ધોરણ બે ની તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2021- 22
મહત્વપૂર્ણ લિંક
ધોરણ બે ની જે વિષય ની નિષ્પત્તિ ડાઉનલોડ કરવી તે વિષય ની ઈમેજ પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ કરી શકાશે.
ધોરણ - 2 ગુજરાતી અધ્યયન નિષ્પત્તિઓ અભ્યાસ બિંદુ શીખવા શીખવવાની પ્રક્રિયા G201 ગીત G202 જોડકણો અને ગીતો ગાય છે . વાર્તાકથન કરે છે . વસ્તુઓના ગુણધર્મોને આધારે વર્ગીકરણ કરે છે . જોડકણાં G203 રાષ્ટ્રગીત G204 દિશાઓ ઓળખે છે . વાર્તા G205 રમતો G206 દિશાઓ G207 વાતચીત પ્રશ્નોત્તરી G208 સાંભળેલી અને વાંચેલી વિગતોમાંથી મુખ્ય વિચાર સમજે છે . વિગતને અનુરૂપ પ્રશ્નોના મૌખિક અને લેખિત જવાબ આપે છે . જોડાક્ષર સહિતના શબ્દો અને વાક્યો લખે છે . ( અનુલેખન અને શ્રુતલેખન ) નવા શબ્દોના અર્થ જાણે છે . પશુ - પક્ષીઓ અને જંતુઓના રહેઠાણો વિષે જણાવે છે . પરિચિત વ્યવસાયોની વિશેષતાઓ જણાવે છે . સ્થાનિક વનસ્પતિ વિશે જણાવે છે . રાષ્ટ્રગીત ગાય છે . અનુલેખન G209 શ્રુતલેખન ગીતો , જોડકણાં વ્યક્તિગત અને સમૂહમાં અભિનય સાથે ગવડાવવાં . રાષ્ટ્રગીતનું પઠન- ગાનનો મહાવરો કરાવવો . વાર્તાના અનુભવો પૂરા પાડવા . રમતો રમાડવી – સહભાગી બનાવવા . વિવિધ વર્ગીકરણનાં અનુભવો પૂરા પાડવા . સર્જનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા સર્જન શક્તિ ખીલવવી . દિશાઓની જાણકારી આપવી . શાળા અને શાળા બહારના સંવાદ સંભળાવવા . નાના વાકયોનું અનુલેખન કરાવવું . વર્ગખંડમાં મુખર વાંચન કરાવવું . નાના ફકરાઓ વાંચી સંભળાવવા અને સંદર્ભ પ્રશ્નોત્તરી કરવી . શ્રુતલેખન કરાવી , ચકાસી માર્ગદર્શન આપવું . વર્ણનાત્મક વાકયોની સમજ આપી લેખન કરાવવું . વિવિધ પ્રયુક્તિથી શબ્દભંડોળનો વિકાસ કરાવવો પ્રત્યક્ષ રહેઠાણ કે એમ કરવું શકય ન હોય તો ચા બનાવવા . વ્યવસાયકારોની મુલાકાત કરાવવી . શાળા અને ઘરની આસપાસ થતી વનસ્પતિઓની ઓળખ કરાવવી . રાષ્ટ્રીય પર્વોની ઉજવણીમાં વિવિધતાસભર કાર્યક્રમોમાં ભાગીદારી કરાવવી . ખોરાકનું મહત્વ સમજાવવું . ભોજનની સારી ખરાબ ટેવ વિશે માર્ગદર્શન આપવું . વનસ્પતિની પ્રત્યક્ષ ઓળખ કરાવવી અને વિવિધ ભાગોની જાણકારી આપવી . G210 સ્વતંત્ર લેખન G211 શબ્દરમત G212 વાતચીત G213 આહારના સંદર્ભમાં સારી - નરસી ટેવો વિશે સમજે છે . અનુલેખન જુદો જુદો રહેઠાણો G214 G215 વિવિધ વ્યવસાયો G216 વનસ્પતિ G217 વનસ્પતિના વિવિધ ભાગો અંગે જણાવે છે . સાંભળેલી સૂચના મુજબ ચિત્ર દોરે છે . શબ્દો વચ્ચે યોગ્ય જગ્યા છોડી સરળ ટૂંકાં વાક્યો લખે છે . વાર્તાની ઘટનાઓનો ક્રમ સમજે છે . કાવ્યો / વાર્તાઓ અને પાત્રો વિશે ભાવાત્મક પ્રતિભાવ આપે છે . વાર્તા અંગે પ્રશ્નો પૂછે છે . શિક્ષક વડે મોટેથી વંચાતી સામગ્રી ધ્યાનથી સાંભળીને સમજે છે . રાષ્ટ્રીય પર્વો G218 ખોરાકની ટેવો G219 વનસ્પતિના વિવિધ ભાગ G220
ધોરણ - 2 ગણિત અધ્યયન નિષ્પત્તિઓ અભ્યાસ બિંદુ ૯૯ સુધીનું સંખ્યા જ્ઞાન M201 બે અંકની સંખ્યા સાથે કામ કરે છે . ૯૯ સુધીની સંખ્યા વાંચે છે . અને લખે છે . M202 સરવાળા બાદબાકી પુનરાવર્તિત સરવાળા . M203 બે અંકની સંખ્યા લખવા અને તુલના કરવા સ્થાનકિંમતનો ઉપયોગ કરે છે . બે અંકનો મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યા બનાવી શકે છે . ( આપેલ અંકના પુનરાવર્તન સાથે અને તેના વગર ) . બે અંકના સરવાળા કરીને રોજિંદા જીવનના કોયડા / સમસ્યા ઉકેલે છે . M204 M205 બે અંકની બાદબાકી વડે રોજિંદા જીવનના કોયડા / સમસ્યા ઉકેલ BA . છે . શીખવા શીખવવાની પ્રક્રિયા બધા વિદ્યાર્થીઓને જૂથમાં બે બે ની જોડીમાં સમૂહમાં કે વ્યક્તિગત રૂપે કાર્ય કરવાની તક મળશે અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે . સંખ્યાઓના નામ અંકોમાં અને શબ્દોમાં લખવાની પેટર્નનો પરિચય કરે અને ૯૯ સુધીની સંખ્યાઓ વાંચે અને લખે . સંખ્યાઓનો સમૂહ બનાવવા અને ઓળખવાની પ્રક્રિયામાં અંકોના સ્થાન કિંમતની સમજ નો ઉપયોગ કરે . નવ સુધીની જોડ અને તથ્યોનો ઉપયોગ કરી 99 સુધીની બે સંખ્યાઓનો સરવાળો કરે . સંખ્યાઓના સરવાળા અને બાદબાકીની પ્રક્રિયામાં નવી પદ્ધતિઓનો વિકાસ અને ઉપયોગ કરે . એવી પરિસ્થિતિઓની શોધ કરવી જેમાં સરવાળા અને બાદબાકીની પ્રક્રિયા કરવી પડે . ઉદાહરણ તરીકે બે સમૂહનો ભેગા કરવા કોઈ સમૂહમાંથી કેટલીક વસ્તુઓ કાઢવી કે જોડવી અને કહેવું . સરવાળા અને બાદબાકી ઉપર આધારિત પોતાના સંદર્ભો , સ્થિતિઓ અને પ્રશ્નો વિકસાવવા . એવી પરિસ્થિતિ બનાવવી જ્યાં એકની એક સંખ્યા વારંવાર જોડવાની ક્રિયા કરવી પડે . ત્રિપરિમાણીય પદાર્થોની વિવિધ સપાટીઓનો કાગળ ઉપર આલેખ અને અનુરૂપ દ્વિ - પરિમાણીય સાધનોનું નામ આપવું . કાગળની ફોલ્ડિંગ / કટ આઉટ્સની સહાયથી અવલોકનક્ષમ લાક્ષણિકતાઓના આધારે આકારનું વર્ગીકરણ કરવું . આકારો અને તેના બાહ્ય દેખાનારા ગુણોનું વર્ણન કરવા અને જોવા અને સ્પર્શ કરવાની યુક્તિનો ઉપયોગ કરવો . વિવિધ કિંમતના ગેમ ચલણનો ઉપયોગ કરીને 100 રૂપિયા સુધીના M206 ત્રણથી ચાર ચલણી નોટ અને સિક્કની મદદથી ૧૦૦ રૂપિયા સુધીની કિંમત બતાવે છે . ( એક અથવા અલગ - અ મૂલ્યવાળી ) લાક્ષણિકતાઓનું અવલોકન કરીને દ્વિપરીમાણીય કે ત્રિપરીમાણીય આકારોને ઓળખે છે . સમઘન , લંબઘન , નળાકાર , શંકુ અને ગોળા જેવા ત્રિપરીમાણીય M207 M208 આકારોને ઓળખે છે . ત્રિપરિમાણીય વસ્તુઓનું કાગળ ઉપર M209 આલેખન M210 ત્રિપરીમાણીય આકારોનું દ્વિપરીમાણીય રેખાચિત્ર દોરે છે . લંબચોરસ , ચોરસ , ત્રિકોણ , વર્તુળ જેવા દ્વિપરીમાણીય આકારોને તેમના નામથી ઓળખે છે . સીધી અને વક્ર રેખા વચ્ચેનો ભેદ પારખે છે . વર્ગીકરણ M211
M212 M213 અધ્યયન નિષ્પત્તિઓ અભ્યાસ બિંદુ ઊભી , આડી અને ત્રાંસી એમ વિવિધ સ્થિતિમાં સીધી રેખા દોરે છે . રમત માટેના ચલણથી ખરીદી અને સળિયો , પેન્સિલ જેવા અપ્રમાણિત વસ્તુના ઉપયોગ દ્વારા વેચાણની પ્રક્રિયા આપેલા અંતર / લંબાઈનો અંદાજ કહે છે . અને માપે છે . ચમચી , કપ , ડોલ જેવા અપ્રમાણિત પાત્રો દ્વારા આપેલા પાત્રની | અપ્રમાણિત એકમોથી માપન કદ / ગુંજાશનો અંદાજ કહે છે . અને માપે છે . સાદા ત્રાજવાના ઉપયોગથી ભારે અને હલકા પદાર્થની તુલના ત્રાજવો . M214 M215 શીખવા શીખવવાની પ્રક્રિયા મૂલ્યોનો ઉપયોગ કરવો . વિવિધ બિન - માનક એકમોનો ઉપયોગ કરીને લંબાઇ કે અંતરનું માપ કાઢવું . વસ્તુઓના ભારના માપન માટેનાં વિવિધ પ્રકારનાં ત્રાજવાંઓનું અવલોકન અને અવલોકનના આધારે ચર્ચા કરવી . એક સાદા ત્રાજવાને બનાવવું , પોતાની આસપાસની જુદી જુછી વસ્તુઓના ભાર માપવા . બે અથવા વધુ વાસણોના કેપેસિટેન્સની તુલના . જ્યારે તેઓ તેમના પરિવારના સભ્યો સાથે સમય વિતાવે છે . અને તેમની સાથે ઘરના કામ કરે છે . તેવા કોઈ ખાસ દિવસ અથવા અઠવાડિયાના કોઈપણ દિવસ વિશે ચર્ચા કરો . પેટર્નમાં પુનરાવર્તિત પેટર્નના એકમને સમજાવો અને પેટર્નના વિસ્તરણ વિશે વાત કરો . આકાર , અંગૂઠાની છાપ , પાંદડાના છાપ અને નંબરો વગેરેની મદદથી બનાવેલી પેટર્નને વિસ્તૃત કરો . તમારી આસપાસના લોકો પાસેથી માહિતી એકત્રિત કરો , તેને રેકોર્ડ કરો અને તેમાંથી કેટલાક નિષ્કર્ષ તારવો . M216 M217 અઠવાડિયાના દિવસો અને વર્ષના મહિના ઓળખે છે . દિવસ / કલાકના સમયગાળામાં બનેલ ઘટના બનાવોને ક્રમ પ્રમાણે ગોઠવે છે . આપેલ માહિતી પરથી અનુમાન કરે છે . સો રૂપિયા સુધીના સિક્કા અને ચલણી નોટોને ઓળખે છે . અને તેને લગતાં સરવાળા અને બાદબાકીની પ્રક્રિયા કરે છે . BA M219 M220 પેટર્ન
ધોરણ બે ની તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2021- 22