ધોરણ 3 થી 8 તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિની એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો બીજા પત્રક માં કોપી પેસ્ટ થઈ શકશે

Join Whatsapp Group Join Now

ધોરણ 3 થી 8 તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિની એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો બીજા પત્રક માં કોપી પેસ્ટ થઈ શકશે 

મહત્વપૂર્ણ લિંક

બાલવાટિકા અધ્યયન નિષ્પતિઓ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

ધોરણ 1 થી 8 તમામ વિષય અધ્યયન નિષ્પત્તિ PDF ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક 

ધોરણ 3 થી 8 તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિની એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


ધોરણ 3 થી 8 તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિની એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો બીજા પત્રક માં કોપી પેસ્ટ થઈ શકશે





ધોરણ 3 થી 8 તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિની એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો બીજા પત્રક માં કોપી પેસ્ટ થઈ શકશે


પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણ થી ધોરણ આઠ સુધી તમામ ધોરણના તમામ વિષયો માટે અધ્યયન નિષ્પતિની એક્સલ ફાઇલ ડાઉનલોડ કરવા માટે આ ઉપયોગી લીંક હોવાથી તમામે તમામ શિક્ષકો સુધી પહોંચાડવા માટે વિનંતી છે જે શિક્ષકોને પત્રક એ બનાવવું હોય અથવા તો દૈનિક આયોજન બનાવવું હોય અથવા દૈનિક નોંધપોથી માટે જુદી જુદી માહિતી તૈયાર કરવી હોય અને અધ્યયન નિષ્પતિ ની જરૂર પડે તો પીડીએફ ફાઈલ માંથી કોપી કરી શકાતી નથી માટે અહીં એક્સલ ફાઇલ મૂકવામાં આવી છે જેમાંથી તમે તમારી જોઈતી તમારી ઉપયોગી થાય તેવી અધ્યયન નિષ્પતિની કોપી કરી તમે તમારી એક્સલ ફાઇલમાં પેસ્ટ કરી તમારું પત્રક કોઈપણ જાતનું પત્રક સરળતાથી બનાવી શકો છો તમામ અધ્યયન નિષ્પતિઓનો સમાવેશ કરતી આ ખૂબ જ સરસ અને તમામ શિક્ષકોને ઉપયોગી થાય તેવી એક્સલ ફાઇલ હોવાથી વધુમાં વધુ પ્રાથમિક શાળાના શિક્ષકો સુધી પહોંચી તે માટે વધુમાં વધુ લોકો સુધી આ માહિતી શેર કરજો કોઈપણ શિક્ષક દ્વારા સરસ માહિતી તૈયાર કરવામાં આવતી હોય તે માહિતી અમે વધુ શિક્ષકો સુધી પહોંચાડવા માટે માધ્યમ તરીકે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ ચલાવીએ છીએ જેના દ્વારા તમામ શિક્ષકો સુધી વધુ માહિતી પહોંચી શકે છે જે બાળકો ધોરણ 1 થી 8 મો અભ્યાસ કરતા હોય અને તેમના વાલી whatsapp ઉપયોગ કરતા હોય તો તેવા તમામ વાલીઓ માટે પણ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ ખરેખર ઉપયોગી અને વધુ માહિતી પૂરી પાડનારું સાબિત થાય છે માટે જે શિક્ષક મિત્રોને અધ્યયન નિષ્પતિ ની જરૂર હોય કોઈપણ વિષયની કોઈપણ ધોરણની જરૂર પડે તો આ એક જ ફાઇલમાંથી સરળતાથી તમે કોપી પેસ્ટ કરી શકશો અને આવી ઉપયોગી માહિતી વારંવાર મૂકવામાં આવતી નથી છતાં પણ ગ્રુપમાં અમે સમ્યાન્તરે મૂકીએ છીએ માટે જે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયેલા છે તેવા તમામ મિત્રોને સમ્યંત્રી આવી માહિતી મળતી જ રહેશે માટે આવી ઉપયોગી માહિતી વધુ શિક્ષકો સુધી પહોંચાડવા માટે નમ્ર અપીલ કરીએ છીએ પ્રાથમિક શાળામાં ધોરણ ત્રણ થી ધોરણ આઠ સુધીના જુદા જુદા ધોરણોમાં જુદા જુદા પત્રકો બનાવવાના થતા હોય છે ખાસ કરીને પત્રક એમાં અધ્યયન નિષ્પતિ લખવી પડતી હોય છે પણ જો આ એક્સેલ ફાઇલમાંથી કોપી કરશો તો તમારા પત્રક એમાં તેની પેસ્ટ કરી શકાશે અને તમારું પત્રક એ સરળતાથી કમ્પ્યુટરમાં બનાવવામાં ઉપયોગી થશે માટે આવી ઉપયોગી માહિતી અન્ય મિત્રો સુધી પણ પહોંચવા માટે વિનંતી કરીએ છીએ 

ધોરણ 3 થી 8 તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિની એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો બીજા પત્રક માં કોપી પેસ્ટ થઈ શકશે 

ધોરણ 3 થી 8 તમામ વિષયની અધ્યયન નિષ્પત્તિની એક્સેલ ફાઈલ ડાઉનલોડ કરો બીજા પત્રક માં કોપી પેસ્ટ થઈ શકશે Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR