સર્વિસ બુક અપડેટ કરતી વખતે નીચે મુજબ ની વિગતો. ચકાસણી કરવી.

Join Whatsapp Group Join Now

સર્વિસ બુક અપડેટ કરતી વખતે નીચે મુજબ ની વિગતો. ચકાસણી કરવી. 

મહત્વપૂર્ણ લિંક 

સર્વિસ બુક ઓનલાઈન કરવા બાબત અને અપડેટ કરવા બાબત 9/1/2023 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


પ્રાથમિક શિક્ષકોની સેવાપોથી અપડેટ અને સ્કેન કરવા બાબત




પ્રાથમિક શિક્ષકોની સેવાપોથી અપડેટ અને સ્કેન કરવા બાબત સંદર્ભ:- ક્રમાંક:- પ્રાિિન/નિતી/SAS/2022-23/4804-57 ના તા. 03/06/2022


ઉપરોકત વિષય પરત્વે જણાવવાનું કે, રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળાઓનાં પ્રાથમિક શિક્ષકોની સેવાકીય બાબતોની કામગી૨ી ઓનલાઇન ક૨વામાં આવેલ છે. એસ.એ.એસ પોર્ટલ અંગે સંદર્ભદર્શિત પત્રથી આપના જિલ્લા શિક્ષણ ોમતિ/નગર શિક્ષણ સમિતિનાં શિક્ષકોનાં જી.પી.એફ હિસાબો અને રોવાપોથી અંગેની માહિતી અપડેટ કરવા જણાવેલ છે. તેમજ સંદર્ભદર્શિત પત્રથી પ્રામિક શિક્ષકોની સેવાપોથીઓ અપડેટ કરી સ્કેન કરવા અંગેની સુચના આપવામાં આવેલ. જેના અનુસંધાને આપના હસ્તકની પ્રાથમિક શાળાઓની સેવાપોથી અપડેટ અને સ્કેન ક૨વા અંગે થયેલ કાર્યવાહીની વિગતો નીચે દર્શાવેલ કોષ્ટક મુજબ અત્રેની કચેરીને તા. 23/01/2023 સુધીમાં મોકલી આપવા જણાવવમાં આવે છે. સદર વિગતો ccc.dpe.guj@gmail.com પર મોકલી આપશો અને સ્કેન કરેલ સેવાપોથીની તાલુકાવા૨ CD બનાવી તાલુકાકક્ષાએ વ્યર્વાસ્થત રીતે રાખવાની રહેશે. જિલ્લા/નગરનું નામ:-


તાલુકાનું નામ


પે-સેન્ટ૨ની સંખ્યા


શાળાની સંખ્યા


શિક્ષકોની સંખ્યા


અપડેટ કરી ૨કેન કરેલ સેવાપોથીની સંખ્યા


બાકી સેવાપોથીની સંખ્યા




સર્વિસ બુક અપડેટ કરતી વખતે નીચે મુજબ ની વિગતો. ચકાસણી કરવી. 

(1) ફિટનેસ સર્ટિફિકેટ 

(2)જન્મતારીખ ની ખરાઈ 

(3)પ્રથમ પાના પર TPEO શ્રી ની સહી 

(4)પુરા પગાર ની નોંધમાં પગાર ધોરણ 

(5)જૂથવીમા ની નોંધ 

(6)નોમિની ની નોંધ 

(7) હિન્દી મુક્તિ ની નોંધ 

(8)ccc ની નોંધ 

(9)કપાત પગાર ભોગવી હોય તો તેની નોંધ 

(10) મેડિકલ રજાઓ ની નોંધ 

(11)વળતર રજાઓ ની નોંધ 

(12)ઉચ્ચતર પગાર ની નોંધ 

(13) રિવાઇજ પગાર ની નોંધ 

(14)SB તૂટી ગઈ હોય તો યોગ્ય રીતે રીપેર કરવી 

(15) SB ની બાઈડિંગ કરાવવી 

(16)SB ની ડુબ્લીકેટ બનાવવી 

(17) SB ના ફન્ટ પર મોટા અક્ષરે માર્કર થી નામ લખવું. 

(18) SAS માં પણ અપડેટ કરી લેવું 


ઉપરોક્ત માહિતી ની જીણવટ થી કામ કરીએ..



https://project303.blogspot.com/2021/01/service-book-updete.html




સર્વિસ બુક અપડેટ કરતી વખતે નીચે મુજબ ની વિગતો. ચકાસણી કરવી. 


સર્વિસ બુક અપડેટ કરતી વખતે નીચે મુજબ ની વિગતો. ચકાસણી કરવી. Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR