ધોરણ આઠ ની તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2021- 22.
મહત્વપૂર્ણ લિંક
ધોરણ આઠ ની જે વિષય ની નિષ્પત્તિ ડાઉનલોડ કરવી તે વિષય ની ઈમેજ પર ક્લિક કરશો એટલે ડાઉનલોડ કરી શકાશે.
ધોરણ - 8 સામાજિક વિજ્ઞાન ( અજમાયશી ) અભ્યાસ બિંદુ અધ્યયન નિષ્પત્તિઓ SS8o1 વિવિધ ઉદ્યોગોનું તેના કદ , કાચા માલ અને માલિકીના આધારે વર્ગીકરણ કરે છે . ઉદ્યોગ . શીખવા શીખવવાની પ્રક્રિયા અધ્યેતાને વ્યક્તિગત , જોડીમાં કે જૂથમાં તક આપી અને પ્રોત્સાહન પૂરો પાડવાં . પ્રકૃતિના વિવિધ સંસાધનો જેવાં કે જમીન , માટી , પાણી , ખનીજો , વન્ય જીવો તથા ઊર્જાના સોતો વિષે માહિતી એકત્રિત કરવા તથા ભારત અને વિશ્વના સંદર્ભે ઉદ્યોગોના પ્રકાર જણાવવા . વર્ગીકરણ સંકલ્પના પ્રકાર ખેતી ss = 02 સ્થાનિક વિસ્તારના અને રાજ્યના મુખ્ય પાકો , ખેતીના પ્રકારો . ખેતઉત્પાદન પદ્ધતિઓનું વર્ણન કરે છે , TE છે ભૂમિ પ્રકાર વિવિધ પાક છે ખેતપદ્ધતિ હું પિયત પદ્ધતિ ક ખેતપૈદાશોનું ઉત્પાદન વસતી ખેડૂત સાથે મુલાકાત કરાવવી અને આસપાસની તથા જિલ્લા અને રાજ્યની કૃષિ સંશોધન પદ્ધતિ સમજાવવી . દેશ અને રાજ્યમાં વિવિધ કૃષિ પદ્ધતિઓ તથા ઉપલબ્ધ કુદરતી સંસાધનોને જાણવા અને તેની જાળવણી માટે ચિત્રો , સમાચારો , વિડીઓ ક્લિપીંગ્સ , નકશાનો ઉપયોગ કરાવવો . ss803 દુનિયાના નકશામાં વસતીના અસમાન વિતરણનું અર્થઘટન કરે છે છે વસતી ગીચતા વિશ્વના મુખ્ય કૃષિક્ષેત્રો , ઔદ્યોગિક ક્ષેત્રો અને પ્રદેશો શોધવા માટે નકશા અને પૃથ્વીના ગોળાનો ઉપયોગ કરાવવો અને વસતીનું સ્થાનિક વિતરણ સમજાવવું છે SS804 દાવાનળ , ભૂસ્મલન , ઔદ્યોગિક હોનારત અને તેમની ભયસ્થાનોનું માપન કરી તેના ઉપાયો શોધશે . છે ભારતનું સ્થાન ખંડોમાં વસતીની અસમાનતા વસતીના પ્રમાણનું અર્થઘટન આપત્તિઃ આપત્તિના પ્રકાર છે આપત્તિનાં કારણો માનવીય / પ્રાકૃતિક હૈનારતો જેવી કે દાવાનળ , ભૂસ્મલન , ઔદ્યોગિક હોનારતોના નિયંત્રણ માટેનાં પગલાં અને કારણો અંગેની સહાધ્યાયી સાથે થયાં કરાવવી . છે અસર * ઉપાયો . ss805 અગત્યના કુદરતી ખનીજોનું વર્ગીકરણ દર્શાવે છે , ( દા.ત. કોલસો અને ખનીજતેલના કેન્દ્રોને દુનિયાના નકશામાં દર્શાવે છે . ) કુદરતી ખનીજો - છે ખનીજોના પ્રકાર & પ્રાપ્તિસ્થાન ભારતમાં પ્રાપ્ય વિવિધ કુદરતી ખનીજોની માહિતી પૂરી પાડવી . પ્રાપ્ય ખનીજોની માહિતી નકશામાં દર્શાવવી . 217
અધ્યયન નિષ્પત્તિઓ શીખવા શીખવવાની પ્રક્રિયા . ss806 પૃથ્વી પરના માનવીય અને કુદરતી સંસાધનોના અસમાન વિતરણનું વિશ્લેષણ કરે છે . અભ્યાસ બિંદુ મુખ્ય ખનીજો ( ભારત ) કુદરતી સંસાધન : + અર્થ - પ્રકાર - ઉપયોગ અસમાન વિતરણ જ સાચવણીના આપણા પ્રયાસો કુદરતી અને માનવનિર્મિત સંસાધનોના રક્ષણ માટેની યોજનાઓ વિકસાવવી . ss807 તમામ વિસ્તારોના વિકાસને જાળવી રાખવા માટે કુદરતી . સંસાધનોના ન્યાયિક ઉપયોગને દર્શાવે છે જેવાં કે જળ , જમીન , કુદરતી સંસાધનો ઉપર દરેકના અધિકારને સ્વીકારવો અને તેના જરૂરિયાત મુજબ જ ઉપયોગ કરવો શા માટે જરૂરી છે તેની ચર્ચા કરવી . જંગલ વગેરે . પાકો - . વિમમાં ખેત ઉત્પાદન ભારતના અગત્યના પાકોનું વિશ્લેષણ કરાવવું . ભારતની મુખ્ય ખેતપેદાશો વિશે જણાવવું . ખેતીના વિકાસ માટેની વિવિધ પદ્ધતિઓ વિશે માહિતગાર કરાવવા . . > પાક યોગ્ય જમીન & જમીનની ફળદ્રુપતા વિશ્વમાં થતા પાક નકશામાં sS808 જુદા જુદા પાકોના ઉત્પાદન માટે જાણીતા મહત્ત્વ ના દેશોમાં જવાબદાર પરિબળોનું વિશ્લેષણ કરે છે . દા.ત. ઘઉં , ચોખા , કપાસ , શણ વગેરેના ઉત્પાદન માટે જાણીતા દેશોને વિશ્વના નકશા ઉપર અંકિત કરે , ss809 નકશામાં વિવિધ દેશો વચ્ચે ખેતી અને વિકાસ માટેની વિવિધતા દર્શાવતા રંગો પૂરે . ss819 વિવિધ દેશો / ભારત / રાજ્યોની વસતી દર્શાવવા માટે સ્તંભ આલેખ દોરે છે , જે ભારતીય ઉપખંડના વિવિધ પ્રદેશો અને વ્યાપક વિકાસ માટે વપરાયેલા સોતો , નામકરણોના ઉપયોગ દ્વારા મધ્યયુગીન અને પ્રાચીન સમયગાળાથી આધુનિક સમયગાળાને અલગ કરે છે . છે અગત્યના પાકને નિદર્શિત કરવા . છે ખેતીમાં ભારતનું સ્થાન નકશામાં ખેત - પેદાશોનું નિદર્શન દેશ દેશ વચ્ચે ખેતીની સામ્યતા છે ખેતીનો વિકાસ ss811 બ્રિટીશ ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં સર્વોચ્ચ સત્તા કઈ રીતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું ભારતમાં શાસન જ કંપનીની સ્થાપના બની તે સમજે છે અને સમજ પ્રદર્શિત કરે છે . ઉદેશ્ય - વેપાર સાથે સત્તા છે રાજાઓની એકતાનો અભાવ કે અંગ્રેજોની ‘ ભાગલા પાડો’ની | • નીતિ વ્યક્તિગત અને સમૂહના જીવંત અનુભવોની ચર્ચા આયોજન પ્રમાણે કરાવવી . વિવિધ ઘટનાઓ અને મુદ્દાઓ બાબતે પ્રશ્નો કરવા .. જેવા કે , ઈસ્ટ ઇન્ડિયા કંપની શા માટે ભારતીય શાસકો સાથે સંઘર્ષમાં ઉતરી ? ઈસ્ટ ઈન્ડિયા કંપનીની ભારતમાં શાસન પદ્ધતિઓ વિશે માહિતી આપવી .
અધ્યયન નિષ્પત્તિઓ અભ્યાસ બિંદુ ss8 12 ભારતના વિવિધ પ્રાંતોમાં બ્રિટીશ સરકારની ખેતી વિષયક શીખવા શીખવવાની પ્રક્રિયા વિવિધ ઘટનાઓની જથયર્ચા વર્ગખંડમાં કરાવવી . અંગ્રેજ સરકાર દ્વારા ભારતીય ખેડૂતોનું શોષણ અને અયોગ્ય મહેસૂલનીતિની માહિતી પૂરી પાડવી . ભેદભાવની નીતિની અસર સમજે છે અને સમજાવે . છે . ( દા.ત..ગળી ઉત્પાદકોનો બળવો .... ) અંગ્રેજ સરકાર અને કૃષિનીતિ જ ખેડૂતોનું શોષણ છે અંગ્રેજ ઉદ્યોગોને ફાયદો અયોગ્ય મહેસૂલનીતિ ભારતમાં આદિજાતિ છે સમાજ જીવન -પર્યાવરણ સાથે . ssa13 19 મી સદીના ભારતની વિવિધ આદિજાતિઓનાં સ્વરૂપો અને પર્યાવરણ સાથેના સંબંધોનું વર્ણન કરે છે . સબંધ વિશિષ્ટ લક્ષણો ભારતના આદિજાતિ સમૂહોના સમાજ - જીવન વિશે માહિતી પ્રદાન કરવી . વિશિષ્ટ લક્ષણો અને પર્યાવરણ સાથેના તેમના સંબંધો વિશે માહિતી પૂરી પાડવી . ભારતની વિવિધ આદિજાતિના લોકોના વસવાટના સ્થળો નકશામાં દર્શાવવા . ભારતમાં સંસ્થાનવાદમાં આદિજાતિની નીતિઓ તેમનું લોકજીવન વિશે સમજૂતી આપવી . SS814 ભારતમાં સંસ્થાનવાદીઓની આદિજાતિ સમૂહો તરફની નીતિઓ સમજે છે , ભારતમાં સંસ્થાનવાદ : સંસ્થાનવાદમાં આદિજાતિની નીતિઓ ક સમૂહોનું લોકજીવન છે . સંસ્થાનવાદ અને ભેદભાવ . SS815 ભારતમાં પ્રથમ સ્વાતંત્ર્યસંગ્રામ 1857 ના સ્વાતંત્ર્યસંગ્રામનાં કારણો , તેનું સ્વરૂપ , તેનો ફેલાવો અને મળેલ પદાર્થ પાઠનું વર્ણન કરે છે . ભારતીય સ્વાતંત્ર્યસંગ્રામ ચળવળના ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરાવવી . છે કારણો -પ્રકાર -અસરો અને પરિણામો છે . ભારતીયોને બોધપાઠ સ્વાતંત્ર સંગ્રામની વિશેષ ઘટનાઓની માહિતી આપવી , અને સ્વાતંત્ર્યસંગ્રામનાં સ્થળો ભારતના નકશામાં દર્શાવવાં , વિવિધ વિડિયો ક્લિપ્સ દ્વારા અને ઘટનાના ચિત્રો દ્વારા સમજ આપવી અને બોધપાઠ વિશે ચર્ચા કરવી . ss816 સંસ્થાનવાદ સમયે ભારતમાં હસ્તકલા ઉદ્યોગ અને નવા શહેરીકરણનું પૃથક્કરણ કરે છે . ઉદ્યોગોનો ભારતમાં ગૃહ ઉદ્યોગ : અંગ્રેજોની નીતિ . વિનાશ કે ગ્રામ્યજીવનનો નાશ જ શહેરીકરણને ઉત્તેજન વિવિધ ગૃહઉદ્યોગોની માહિતી આપવી . અંગ્રેજ શાસન સમયની ખેતી તથા ગૃહઉદ્યોગની વ્યવસ્થા , ઘટનાઓ વર્ણવવી .
અધ્યયન નિષ્પત્તિઓ અભ્યાસ બિંદુ શીખવા શીખવવાની પ્રક્રિયા ss817 ભારતમાં નવી શિક્ષણપદ્ધતિમાં સોંસ્કુતિક વિશ્લેષણ કરે છે . . . શિક્ષણમાં ફેરફાર , ઘટનાઓની સમજ . ભારતીય સમાજ પર અસર સમજાવવી . વિવિધ ઘટનાઓનું વિશ્લેષણ કરવવું . ભારત અને શિક્ષણ : જ અંગ્રેજ શિક્ષણનીતિ છે અંગ્રેજી કેળવણીની શરુઆત સાંસ્કૃતિક સાંસ્કૃતિક સાંસ્કૃતિક વારસાનું પતન સાંસ્કૃતિક સાંસ્કૃતિક સ ભારતમાં સામાજિક દૂષણો જાતિવાદ , મહિલાઓની સ્થિતિ , બાળલગ્ન - સામાજિક સુધારણા ક દૂષણો વિરુદ્ધ કાયદા આધુનિક સમયમાં કળા વિવિધ કળા અને વિકાસ . sS818 જાતિવાદ , મહિલાઓના વિધવા પુન લગ્ન , બાળ લગ્નો . સામાજિક સુધારણાઓના મુદ્દાઓ , સંસ્થાઓ માટેના સંસ્થાનવાદી વહીવટીતંત્રના કાયદાઓનું વિશ્લેષણ કરે છે . . ભારતના વિવિધ સામાજિક દૂષણો વિશે માહિતગાર કરવા . સામાજિક દૂષણો અને પ્રથા સામે વિરોધ અને કાયદાઓ જણાવી એ અંગે જૂથ ચર્ચા કરાવવી . . ss819 આધુનિક સમયમાં કલાક્ષેત્રમાં થયેલ સીમા ચિહ્નરૂપ વિકાસને દર્શાવે છે . ss820 ઈ.સ .187 o થી આઝાદીકાળ સુધીના ભારતીય ચળવળનાં સીમાચિહ્નો દર્શાવે છે . ss821 રાષ્ટ્રનિર્માણની પ્રક્રિયામાં સીમાચિહ્નરૂપ કાર્યોનું વિશ્લેષણ કરે છે . ભારતમાં ક્રાંતિકારી ચળવળ . . છે આઝાદીની લડત જ વિવિધ સંગઠનો છે અંગ્રેજ સત્તા અને જન અધિકાર અસર કે સામાજિક રોષ - ક્રાંતિકારીઓ ચળવળના વિવિધ સમયની કળાની તુલના કરાવવો . આધુનિક સમયના કલાના ચિત્રો , વિડિયો બતાવવા . ભારતીય રાષ્ટ્રીય ચળવળનાં ઐતિહાસિક સ્થળો અને સંસાધનોની મુલાકાત કરાવવી . પ્રોજેક્ટ અને પ્રવૃતિઓ હાથ ધરવી ... છે ગાંધીજીના અહિંસાવાદની રાષ્ટ્રીય ચળવળ ઉપર કે ભારતની રાષ્ટ્રીય કાર્યક્રમો અને ઘટનાઓની સમયરેખા તૈયાર કરાવવી જ ચૌરી - ચોરાની ધટના ઉપર નાટક ભજવવું હું સામ્રાજ્યવાદ સમયકાળના વાણિજ્ય , ખેત ઉત્પાદનોમાં સૌથી વધુ અસરગ્રસ્ત સ્થળોને ભારતના નકશામાં અંકિત કરાવવાં.ઇતિહાસની વિવિધ ચળવળો , વૃત્તાંતો , આત્મકથા , ચિત્રો જીવન ચરિત્રો , નવલકથાઓ , ફોટોગ્રાફ , દસ્તાવેજો , લખાણો . અખબારી અહેવાલો તથા તાજેતરનાં લખાણોથી માહિતગાર કરવા .
અધ્યયન નિષ્પત્તિઓ અભ્યાસ બિંદુ શીખવા શીખવવાની પ્રક્રિયા . ss822 ભારતીય બંધારણના સંદર્ભમાં પોતાના પ્રદેશમાં સામાજિક અને રાજકીય સમસ્યાઓનું અર્થઘટન કરી મૂળભૂત હકો અને ફરજોને ભારતીય બંધારણ જે મૂળભૂત અધિકારો - મૂળભૂત ફરજો કે બંધારણનાં લક્ષણો કે બંધારણના મૂળભૂત અને માર્ગદર્શક સિદ્ધાંતો સ્વ - મૂલ્યાંકન માટે શિક્ષણના નવીન માપદંડો મુજબ સંદર્ભિત પ્રશ્નો પૂછવા . જેવા કે , પ્લાસીના યુદ્ધનાં કારણો જણાવો . ભારતીય બંધારણ . સંસદીય પ્રણાલી , ન્યાયતંત્ર જેવી બાબતો ઉપર જૂથ ચર્ચામાં ભાગ લેવડાવો . ભારતીય બંધારણ , આમુખ , સંસદીય લોકશાહી , સત્તાનું વિકેન્દ્રીકરણ અને સમવાયતંત્રની વિશેષતાઓના પોસ્ટર , ચિત્રો તથા શાબ્દિક અને લેખિત નિદર્શન તૈયાર કરાવવું . રાજ્યસભા તથા ટીવીની વિવિધ સિરિયલ જેવી કે .... સંવિધાન તથા ફિલ્મો જેવીકે .... ગાંધીજી , સરદાર , ડૉ.બાબાસાહેબ આંબેડકરનું નિદર્શન યોગ્ય ઉદાહરણો સાથે સમજે છે . કરાવવું . ss823 આપેલ પરિસ્થિતિમાં પ્રોત્સાહન , રક્ષણ અને ઉલ્લંઘનના સંદર્ભમાં મૂળભૂત અધિકારો અંગેની જાણકારીનો ઉપયોગ કરે છે . ( દા , ત , બાળ અધિકાર ) મૂળભૂત અધિકાર અને જ્ઞાન અધિકાર - સંવર્ધન સિદ્ધાંતો અને રક્ષણ બાળ , . સ્વતંત્રતા , સમાનતા અને બંધુત્વના સિદ્ધાંતોનો વર્ગખંડ , શાળા , ધર , સમાજમાં કઈ રીતે ઉપયોગ કરવો તે અંગે ચર્ચા કરવી . વ્યક્તિગત , સામુદાયિક રીતે મૂળભૂત હકો અને ફરજો માટેના પ્રોજેક્ટ , હાથ ધરવા . રાજ્ય અને કેન્દ્રના મથકોનું નકશામાં અવલોકન કરાવવું . ss824 રાજ્ય અને સંઘ સરકાર વચ્ચેનો તફાવત સમજે છે . સરકાર • પ્રકાર • તફાવત ss825 લોકસભા ચૂંટણી પદ્ધતિ વર્ણવે છે . લોકસભા ss826 રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશના સંસદીય મતક્ષેત્રોને નકશામાં જોઈ છે ચૂંટણી પ્રક્રિયા સંસદ લોકસભા . સંખ્યા . વિસ્તાર ક્ષેત્રો : પોતાના મતક્ષેત્રની શોધ કરી સ્થાનિક સંસદસભ્યનું નામ આપે ચૂંટણીઓ , આદર્શ આચાર સંહિતા દર્શાવતી બાલસંસદનું દ્વારા આયોજન કરવું . પોતાના પાડોશના નોંધાયેલ મતદારોની યાદી તૈયાર કરાવવી . પોતાના સ્થાનિક વિસ્તારમાં મતદાન જાગૃતિ ઝુંબેશનું આયોજન કરવું . સ્થાનિક વિસ્તારના સંસદસભ્ય દ્વારા પોતાના મતવિસ્તારમાં કરાયેલી લોક કલ્યાણની કામગીરીથી માહિતગાર કરાવવા . પ્રથમ માહિતી રીપોર્ટ ( FIR ( ફોર્મનું વિષયવસ્તુ ચકાસવા આપવું . ન્યાયાધીશની અરજદારને ન્યાય આપવાની ભૂમિકા ઉપરનું જ પોતાનું સંસદીય ક્ષેત્ર ભારતમાં સ્થાન કાયદો : ધારાસભા / લોકસભા / sS827 કાયદા ઘડવાની પ્રક્રિયાનું વર્ણન કરે છે . ( દા.ત.ઘરેલું હિંસાનો SULEL , RTE , RTI ) રોજ્યસભા
અધ્યયન નિષ્પત્તિઓ અભ્યાસ બિંદુ શીખવા શીખવવાની પ્રક્રિયા ss828 ભારતીય ન્યાયપ્રણાલીની કાર્યપદ્ધતિઓને સમજવા કેટલાક સીમાચિહ્નરૂપ ચુકાદાઓની નોંધ કરે છે . sS829 FIR કઈ રીતે નોંધાય તેનું નિદર્શન કરે છે . રચનાત્મક લેખન કરાવવું . કાયદા અને વળતરના સંદર્ભે વિદ્યાર્થીઓને કેસ સ્ટડી અને વર્તમાનપત્રોના કટિંગ ઉદાહરણ માટે પૂરો પાડવો . ક કાયદો / ખરડો - રાષ્ટ્રપતિ નવા કાયદાની રચના ફ કોર્ટના ચુકાદાની છણાવટ જ નમૂનારૂપ કેસ છે FIR નોંધણીની પ્રક્રિયા સ્થાનિક વિસ્તારની માહિતી : સામાજિકતા - આર્થિકતાનું પૃથક્કરણ . ss830 પોતાના વિસ્તારના વંચિતો અને પીડિતોનાં કારણો અને પરિણામોનું પૃથક્કરણ કરે છે . . ss831 પાણી , સ્વચ્છતા , માર્ગ અને વીજળી વગેરે જેવી જાહેર સુવિધાઓ : પૂરી પાડવામાં સરકારની ભૂમિકા ઓળખે છે અને તેની ઉપલબ્ધતા વિષે જાણે છે . સ્થાનિક સરકારનો કાર્યો જ વિવિધ સુવિધાઓ માનવ અધિકારોનું ઉલ્લંધન , રક્ષણ અને બહાતીમાં ખાસ કરીને મહિલા , અનુસૂચિત જાતિ / અનુસૂચિત જનજાતિ , ધાર્મિક - ભાષા કીય , લધુમતીની ખાસ જરૂરિયાતો . સ્વચ્છતા કાર્યકરો , અપંગતા ધરાવતા અને અન્ય વયિત વર્ગના બાળકો વગેરે ઉપર ધ્યાન કેન્દ્રિત કરતી જૂથ ચર્ચાઓ કરાવવી . I am Kalam ( હિન્દી -2011 ) ફિલ્મનું નિદર્શન અને ચર્ચાનું આયોજન કરાવવું ભારતમાં બાળમજૂરી , બાળઅધિકાર તથા બાળગુના માટેની ન્યાય વ્યવસ્થા અંગેનું નાટક ભજવવું . પોતાના વિસ્તારમાં ભારત સરકારની , રાજ્યસરકારની કચેરી , સ્થાનિક સરકારની કચેરીની મુલાકાત કરવી અને તેના કાર્યો વિશે ટૂંકો અહેવાલ તૈયાર કરાવવો . જેમ કે પોસ્ટ ઓફિસ , જાહેર સગવડો જેવી કે- પાણી , સ્વચ્છતા , વીજળીની ઉપલબ્ધતા અને અસમાન વિતરણનાં કારણો અને અનુભવોની સહપાઠીઓ સાથે ચર્ચા કરાવવી . • જાહેર સેવાઓ આપવા સરકાર શા માટે જવાબદાર છે તે બાબત ઉપર ચર્ચાનું આયોજન કરાવવું . સરકારી આર્થિક પ્રવૃત્તિઓના નિયમન સમજવા માટે જૂથચર્ચાનું આયોજન કરવું . દા.ત. ભોપાલ ગેસ દુર્ઘટનાનું પૃથક્કરણ કરાવવું . . SS832 આર્થિક પ્રવૃત્તિઓના નિયમનમાં સરકારની ભૂમિકા ઓળખે છે . . . સરકારની આર્થિક ભૂમિકા : છે . વિવિધ યોજનાઓ . ઉદ્યોગોને પ્રોત્સાહન જ કૃષિલક્ષી યોજનાઓ
ધોરણ આઠ ની તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિઓ વર્ષ 2021- 22.