ધોરણ એકની તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2021- 22

Join Whatsapp Group Join Now

ધોરણ એકની તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2021- 22


મહત્વપૂર્ણ લિંક


ધોરણ-1 થી 8 તમામ ધોરણ તમામ વિષયની પાઠ મુજબની નિષ્પત્તિ વર્ષ 2020 21 ની પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.



https://project303.blogspot.com/2021/06/std-1-nishpatti-all.html



ધોરણ એક ની જે વિષય ની નિષ્પત્તિ ડાઉનલોડ કરવી તે વિષય ની ઈમેજ પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ કરી શકાશે.



https://project303.blogspot.com/2021/06/std-1-nishpatti-all.html

https://project303.blogspot.com/2021/06/std-1-nishpatti-all.html



ધોરણ -1 ગુજરાતી અધ્યયન નિષ્પત્તિઓ શીખવા શીખવવાની પ્રક્રિયા G101 . અભ્યાસ બિંદુ જોડકણાં , ગીતો ચિત્રો , આકૃતિઓ ચિત્રવર્ણન G102 જોડકણો અને ગીતો ગાય છે . એકાગ્રતાપૂર્વક સાંભળીને સમજે છે . ચિત્રનું મૌખિક વર્ણન કરે છે . મુલાકાત લીધલાં સ્થળો વિશે ચર્ચા કરે છે . G103 G104 વાર્તાકથન G105 વાર્તાકથન કરે છે , અવાજ - પરિચય G106 પ્રોત્તરી G107 પશુ - પક્ષીઓ અને તેમના અવાજને ઓળખે છે . સરળ મૌખિક અને અને લેખિત સૂચના સમજે છે . વિગતને અનુરૂપ મૌખિક અને લેખિત જવાબ આપે છે . મૂળાક્ષરો અને માત્રાઓ ( સ્વર સંજ્ઞાઓ ) વાંચે છે . મૂળાક્ષરો અને માત્રાઓ ( સ્વર સંજ્ઞાઓ ) લખે છે . મૂળાક્ષરની ઓળખ મૂળાક્ષરલેખન G108 G109 શબ્દલેખન G110 વા કયવોયને જોડણાં , ગીતો ગવડાવવાં દશ્ય - શ્રાવ્ય સાધનોની મદદથી સંભળાવવા , અભિનય , કરાવવો . વિવિધ આકૃતિઓ , ચિત્રો ટપકાં જોડી શીખવવાં અને વધારે મહાવરો | કરાવવો . વિદ્યાર્થીઓને વિવિધ ચિત્રો આપી રંગ પૂરાવવા . વિદ્યાર્થીઓને વર્ગખંડ અને મેદાનની સાદી રમતો રમાડવી . ( ઉદા ? ધમાલ ધોકો , કાગડો ઊડે . ) શાળા તત્પરતાની પ્રવૃત્તિમાં ધ્યાન એકાગ્રતાની પ્રવૃત્તિઓ કરાવવી . વિદ્યાર્થીઓને ચિત્ર બતાવી . પ્રશ્ન પૂછી પાંચ - સાત વાક્યો બોલાવવાં . વિદ્યાર્થીઓ માટીમાંથી રમકડાં બનાવશે . કાગળમાંથી હોડી , ફરકડી , વિમાન , ગડી વાળવી જેવી પ્રવૃત્તિ કરવી . નાના પ્રવાસ પર્યટન કરાવવા અને ધ્યાનમાં રાખવાની બાબતો વિશે સૂચિત કરવી . વય કક્ષા અનુસાર વાર્તા કહેવી રજૂ કરાવવી . દેશ્ય – શ્રાવ્ય સાધનો દ્વારા પશુ- પક્ષીઓના અવાજની ઓળખ આપવી અને કરાવવી . સાદી સરળ સૂચનાઓ આપી અમલ કરાવવો . • કુંટુંબ , મિત્રો વિશે પ્રશ્નો પૂછી એકમને અનુરૂપ જવાબ મેળવવા . મૂળાક્ષરના જૂથ મુજબ મૂળાક્ષરોની ઓળખ કરાવવી.ઓળખના મહાવરા માટે વિવિધ પ્રયુક્તિ અને પ્રવૃત્તિઓ કરાવવી . રેતિયા , અક્ષર તથા કાપેલા અક્ષરની બોર્ડર પર ઓગળી ફેરવી . ટપકાં જોડી , મૂળાક્ષર લેખન કરાવવું . G111 શબ્દો અને વાક્યો લખે છે . લેખન / ચિત્રપૂર્તિ શરીરના ભાગો વિશે જાણકારી . G112 શબદો અને વાક્યો વાંચે છે . G113 કુટુંબ પરિચય . શરીરના ભાગો અને તેનાં કાર્યો જાણે છે . આસપાસના પર્યાવરણની માહિતી કહે છે . G114 . પર્યાવરણ કારીગરો વિશે જાણકારી G115 કારીગર અને તેના વ્યવસાયોને ઓળખે છે , . G116 G117 G118 વસ્તુઓના ગુણધર્મોને આધારે સરખામણી કરે છે . શબદોને ચિત્રો સાથે જોડે છે . પરિચિત વસ્તુઓને ચિત્રમાં ઓળખે છે . સાંભળેલી સૂચના મુજબ ચિત્ર દોરે છે . વાર્તાની ઘટનાઓનો ક્રમ સમજે છે . G119 G120 G121 વાર્તાઓ વિષે ભાવાત્મક પ્રતિભાવ આપે છે ,

ધોરણ -1 ગણિત શીખવા શીખવવાની પ્રક્રિયા M101 M102 M103 A M104 M105 M106 . અધ્યયન નિષ્પત્તિઓ અભ્યાસ બિંદુ ૧ થી ૨૦ સુધીની સંખ્યા સાથે કામ કરે છે . વસ્તુઓને તેમના ભૌતિક ગુણધર્મો જેવા કે , આકાર , કદ અને બીજી જોઈ શકાય તેવી લાક્ષણિકતાઓ જેમ કે , ગબડવું અને સરકવુંના આધારે વર્ગીકૃત કરે છે . સંખ્યાનાં નામ મોઢે બોલે છે , અને ૨૦ સુધી વસ્તુઓ કે જે સ્થળ , | સંખ્યા જ્ઞાન ચિત્રાત્મક અને સાંકેતિક રૂપમાં ગણી શકે છે . ૧ થી ૯ સંખ્યાનો ઉપયોગ કરીને વસ્તુઓ ગણી શકે છે . ૨૦ સુધીની સંખ્યાના સરવાળા બાદબાકી ૨૦ સુધીની સંખ્યાની તુલના કરે છે . ૧ થી ૨૦ સુધીની સંખ્યાના સરવાળા અને બાદબાકીનો ઉપયોગ રોજિંદા જીવનમાં કરે છે . દૂર પાતળું -ટૂંકું જાડું -નજીક લાંબુ ધૂળ વસ્તુઓના ઉપયોગથી ૯ સુધીના સરવાળાના તથ્યો બનાવે છે . ૧ થી ૯ સંખ્યાના ઉપયોગથી બાદબાકી કરે છે , ૯ સુધીની સંખ્યાના રવાળા અને બાદબાકીની રોજિંદા જીવનને લગતી સમસ્યાઓનો ઉકેલ લાવે છે . ૯૯ સુધીની સંખ્યાઓઓળખે છે . અને લખે છે . આકારો અને આકૃતિઓનું તેનાં જોઈ શકાય તેવાં લક્ષણોને આધારે વર્ણન કરે છે . રમત માટેના ચલણથી ખરીદી અને આંગળીઓ , વૈત , હાથની લંબાઈ , પગનો પંજો વગેરે જેવા બિન વેચાણની પ્રક્રિયા એકરૂપ પરિમાણની મદદથી નાની લંબાઈનો અંદાજ કાઢી શકે છે . અને માપી શકે છે . M107 વર્ગીકરણ બધા વિદ્યાર્થીઓને જૂથમાં , બે બે ની જોડીમાં , સમૂહમાં કે વ્યકિતગત રૂપે કાર્ય કરવાની તક મળશે અને તેમને પ્રોત્સાહિત કરવામાં આવશે પોતાની આસપાસના સંદર્ભો વાતાવરણ અને પરિસ્થિતિનું અવલોકન કરે અને જુદી વસ્તુઓ જે પોતાના વર્ગખંડની અંદર કે બહાર હોય તેના સ્થાન સંબંધી શબ્દો અને ધારણાઓ જેમ કે ઉપર નીચે અંદર બહાર ઉપર - તળિયે પાસે દૂર પહેલાં- પછી જાડું - પાતળું મોટું નાનું વગેરેનો સમજ સાથે ઉપયોગ કરે , દૂર નજીક લીંબુ- ટૂંકું જાડું- પાતળું વગેરે ચીજોની ઓળખી ચિત્રો દ્વારા દર્શાવે છે . મૂર્ત વસ્તુ કે નમૂનાઓ સાથે કામ કરે છે . અને એમનું વર્ગીકરણ કરે છે . ઉદાહરણ તરીકે વસ્તુઓ કે જે ગોળ છે . જેમ કે રોટલી દડો વગેરે , અનેક ગોળ નથી જેમ કે પેન્સિલ બોક્ષ વગેરે . વસ્તુઓ ગણવી . ઉદાહરણ તરીકે આપેલા સમૂહમાંથી નવ જેટલી વસ્તુઓ કાઢવી . જેમકે આપેલા ખોખામાંથી આઠ પાન , ચાર મોતી કે છ આઈસ્ક્રીમની ચમચીઓ લેવી . વસ્તુઓના આપેલા સમૂહમાંથી ગણીને ૨૦ જેટલી વસ્તુઓ કાઢવી . બે સમૂહમાંથી એક એકની જોડીની યુકિત ( એક એક સંગતતા ) નો ઉપયોગ કરી કઈ વધારે છે . અથવા ઓછી છે . કે પછી બન્ને બરાબર છે . એવા શબ્દોનો પ્રયોગ કરવો . નવ સુધીના અંકોનો સરવાળો કરવો . આ માટે જુદી જુદી યુક્તિનો ઉપયોગ કરવો . જેમ કે આગળ ગણવું , પહેલાથી જાણતા હોય તે સરવાળા કરવા અને તથ્યોનો ઉપયોગ કરવો . નવ સુધીની સંખ્યાઓની બાદબાકી માટે જુદી જુદી યુક્તિઓનો ઉપયોગ અને વિકાસ કરવો . જેમકે આપેલા સમૂહમાંથી નક્કી M108 MIO M110 M111 M112

શીખવા શીખવવાની પ્રક્રિયા M113 અધ્યયન નિષ્પત્તિઓ અભ્યાસ બિંદુ આકારોના ઢાંચા અને સંખ્યાનું અવલોકન કરી , વિસ્તૃતીકરણ કરે અપ્રમાણિત એકમોથી માપન છે . અને જાતે બનાવે છે . ઉદાહરણ તરીકે આકારો , વસ્તુઓ , સંખ્યા વગેરેને ગોઠવવાં . જેમ કે , ૧ ) ( ૨ ) ૧,૨,૩,૪,૫ , ... ( ૩ ) ૧,૩,૫ , ... ( ૪ ) ૨,૪,૬ , ... ( ૫ ) ૧,૨,૩,૧,૨ , .... , ૧ , ... , ૩ , .... આકૃતિ અને સંખ્યાઓના ઉપયોગ દ્વારા સરળ ચિત્રને લગતી સામાન્ય સૂચનાઓ ભેગી કરે છે . , લખે છે . અને તેનો અર્થ બતાવે છે . ( દા.ત. બાગના ચિત્રમાં વિવિધ કલરના ફૂલ જુએ છે . અને કયા રંગના ફૂલ વધારે છે . તેનું અનુમાન કરે છે . ) શૂન્યની સંકલ્પના વિકસાવે છે . M114 સંખ્યાની વસ્તુઓ કાઢવી અને પાછળથી બચેલી વસ્તુઓને બીજી વખત ગણવી . સમૂહ કરીને કે આગળ ગણવું અથવા તથ્યોના ઉપયોગ દ્વારા સુધી સંખ્યાઓનો ( કે જેનો જવાબ ૨૦ થી વધારે ન થાય ) સરવાળો કરવો . વસ્તુઓ ચિત્રો દ્વારા બાકી કરવાની વિવિધ યુક્તિઓ નો ઉપયોગ કરવો . દસના સમૂહ અને એકમોના સ્વરૂપમાં દસથી મોટી સંખ્યાઓ ગણવી . જેમકે 38 માં દસ દસના ત્રણ સમૂહ અને આઠ એકમ છે . સ્પર્શ કરીને કે અવલોકન દ્વારા વસ્તુઓને તેમની સમાનતા કે અસમાનતા ના આધારે વર્ગીકૃત કરવી . નકર વસ્તુઓ કે આકૃતિઓને વિભિન્ન ગુણના આધાર પર વર્ગીકૃત કરવી અને કરવાની ક્રિયાને શબ્દોમાં વ્યક્ત કરવી . રમત માટેના સિક્કાઓની મદદથી વીસ રૂપિયા સુધીની કિંમત વાળી વસ્તુઓ અને સિક્કાઓ બતાવવા . આસપાસના પર્યાવરણ માં નાના નાના એકમો નું માપન અપ્રમાણિત એકમો ના માધ્યમથી કરવું જેમ કે આંગળી , ભેદ હાથ પગલાં વગેરે = BA M115 વર્ગમાં પેટર્નની ગોઠવણી કરી તેના પર ચર્ચા કરવાની અને બાળકોને પેટર્નનું વર્ણન કરવાની તક આપવી બાળકો પોતે નક્કી કરે છે . હવે આગળ શું આવશે અને પોતાના જવાબ માટે યોગ્ય તર્ક બતાવે . ચિત્રો અને સ્થિતિનું અવલોકન કરી સૂચના એકઠી કરવી જેમકે વસ્તુઓની સંખ્યા . .




ધોરણ એકની તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2021- 22



ધોરણ એકની તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2021- 22 Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR