વિભાગ - ૮ વિવિધ ઠરાવો / પરીપત્રોના આધારો- સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી નોંધના નિયમો-૮ .

Join Whatsapp Group Join Now

 વિભાગ - ૮ વિવિધ ઠરાવો / પરીપત્રોના આધારો- સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી  નોંધના નિયમો-૮ .

https://project303.blogspot.com/2021/07/Servicebook-entry-part-8.html

https://project303.blogspot.com/2021/07/Servicebook-entry-part-8.html

https://project303.blogspot.com/2021/07/Servicebook-entry-part-8.html

https://project303.blogspot.com/2021/07/Servicebook-entry-part-8.html

https://project303.blogspot.com/2021/07/Servicebook-entry-part-8.html


વિભાગ - ૮ વિવિધ ઠરાવો / પરીપત્રોના આધારો- સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી  નોંધના નિયમો-૮ .


મહત્વપૂર્ણ લિંક


સર્વિસબુક બાબતના વિભાગ-1 થી વિભાગ 8  તમામ વિભાગ ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


વિભાગ - ૮ વિવિધ ઠરાવો / પરીપત્રોના આધારો જોગવાઈ આધાર ( ૧ ) “ નિયામકશ્રી પેન્શન અને પ્રો . ફંડની કચેરી ઉચ્ચશિક્ષણ કમિશ્નરની કચેરી ક્રમાંક : ધ - પેન -૧ , તરફથી પેન્શપાત્ર સેવા અંગેનું પ્રમાણપત્ર વૈ.નિ પ્ર.પત્ર / ૨૨૭૯-૨૩૦૫ , તા.૫-૩ - '૯૯ મેળવ્યા બાદ જ જે તે સંસ્થાએ કર્મચારીને સ્વૈચ્છિક નિવૃત્ત કરી શકશે . ” ( ૨ ) “ ફાજલ કર્મચારીને જિલ્લા ફેર ફાજલ તરીકે જિ.શિ.અ.ની કચેરી ક્રમાંક : ૩ / ૧૫ / મબશ / સમાવવાનો આદેશ કરવામાં આવે ત્યારે ૯૭-૯૮ / ગ , ૯૯૨૯૬-૯૯૭૪૫ , પાટનગર શાળામાંથી મુદત પૂરી કરતા આપવામાં આવતા યોજના ભવન , એલિસબ્રીજ , અમદાવાદ- s , ડિસ્ચાર્જ સર્ટિ , અને સર્વિક બુકમાં D.E.O. ની તા .૨૪ - ડ્ર - '૯૭ કાઉન્ટર સાઈન કરાવીને જ અન્ય શાળામાં મોકલવાના રહેશે . ” ( ૩ ) “ બિનશૈક્ષણિક કર્મચારીઓની વયનિવૃત્તિ વખતે ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ પરીપત્ર ક્રમાંકઃ સત્રાંતે વયનિવૃત્ત કરવાનો લાભ આપવાનો છે . બમશ - ૧૦૯૭ - એમએલએ - ૬ - છ , સચિવાલય , પણ નિવૃત્તિ તારીખ પછીની સત્રના અંત સુધી ગાંધીનગર તા . ૨૨-૫ - '૯૮ કરેલી સેવાઓ , ઈજાફો , પેન્શન કે કોઈ લાભ માટે ગણતરીમાં લેવી નહિ . ” ( ૪ ) “ સરકારમાં વર્ગ -૪ ના કર્મચરીઓની નિવૃત્તિ વય શિક્ષણ વિભાગ ઠરાવ નં . એસ.એસ.એન. / ૧૧૭૮ મર્યાદા ૬૦ વર્ષ છે . તે મુજબ બિનસરકારી ૪૯ છ - ગ , તા . ૨૭-૪ - '૮૧ મુજબ માધ્યમિક શાળાના વર્ગ ૪ ના કર્મચારીઓની નિવૃત્તિ વયમર્યાદા પણ તે પ્રમાણે જ રહેશે . ” ( ૫ ) “ સેવાપોથી તૈયાર કર્યા પછી અને અજમાયશી સામાન્ય વહીવટી વિભાગ પરીપત્ર ક્રમાંક : RTR / ગાળો પૂર્ણ કર્યા પહેલા અથવા હંગામી કર્મચારી ૧૦૮૩ / ૭૮૨ / ક , તા . ૧૦-૮ - '૮૩ કાયમી ગણાય તેવી એક ધારી સેવા મુદ્દતની અંદર આ બન્ને પૈકી જે પહેલાં બને તે મુદત બાદ જન્મ તારીખમાં ફેરફાર કરી શકાશે નહિ . તેમ છતાં કારકુની ભૂલને કારણે ચકાસણી કર્યા બાદ જ દરખાસ્ત કરવી . ” ( ૬ ) “ માધ્યમિક શિક્ષણ બોર્ડના ઠરાવ પ્રમાણે શિક્ષણ વિભાગ , ઠરાવ નં . SER / ૧૦૮૧ / પેન્શનના હેતુ માટે નિવૃત્તિની તારીખો Ends ૬૫૬૦૨ ( ૮૭ ) -છ , સચિવાલય , ગાંધીનગર , of Term એટલે કે ૩૧ મી ઓક્ટોબર અને ૩૧ તા.૨૮-૧૦ - '૮૩ મે ના સત્ર પૂરું થયેલું ગણવું . બિનસરકારી માધ્યમિક શાળાના તમામ કર્મચારીઓના પેન્શન કેસન તદનુસાર નિકાલ કરવો . ” ( ૭ ) “ સમગ્ર પેન્શાનેબલ નોકરી દરમ્યાન વધુમાં વધુ GRFD No. : 1006 / 4464 - J ; Dt.24-2-66 ૩ વર્ષ સુધી અસાધારણ રજા મળે . ” Leave Digest , Page No. 29 . 29 22

( ૮ ) “ એક બિનસરકારી શાળામાંથી બીજી શિક્ષણ અને મજૂર વિભાગ ઠરાવ નં . SSN - 5075 બિનસરકારી શાળામાં જોડતા કર્મચારીઓની 34851 - J , સચિવાલય , ગાંધીનગર તા .૬ - પ -૭૫ , અગાઉની શાળામાં જમા થયેલી હક્ક રજા બીજી Leave Digest , Page No. 32 શાળાના હક્ક રજાના હિસાબમાં વધુમાં વધુ ૧૮૦ દિવસ જમા આપી શકાશે . ” ( ૯ ) “ બિનસરકારી માધ્યમિક શાળાના બિનશૈક્ષણિક ગુ.મા.શિ.બોર્ડના પત્રાંક : મશબ - ટ ૨ , નં . ૧૮૮૫૦ સ્ટાફના કર્મચારીઓને સરકારી કચેરીઓના -૧૮૯ , ગાંધીનગર , તા . ૫-૧ - '૭૭ , કર્મચારીને જેટલી સંખ્યામાં અને જે જાહેર Leave Digest Page No. 35 રજાઓનો લાભ મળે છે . તેટલી જ તે જ રજાઓનો લાભ આપવાનું અને શાળા પોતાના વેકેશનમાં ઘટાડો કરીને સ્થાનિક રજાઓ પાડે તેનો લાભ આ કર્મચારીઓને મળી શકે નહિ , તેમ ઠરાવવામાં આવ્યું . ” ( ૧૦ ) “ વેકેશનમાં પરીક્ષાની કામગીરી સબબ હક્ક રજા ગુ.મા.શિ.બોર્ડ ક્રમાંક : મશબ / ૩ ૩૧૭૭૦ ૭૧ / આપવા બાબત . ” સેક્ટર -૧૦ બી , સચિવાલય ગાંધીનગર તા . ૨૪-૯ - '૯૮ , ( SSB Digest , Vol . 7 , Page No. 114 ) ( ૧૧ ) “ મહિલા કર્મચારીને ૧૩૫ દિવસની પ્રસુતિ રજા ગુજરાત સરકાર , શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક : અને પુરૂષ કર્મચારીને ૧૫ દિવસની પિતૃત્ત્વની બમશ - ૧૧૯૯-૨૩૦૯ , પાર્ટ - ર - ગ , સચિવાલય , રજા આપવાના હૂકમો થયા છે . ” ગાંધીનગર , તા.૮-૩ - '૯૯ , ( SSB Digest , Vol . 9 , Page No. 114 ) ( ૧૩ ) “ કર્મચારીની જન્મ તારીખમાં સુધારા અંગે વિગતવાર માર્ગદર્શન ” આ બાબત પેન્શનની તારીખ નક્કી કરવા માટે મહત્ત્વની હોય , જન્મ તારીખમાં સુધારા કરી ખોટા લાભ લેવાના ઘણાં કિસ્સા બનેલા હોય સરકારશ્રીએ ઘણાં બધાં પરીપત્રો કરેલા છે . જેના આધાર નીચે મુજબ છે : ( ૧ ) સામા.વહીવટ વિભાગ સરકારી ઠરાવ ક્રમાંક : RJR - ૧૧૭૩ - DO - ૧૨૧૫- ક , તા . ૮-૫ - '૭૮ ( ૨ ) સામા.વહીવટ વિભાગ ઠરાવ ક્રમાંકઃ RJR - ૧૦૮૩-૭૮૨- ક , સચિ.ગાંધીનગર તા.૧૦-૮ - '૮૩ ( ૩ ) સામા.વહીવટ વિભાગ ઠરાવ ક્રમાંક : RJR - ૧૦૮૯-૧૦૫૭- ક , સચિ.ગાંધીનગર તા.૧૧-૮ - '૮૯ ( ૪ ) શિક્ષણ વિભાગના પત્ર ક્રમાંક : અમશ / ૧૨૮૦૪૪૧૫ / ગ , તા.૬-૧ - '૯૦ ( ૫ ) સામા.વહીવટ વિભાગ ઠરાવ ક્રમાંક : RJR - ૧૦૯૭-૩૧૪- ક , તા.૨૭-૧ - '૯૮ ( ૬ ) ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ ક્રમાંક : અમશ / ૧૨૯૯ / ૭૨૭ / ગ , સચિવાલય , ગાંધીનગર , તા.૬-૪ - '૯૯ ( SSB Digest , Vol . 10 , Page No. 156 ) સારાંશ : ( ૧ ) સેવાપોથીમાં નોંધાયેલ જન્મ તારીખ પ્રમાણે જ વયનિવૃત્તિ કરી દેવી . ( ૨ ) નોકરીમાં દાખલ થયાના પાંચ વર્ષની અંદર કારકુની ભૂલને કારણે જન્મ તારીખ સુધારવી હોય તો સામાન્ય વહીવટ વિભાગ કે સરકારશ્રીની પરવાનગી લેવાની રહે છે . ( ૩ ) તે માટે જિલ્લા શિક્ષણાધિકારી , ઉચ્ચશિક્ષણ કમિશ્નર મારફતે સરકારશ્રી ( શિક્ષણ વિભાગ ) માં થુ પ્રોપર ચેનલમાં વ્યવહાર કરવો . 23 . .

( ૧૨ ) “ જે કર્મચારીઓ તા . ૧-૪-૦૫ ના રોજ અથવા ગુજરાત સરકાર , નાણાં વિભાગ સુધારા ક્રમાંક : ત્યાર પછી સીધી ભરતીથી પસંદગી પામી નયન - ૨૦૦૩ - જી.ઓ.આઈ -૧૦ પી , નિમણૂક મેળવે અને નવી જગ્યાએ હાજર થવા સચિવાલય , ગાંધીનગર , તા . - ૯ - '૦૫ માટે તકનીકી કારણોસર રાજીનામું મૂકવું પડેલ ( SSB Digest , Vol . 18 , Page No. 102 ) હોય તો તેવા કર્મચારી અધિકારીઓને સરકારશ્રીની હાલની ( ૧૯૭૨ ની પેન્શન યોજના ) લાગુ પડશે . આવા કર્મચારીને વર્ધિત પેન્શન યોજના લાગુ પડશે નહિ . ” ( ૧૪ ) “ કર્મચારી જૂથ વીમા યોજનાના સભ્ય તરીકે ગુજરાત સરકાર નાણાં વિભાગ ઠરાવ ક્રમાંક : જવ ૫ / નોંધવામાં આવેલ હોય તેવા કર્મચારીઓની ૧૦૯૬-૩૦ - ઝ -૧ , સચિવાલય , ગાંધીનગર , યોજનાના સભ્યપદ અંગેની નોંધ તેમને લાગુ તા.૨૫-૪ - '૯૬ . પડતા જૂથ અને તે જૂથમાં જોડાયા તારીખ સાથે ( SSB Digest , Vol . 7 , Page No. 92 ) સેવાપોથીમાં નોંધ પાડવી . જ્યારે કર્મચારીના બઢતીના કેસમાં એક જૂથમાંથી બીજા જૂથમાં જાય ત્યારે પછીના વાર્ષિક દિનથી યોજના હેઠળનો ફાળો વધારવામાં આવે છે . ત્યારે જરૂરી નોંધો પાડવી . ” ( ૧૫ ) ડુપ્લીકેટ સેવાપોથી નિભાવવા બાબત ઃ જિલ્લા શિક્ષણાધિકારી , રાજકોટના પત્રાંક નં . : “ શાળાના વડાઓને જણાવવાનું કે , માધ્ય - ક -૨૪ / ૩૩૭-૪૬૮૭ , તા.૨-૧૨ - '૯૩ તા.૩૦-૧૧ - '૯૩ સુધીની એન્ટ્રીઓ પૂર્ણ કરી ઝેરોક્ષ કરાવવી અને ઝેરોક્ષનો ખર્ચ શાળાને મળવાપાત્ર અનુદાનની રકમમાંથી કરવામાં આવે તો હરકત નથી . ડુપ્લીકેટ સેવાપોથી કર્મચારીને પહોંચ મેળવી લેવી અને સંબંધિત કર્મચારીની ડુપ્લીકેટ સેવાપોથી બનાવવામાં આવી છે અને કર્મચારીને સોંપવામાં આવી છે . તે મતલબની નોંધ તેની અસલ સેવાપોથીમાં પ્રથમ પાને કરવી . ” ( ૧ ) સેવા દરમ્યાન ભોગવેલી અર્ધપગારી કે પ્રાપ્ત રજા ગુજરાત સરકાર નાણાં વિભાગ ઠરાવ : બાદ કરવાની નથી . પરંતુ નિવૃત્તિ સમયે LVE - ૧૦૯૦- ( ડી -૩૦ ) -૫ , તા.૨૬-૩ - '૯૧ . કર્મચારીના લીવ એકાઉન્ટમાં જમા રજાનું વર્તમાન ( Leave Digest , Page No. 57 ) નિયમોની મર્યાદામાં રજાનું રોકડમાં રૂપાંતર કરી શકાશે . ( ૧૭ ) “ ચૂંટણી કાર્યમાં ભાગ લેનાર શિક્ષકોને વેકેશનમાં શિક્ષણ વિભાગ ઠરાવ ક્રમાંક : પરચ / ૧૦૯૫ / ૧૮૮ | હેડ ક્વાર્ટર છોડવા ન દેવાને કારણે વેકેશનમાં વ -૨ , સચિવાલય , ગાંધીનગર , તા.૨૨-૫ - '૯૫ જેટલા સમય માટે વેકેશન ભોગવી શક્યા ન હોય ( SSB Digest , Vol . 6 , Page No. 128 ) તેટલા સમય માટે સુધારેલ રજા નિયમોના નિયમ -૯ ની જોગવાઈ મુજબ પ્રાપ્ત રજા મળવાપાત્ર થશે . ” TAT

( ૧૮ ) અર્ધપગારી રજાઓ દર વર્ષે પહેલી જાન્યુ . ૧૦ ગુજરાત સરકાર , શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક : દિવસની અને પહેલી જુલાઈ ૧૦ દિવસની બમશ / ૧૩૯૧ / ૨૦ - ગ , તા . ૨-૪ - '૯૨ આગોતરી જમા આપવી અને નવી નિમણુકના ( SSB Digest , Vol . 3 , Page No. 75 ) કિસ્સામાં કે નિવૃત્તિના છેલ્લા ગાળામાં પ્રથમ છ માસ અને છેલ્લા છ માસ દરમ્યાન દસ આગોતરી ૨ જાને બદલે માસ દીઠ ૫/૩ દિવસની રજા જમા આપવી . દિવસના ભાગને બદલે નજીકના પૂર્ણ દિવસમાં અને માસના ભાગ માટે નજીકનો પૂર્ણ માસ ગણવાનો રહેશે . ( ૧૯ ) સ્થાનિક રજા અને જાહેર રજા અંગે ટ્રીબ્યુનલનો ( SSB Digest , Vol . 3 , Page No. 190 ) મહત્ત્વનો ચૂકાદો : “ એક કર્મચારીએ બે જાહેર રજા અને શાળાની બે સ્થાનિક રજા સળંગ ચાર દિવસ હોય તેની સાથે એક C.L. આ ૫ વા શાળા ના પાડે છે . તેવા સંજોગોમાં બે દિવસથી વધારે જાહેર રજાની સાથે C.L. જોડી શકાય નહિ . તે નિયમમાં સ્થાનિક રજા ગણવાની નથી . માત્ર સરકારશ્રીએ જાહેર કરેલ ૨ જા જ ગણવાની છે . માટે કર્મચારીને C.L. આપી શકાય . ” તેવો ચૂકાદો છે . ( ૨૦ ) વેકેશન દરમ્યાન કામગીરી માટે રોકવામાં આવતા ગુ.મા.શિ.બોર્ડ ક્રમાંક : મશબ - ગ - ૧ - ટેન્ડ -૧૫૮૭૩ શૈક્ષણિક કર્મચારીઓને મળતા ૨ જા ( E.L. ) -૫૦૭ , તા . ૧-૫ - '૦૨ , ગાંધીનગર ( માધ્ય . અને સરકાર કે બોર્ડની કામગીરી માટે રોકવામાં આવે ઉ.મા. આધાર ભૂમિકા – મહાપ્રશ્ન - અમદાવાદના ત્યારે પ્રાપ્ત રજાની ગણતરી કરીને મંજૂર કરવાની પાના ૧૪ ઉપરથી . ) રહેશે . જે માટે કર્મચારીની ઓછામાં ઓછી એક વર્ષની નોકરી પૂર્ણ થયેલ હોવી જોઈએ . વેકેશનમાં બજાવેલ ફરજોના દિવસો ૧/૩ જેટલા દિવસો E.L. તરીકે મળવાપાત્ર રહેશે . આવી ગણતરી વખતે પૂર્ણ દિવસ ગણવો . ૦.૫૦ થી વધુમાં પૂર્ણ દિવસ ૦.૫૦ થી ઓછા દિવસને ગણવો નહિ . ( ૨૧ ) બિનસરકારી શાળાઓના આચાર્ય તરીકે નિમણુક કમિશ્નર , મ.ભો.યો. અને શાળાની કચેરી ક્રમાંક : પામેલાઓને સરકારશ્રીના શિક્ષણ વિભાગના પેન -૩ / ઘ , ૨૦૦૨ - '૦૩ / ૯૯૦-૯૯૩૧ , તા . તા.ર૯-૧૦ - '૭૭ ના ઠરાવ અન્વયે તા.૫-૧-૬૫ ૧૭-૬ - '૦૨ , ગાંધીનગર ( માધ્ય . અને ઉ.મા. નો લાભ આપવા બાબત . આધાર ભૂમિકાના પા . નં . ૧૬૮ પરથી ) આચાર્યના ૫.ધો.થી ઓછા ૫.ધો.માં ફરજ બજાવતા શિક્ષકો જ્યારે આચાર્ય બને ત્યારે તા.૫-૧ - '૬૫ ના ઠરાવનો લાભ મળવાપાત્ર છે . જ્યારે આચાર્યના ૫.ધો.માં જ ફરજ બજાવતા

શિક્ષક આચાર્ય બને ત્યારે આ ઠરાવનો લાભ મળવાપાત્ર નથી . ” ( ૨૨ ) “ આચાર્યનો પેન્શન કેસ અસલ સેવાપોથી અને કમિશ્નર , મ.ભો.યો. અને શાળાની કચેરી પત્રાંક : પ્રમાણપત્રો તથા ચેકલિસ્ટ સાથે જ રજૂ કરવો ઘ / પન -૧ ) ૨૪૫ પર -૭૭ , તા . ૧૭-૧૨ - '૦૯ નહિતર વાંધા સહિત પરત કરવામાં આવશે , તેવી તાકીદ . ” ( ૨૩ ) “ સ્વૈચ્છિક નિવૃત્તિ માટે જે તે કર્મચારીને ઉચ્ચ શિ.કમિશ્નર , ગાંધીનગર ક્રમાંક : ઘ - પેન -૧ / નિયામકશ્રી અને પ્રો.ફંડ કચેરી પાસેથી સમયસર સ્વૈ.નિ..પત્ર / ૨૨૭૯-૨૩૦૫ , તા.૫-૩ - '૯૯ પેન્શનપાત્ર સેવા હોવા બાબતનું પ્રમાણપત્ર મેળવ્યા ( SSB Digest , Vol . 9 , Page No. 148 ) બાદ જ સ્વૈચ્છિક નિવૃત્તિના હૂકમો કરવા . ” ( ૨૪ ) કર્મચારીના રાજીનામા વખતે કરવાની થતી જિ.શિ. , અમદાવાદના પરીપત્ર ક્રમાંક : કાર્યવાહી અંગે વિગતવાર માર્ગદર્શન . ૩ ૧૪ મબલ ) ૯૮-૯૯ ૪૭૨૧૧-૪૭૬૬૧ , ( SSB Digest , Vol . 9 , Page No. 161 ) તા.૧૮૨૩-૧૧ - '૯૮ . ( ૨૫ ) વળતર રજા સર્વિસ બુકમાં ઉધારવી નહિ . ગુ.મા.શિ.બોર્ડની પરીપત્ર : મઉમશબ / ગ , ટે -૧ ૭૦૨૯-૭૧-૨૦ , તા.૨૪-૭ - '૦૭ ( મા.શિ .૫ . - ઓગષ્ટ , ૨૦૦૭ ) ( ૨૬ ) ફાજલ કર્મચારીને શાળામાં સમાવતી વખતે જો જિ.શિ.અમદાવાદની કચેરી ક્રમાંકઃ ૩ / ૧૫ / મશ / આવા કર્મચારી અન્ય જિલ્લાના હોય તો તેના ૯૭-૯૮ - ૯૯૨૯૬-૯૯૭૪૫ , તા . ડિસ્ચાર્જ સર્ટિફિકેટ અને સેવાપોથીમાં સંબંધિત ૨૪-૬ - '૯૭ , ( sSB Digest , Vol . 8 , Page જિ.શિ.અ.ની કાઉન્ટર સાઈન ( પ્રતિસહી ) હોય No. 12 ) તો જ શાળામાં હાજર કરવાના રહેશે . અન્યથા , આચાર્યની અંગત જવાબદારી રહેશે . ( ૨૭ ) બિનશૈક્ષણિક કર્મચારીઓને સંત્રાતે નિવૃત્તિનો ગુજરાત સરકાર , શિક્ષણ વિભાગના પરીપત્ર ક્રમાંકઃ લાભ આપવા બાબત . બમશ - ૧૦૯૭- MLA - 6 , છ , સચિવાલય , ગાંધીનગર , તા.૨૨-૫-૯૮ ( ૨૮ ) સેવાપોથી નિભાવવા અને કર્મચારીના પતિ- ( ૧ ) કમિશ્નર , મ.ભો.યો. શાળાઓની કચેરી , પત્નીના સંયુક્ત ફોટો ચોંટાડી પ્રમાણિત કરવા , ગાંધીનગરના પત્રાંક : પેન -૩ ) ઘી પેવે / વારસાઈ નોંધ , જન્મ તારીખની ખરાઈ વગેરે ૨૦૦૪ - '૦૫ / ૬૮૯૫-૬૯૨૦ , તા.૨૧-૫ - '૦૪ સંબંધિત માર્ગદર્શક સૂચનો : અને ( ૨ ) કમિશ્નર , મ.ભો.યો. શાળાઓની કચેરી , ગાંધીનગરના પત્રાંક : પન -૧ / પેન્શન સેવાપોથી ) ૦૪-૦૫ , ૩૦૮૨-૩૧૦૭ , તા.૧૫-૨ - '૦૫ ( ૨૯ ) ડુપ્લીકેટ સેવા પોથી નિભાવવા અને સેવા વિષયક ( ૧ ) ગુજરાત સરકાર , શિક્ષણ વિભાગ પરીપત્ર ક્ર .: હૂકમોની નકલો આપવા - વિગતવાર સૂચનો બમશ -૧૦૦૩-૭૨ - ગ , સચિવાલય , બહાર પાડેલ છે . ગાંધીનગર , તા.૧-૭ - '૦૫ ( ૨ ) જિ.શિ. , રાજકોટના પત્રાંક : માધ્ય - એ -૨ ૦૫-૦૬ / ૨૦૯૭-૧૧૨૦ , તા . ૨૨-૮ - '૦૫



વિભાગ - ૮ વિવિધ ઠરાવો / પરીપત્રોના આધારો- સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી  નોંધના નિયમો-૮ .


વિભાગ - ૮ વિવિધ ઠરાવો / પરીપત્રોના આધારો- સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી નોંધના નિયમો-૮ . Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR