વિભાગ - ૫ ડુપ્લીકેટ સેવાપોથી - સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી નોંધના નિયમો-૫ .

Join Whatsapp Group Join Now

 વિભાગ - ૫ ડુપ્લીકેટ સેવાપોથી - સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી  નોંધના નિયમો-૫ .

https://project303.blogspot.com/2021/07/Servicebook-entry-part-5.html

વિભાગ - ૫ ડુપ્લીકેટ સેવાપોથી - સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી  નોંધના નિયમો-૫ .

મહત્વપૂર્ણ લિંક

સર્વિસબુક બાબતના વિભાગ-1 થી વિભાગ 8  તમામ વિભાગ ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી  નોંધ કયા નિયમો તળે  થાય છે તે બાબતેનું સંપૂર્ણ માર્ગદર્શન સરળ ભાષામાં સમજી શકાય તે રીતનું  આ બુકમાં આપવામાં આવેલ છે. દરેક ખાતાના કર્મચારીઓને બહુજ ઉપયોગી થશે. અચૂક એકવાર અભ્યાસ કરવા જેવો છે.

વિભાગ - ૫ ડુપ્લીકેટ સેવાપોથી 0 ] ] 0 સેવાપોથી ગુમ થઈ જવાના , ચોરાઈ જવાના કે નાશ પામવાના કિસ્સામાં નાણાં વિભાગના ૧૭-૧૨-૨૦૦૨ ના ચેકલિસ્ટ સાથે દરખાસ્ત - જિલ્લા શિક્ષણાધિકારીશ્રી દ્વારા વહીવટ વિભાગને અને વહીવટ વિભાગ દ્વારા નાણાં વિભાગને મોકલવી . આધાર : નાણાં વિભાગના ઠરાવ : SDJ - 102002 / 1906 -ચ , તા.૧૭-૧૨-૨૦૦૨ , GCS પ્રકરણ -૪ , નિયમ ૩૭ , પાના નં . ૫૪ પ્રમાણે ડુપ્લીકેટ સેવાપોથી નિભાવવા માટે અવારનવાર ઘણાં પરીપત્રો કરવામાં આવ્યા છે . જે આ લેખાંકના વિભાગ -૮ માં ઉલ્લેખીત છે . શાળામાં શૈક્ષણિક અને બિનશૈક્ષણિક તમામ કર્મચારીઓની ડુપ્લીકેટ સેવાપોથી બનાવવી . તા.૩૧-૧૦-૨૦૦૫ સુધીમાં આવી સેવાપોથી દરેક શાળાએ બનાવી લેવાની સૂચના હતી . હાલ નિમાતા કર્મચારીઓની પણ ડુપ્લીકેટ સેવાપોથી નિભાવવી જોઈએ . કર્મચારીઓ પાસેથી ડુપ્લીકેટ સેવાપોથી બનાવેલ છે . તેવું પ્રમાણપત્ર મેળવી રેકર્ડમાં રાખવું . સમયાંતરે કર્મચારીઓને ડુપ્લીકેટ સેવાપોથીમાં નોંધ કરવા માટે અસલ સેવાપોથી આપવાની છે . ( શાળામાં જ ) સંચાલક મંડળ કે આચાર્ય અસલ સેવાપોથી - ડુપ્લીકેટમાં નોંધ માટે ન આપે તો શિક્ષાત્મક કાર્યવાહી થઈ શકે છે . સ્ટાન્ડર્ડ નમૂના પ્રમાણે કર્મચારીના સેવાવિષયક હૂકમો , રજા મંજૂરીના હૂકમો , એલ.ટી.સી. મંજૂરી , રજાનું રોકડમાં રૂપાંતર , ઈજાફો મંજૂર કર્યાના હૂકમો , ઉચ્ચતર પગાર ધોરણના હૂકમો , નવા પગાર પંચ મુજબના પગાર બાંધણીના હૂકમો , નોમીનેશન , વિકલ્પો વગેરેની નકલો કર્મચારીને આપવાની રહેશે . કર્મચારીને અપાયેલ આવી નકલોને આધારે ક્યારેક ડુપ્લીકેટ સેવાપોથી ( અસલની જગ્યાએ ) રજૂ કરવાની થાય ત્યારે કર્મચારીના મુખ્ય આધાર બની રહે છે . માટે કર્મચારીઓની સમયે સમયે આવા પત્રો / હૂકમોની એક એક નકલ આપવી જોઈએ . આધાર : ( ૧ ) ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના ઠરાવ ક્રમાંક : અમશ / ૧૦૦૩ / ૭૨ - ગ / સચિવાલય , ગાંધીનગરના તા . ૧-૭-૨૦૦૫ નો પરિપત્ર . ( ૨ ) જિ.શિ. , રાજકોટના પત્ર : માધ્ય / ખ -૨ ૦૫-૦૬ / ૨૦૧૭ , તા . ૧૧-૮-૨૦૦૫

સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી  નોંધ કયા નિયમો તળે  થાય છે તે બાબતેનું સંપૂર્ણ માર્ગદર્શન સરળ ભાષામાં સમજી શકાય તે રીતનું  આ બુકમાં આપવામાં આવેલ છે. દરેક ખાતાના કર્મચારીઓને બહુજ ઉપયોગી થશે. અચૂક એકવાર અભ્યાસ કરવા જેવો છે.

વિભાગ - ૫ ડુપ્લીકેટ સેવાપોથી - સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી  નોંધના નિયમો-૫ .

વિભાગ - ૫ ડુપ્લીકેટ સેવાપોથી - સર્વિસબુકમાં કઇ કઇ નોંધ કઇ રીતે થાય અને તેવી નોંધના નિયમો-૫ . Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR