વિભાગ -૩ પેન્શન વિષયક બાબતો- સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી નોંધના નિયમો-૩

Join Whatsapp Group Join Now

વિભાગ -૩ પેન્શન વિષયક બાબતો- સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી  નોંધના નિયમો-૩



https://project303.blogspot.com/2021/07/Servicebook-entry-part-3.html

https://project303.blogspot.com/2021/07/Servicebook-entry-part-3.html




મહત્વપૂર્ણ લિંક


સર્વિસબુક બાબતના વિભાગ-1 થી વિભાગ 8  તમામ વિભાગ ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


 વિભાગ -૩ પેન્શન વિષયક બાબતો પાન કેસનું મહત્ત્વનું રેકર્ડ સેવાપોથી / સર્વિસ રોલ છે . જે અધતન અને સુસંગત સ્પષ્ટ નોંધોથી સજ્જ રાખો . વય મર્યાદાના કારણે નિવૃત્ત થતા અને સત્રાંતનો લાભ લેવા ઈચ્છતા કર્મચારીએ આ અંગેની અરજી ( સંચાલક મંડળને ) કરવી જોઈએ ( મારફતે આચાર્ય તથા સત્રાંતના લાભ અંગેનો મંડળનો ઠરાવ સેવાપોથીમાં અંતે નોંધ કરી કર્મચારીની અરજી તથા ઠરાવની નકલ જોડવી . સેવાપોથી સાથે રાખવાના મહત્ત્વના દસ્તાવેજો : કર્મચારીની નોકરી દરમ્યાન બનતા કેટલાક મહત્ત્વના પ્રસંગો જેવા કે પે ફિક્સેશન , જી.પી.એફ. , શાળા બદલી , ફાઈનલ ઉપાડ , બ્રેક કોન્ડોન , ગ્રેચ્યુંઈટી , ફેમિલી પેન્શન , પેન્શન કેઈસ વગેરે પ્રસંગે જરૂરિયાત ઉપસ્થિત થાય તેવા મહત્ત્વના આધારો સેવાપોથી સાથે રાખવા જરૂરી ગણાય . ( આ ફાઈલમાં રાખવામાં આવેલ એનેક્ષર- A પ્રમાણે ) કર્મચારીની વય નિવૃત્તિ સમયે સેવાપોથીમાં આપવાના વિવિધ પ્રમાણપત્રોના નમૂના . ( આ ફાઈલમાં રાખવામાં આવેલ એનેક્ષર- B પ્રમાણે ) આચાર્યના પેન્શન કેસ માટે સેવાપોથીમાં આપવાના વિવિધ પ્રમાણપત્રોના નમૂના . ( આ ફાઈલમાં રાખવામાં આવેલ એનેક્ષર- C પ્રમાણે ) અસાધારણ રજા , તાલીમ , ફરજ મોફૂકી , બરતરફી અથવા છૂટા કરવા , ફરજીયાત નિવૃત્તિ અને પુનઃનિયુક્તિ વચ્ચેનો સમયગાળો અને તે જ રીતે રાજીનામું આપી પાછું ખેંચી લેવા વચ્ચેનો સમય ગાળો , અનધિકૃત ગેરહાજરી , હડતાલમાં ભાગ લેવો , જોઈનીંગ ટાઈમના અતિક્રમણ જેવા કિસ્સાઓ કે જે પેન્શનપાત્ર કુલ નોકરી ઉપર અસરકારક બને તેની નોંધ સેવાપોથીમાં વિશિષ્ટ રંગના જૂદા પાના ઉપર કરી તેની પેન્શનના હેતુસર ગણતરી કરવી કે નહિ તે સંબંધે જે તે કિસ્સા મુજબ કચેરીના કે ખાતાના વડા અધિકારીની સ્પષ્ટ ટીપ્પણી સહિત કરવામાં આવશે . ] સામાન્ય ભવિષ્ય નિધિ ( GPF ) , પાન , સરકારી વીમા યોજના વગેરે બાબતો સરકારી કર્મચારીએ ભરેલ નામ નિયુક્તિના નમૂનાની નકલો સેવાપોથીમાં સામેલ રાખવાના રહેશે . આધાર : GCS ના પ્રકરણ -૪ ના નિયમ નં . ૪૦ અન્વયે , પાના ૦ થી ૨ પરથી . પેન્શન પેપર્સના નીચેના મુદ્દાઓની ચૂસ્તપણે અમલવારી કરવી . પ . ૮ , ૧ . પેન્શન કેસ સેવાપોથી તથા જરૂરી આધારો સાથે અદ્યતન ફાઈલમાં બનાવી ૨ જૂ કરવાનો રહેશે . ૨ . જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની દરેક પાના ઉપર પ્રતિસહી હોવી જોઈએ . ૩ . સેવાપોથીના પ્રથમ પાના ઉપર પેન્શનરનો ફોટો હોવો જરૂરી છે . ૪. પેન્શન કેસના સંયુક્ત ફોટા ઉપર કચેરીના વડાની સહી હોવી જોઈએ . પેન્શનરના લાગુ પડતા તમામ નોમિનેશન ફોર્મ સામેલ રાખવા જરૂરી છે . 9 . સેવાપોથીના પાના નં . ૫ ઉપર કર્મચારીના ખરાઈનું પ્રમાણપત્ર દર વર્ષે થયેલું હોવું જોઈએ . છે . સેવાપોથીમાં જન્મ તારીખની ખરાઈ મંડળના અધિકૃત અધિકારી દ્વારા થયેલી હોવી જોઈએ . સેવાપોથીમાં રજાના હિસાબની નોંધ અવશ્ય કરવી . ૯ , કર્મચારીની નિવૃત્તિ અંગેની નોંધ સેવાપોથીમાં કરવી . ૧૦. જી.પી.એફ. યોજનામાં જોડાયેલ છે ? તે અંગેનું અસલ ઓપ્શન ફોર્મ સામેલ રાખવું . ૧૧. કર્મચારીની નિમણુક તારીખની નિવૃત્તિ સુધીની નોકરી કરી છે . તે બિનસરકારી માન્ય અને અનુદાન લેતી શાળાઓની છે . ( પ્રમાણપત્ર નં . ૧ ) ૧૨. કર્મચારીની તા .. થી તા . સુધી સરકારી ગ્રાન્ટમાંથી પગાર ભથ્થાની ચૂકવણી કરવામાં આવે છે . ( પ્રમાણપત્ર નં . ૨ ) ૧૩. સમગ્ર નોકરી દરમ્યાન પાર્ટ ટાઈમ કર્મચારી હતાં , નહિ . ( પ્રમાણપત્ર નં . ૩ ) ૧૪. સમગ્ર નોકરી દરમ્યાન તા . સુધી બિનપગારી રજાઓ ભોગવેલ છે નથી . ( પ્રમાણપત્ર નં . ૪ ) ૧૫. કર્મચારી પાસે કોઈ સરકારી લેણું બાકી નથી તે અંગેનું પ્રમાણપત્ર આપવું . ( પ્રમાણપત્ર નં . ૫ ) ૧૬. કર્મચારી સામે કોઈ ખાતાકિય તપાસ ચાલુ નથી . તે અંગેનું પ્રમાણપત્ર આપવું . ( પ્રમાણપત્ર નં . ૬ ) ૧૭. પાનપાત્ર નોકરીની ગણતરી અવશ્ય કરવી . ( પ્રમાણપત્ર નં . ૭ ) . તેઓની નોકરી પેન્શન પાત્ર છે . ૧૮. તેઓની સમગ્ર નોકરી દરમ્યાન સરકારશ્રીના ધારાધોરણ મુજબ પગારધોરણ મુજબ પગાર અને ભથ્થાઓ માન્ય પદ્ધતિથી લાગુ પાડી તેમજ પગાર અને ભથ્થાઓની ચૂકવણી કરવામાં આવી છે . ( પ્રમાણપત્ર નં . ૮ ) ૧૯. સદર કર્મચારી બિનપગારી રજા ભોગવેલ નથી . ( પ્રમાણપત્ર નં . ૯ ) તેઓની નોકરી અંગેની તમામ પ્રકારની નોંધ સેવાપોથીમાં કરવામાં આવેલ છે . ૨૦. કર્મચારીના પેન્શન પેપર્સના દરેક પાના પર મુદ્દા પ્રમાણે વિગત ભરવામાં આવી છે અને જે ભાગ લાગુ પડતો ન હોય તે ભાગ ચેકી નાંખવો . ૨૧. દરેક પેન્શન કેસમાં પેન્શન કેસ તૈયાર કરવા કર્મચારી મુદ્દા નં . ૧ થી ૨૦ નું ચેકલિસ્ટ પેન્શન કેસ સાથે જોડવું તથા ચકાસણી કર્યા અંગેનું પ્રમાણપત્ર અવશ્ય સામેલ કરવું . થી તા ........




વિભાગ -૩ પેન્શન વિષયક બાબતો- સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી  નોંધના નિયમો-૩


વિભાગ -૩ પેન્શન વિષયક બાબતો- સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી નોંધના નિયમો-૩ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR