૩૬૫ ૧ આધાર : જિ.શિ.મહેસાણાના પત્રાંક : ગ્રાન્ટ ચૂકા . / ૧૯૯૪૧-૨૦૧૪૧ , તા.૧૫-૧૦-૨૦૦૮ મુજબ . સારસ્વત અંક નવે . ૨૦૦૮ ના પાના નં .૧૯ પરથી . આવી તૂટક દિવસોની ગણતરી માટે ટૂંકુ સૂત્ર : પ્રાપ્ત ૨ જા = વેકેશનનો ગાળો ન ભોગવી શક્યા ) x ૩૦ દિવસ બે વેકેશનનો કુલ ગાળો આધાર : ( ૧ ) જિ.શિ. , કચ્છના પત્રાંક : ખ -૧ ૩૮૬૭૬ ૭૦૭ , તા . ૨૬-૧૦-૧૯૯૩ ( ૨ ) જિ.શિ. , મહેસાણા પત્રાંક : ૨ ( અ ) ચૂંટણી ૨ જા , તા . ૧૧-૪-૧૯૯૬ X IMP : વસ્તી ગણતરી / ચૂંટણી કામગીરી માટે , કર્મયોગી તાલીમના બોર્ડની પરીક્ષા કામગીરી સબબ વળતરના રૂપમાં જમા થયેલી પ્રાપ્ત રજાનું રૂપાંતર કરવાનું થતું નથી . આધારઃ ( ૧ ) જિ.શિ. , રાજકોટનો પત્ર : પેશગી / ખ -૧૧ / ૦૯-૧૦ ૯૬૧-૧૭૮૧ , તા . ૨૭-૭-૨૦૦૯ , નિવૃત્ત થયેલ કર્મચારીના રજા રોકડ રૂપાંતર બિલ બાબત . ( ૨ ) જિ.શિ. , મહેસાણા , જા.ન. ક -૧ ( અ ) ચૂંટણી રજા , પાટણ , તા . ૧૧-૪-૧૯૯૬ ( Leave Digest , Page No. 68 ) પ્રાપ્ત રજાનું રોકડમાં રૂપાંતરઃ હાલની જોગવાઈ અનુસાર શિક્ષકોને E.L. નું રોકડમાં રૂપાંતર મળતું નથી . H.P.L. વધુમાં વધુ ૩૦૦ દિવસનું રોકડમાં રૂપાંતર મળે છે . અર્ધપગારી રજા ૩૦૦ -- > પૂર્ણ પગારી રજા ૧૫૦ દિવસ . નોન વેકેશનલ સ્ટાફને ૩૦૦ E.L. નું રોકડમાં રૂપાંતર મળે છે . આચાર્યને ૩૦૦ E.L. માં ઘટતી H.P.L. ઉમેરી શકાય છે . O


0 વધુમાં વધુ E.L. + H.P.L. મળીને ૩૦૦ રજાનું રોકડમાં રૂપાંતર કરી શકાય . ૩૦૦ થી ઓછી હોય તો તેટલી રજાનું જ રોકડમાં રૂપાંતર થઈ શકે . આધારઃ નાણાં વિભાગના ઠરાવ ક્રમાંક : PGR - 1009-16 પે સેલ ( મ ) સચિવાલય , ગાંધીનગર , તા . ૧૫-૧-૨૦૧૦ નો પરીપત્ર સેવાપોથીમાં ૩૦૦ થી વધુ હક્ક રજા ( પ્રાપ્ત રજા – E.L. ) જમા કરવી નહિ . પરંતુ પહેલી જાન્યુઆરી કે પહેલી જુલાઈના રોજ ૩૦૦ E.L. જમા હોય તો ૩૦૦ + ૧૫ લખવી પણ ૩૧૫ લખવી નહિ . ઉપરની ૧૫ ૨ જા કર્મચારી ભોગવે નહિ તો ફરી ૩૦૦ + ૧૫ જમા લખવી . ૩૦૦+ ૩૦ લખવી નહિ , જેની કાળજી રાખવી . જો પહેલી જુલાઈના ૨૭૦ E ... જમા હોય તો ૧૫ E.L. જમા કરવાથી ૩૦૦ + ૫ લખવી , ર ૯૫ E.L. હોય તો ૩૦૦ + ૧૦ લખવી અને પછીના છ માસમાં કર્મચારી જેટલી રજા ભોગવે તે ઉધારવી . ન ભોગવે તો ૩૦૦ ઉપરની Laps જાય અને ફરીથી ૩૦૦+ કરી જમા આપવી . આધાર : જિલ્લા શિક્ષણાધિકારી , રાજકોટના પત્રાંકઃ પેશગી / ખ -૧૧ / ૦૯-૧૦ / GSS -૧૩૮૧ , તા.૨૭-૭-૨૦૦૯ નિવૃત્ત થયેલ કર્મચારીના રજા રોકડ રૂપાંતર બિલ બાબત . રવિવારે જાહેર રજામાં મધ્યસ્થ મૂલ્યાંકનની કામગીરી કરનાર કર્મચારીઓને વળતર રજા મળશે પરંતુ સર્વિસ બુકમાં ઉધારવી નથી . પણ જે તે શૈક્ષણિક વર્ષમાં ભોગવી લેવાની રહેશે . કામગીરીના વર્ષ પછી તરતના શૈક્ષણિક વર્ષમાં ભોગવી શકશે . આધારઃ ગુ.મા.શિ.બોર્ડના પત્રાંક : મઉમશબ / ગ ટે -૧ / ૭૦૨૯ / ૭૧૨૦ , તા.૨૪-૭-૨૦૦૭ , મા.શિ.પરીક્ષણ - ઓગષ્ટ ૨૦૦૭ , પાના ૨૫ પરથી કર્મચારીની કાયદેસર નિવૃત્તિ ( જન્મ તારીખ મુજબ ) તારીખ સુધીમાં મળવાપાત્ર રજાઓ - રજાનો હિસાબમાં જમા કરી આ અંગેનું આચાર્ય / સંચાલક મંડળનું પ્રમાણપત્ર - રજાના હિસાબના અંતે લખવું . ]





વિભાગ - ૪ લીવ એકાઉન્ટ વિશે ( રજા હિસાબ ) - સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી  નોંધના નિયમો- ૪ .




વિભાગ - ૪ લીવ એકાઉન્ટ વિશે ( રજા હિસાબ ) - સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી નોંધના નિયમો- ૪ . Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR