Join Whatsapp Group
Join Now પ્રેક્ટિસ પેપર જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-6 પ્રવેશ પરીક્ષા પ્રેક્ટિસ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી
મહત્વપૂર્ણ લિંક
પ્રેક્ટિસ પેપર -01 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પ્રેક્ટિસ પેપર -02 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પ્રેક્ટિસ પેપર -03 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પ્રેક્ટિસ પેપર -04 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પ્રેક્ટિસ પેપર -05 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પ્રેક્ટિસ પેપર -06 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પ્રેક્ટિસ પેપર -07 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પ્રેક્ટિસ પેપર -08 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પ્રેક્ટિસ પેપર -09 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પ્રેક્ટિસ પેપર -10 ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
પ્રેક્ટિસ પેપર જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-6 પ્રવેશ પરીક્ષા પ્રેક્ટિસ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી
પ્રાથમિક શાળામાં જે બાળકો અભ્યાસ કરે છે તેમને જો પોતાની માતૃભાષામાંથી અંગ્રેજી માધ્યમમાં ભણવા જવું હોય તો જવાહર નવોદય વિદ્યાલય ખરેખર સારો ઓપ્શન છે જે કેન્દ્ર સરકાર દ્વારા ભણાવવામાં આવે છે તેમાં બાળકોને પરીક્ષા આપવી પડે છે તેમાં મેરીટ આવે એમાં ધોરણ પાંચમાં જે બાળકો અભ્યાસ કરતા હોય તે પરીક્ષા આપી અને ધોરણ છઠ્ઠાથી જવાહર નવોદય વિદ્યાલયમાં ભણવા જઈ શકતા હોય છે પણ તેની બરાબર પ્રેક્ટિસ કરવી પડતી હોય છે તેના માટે સરસ મજાના પ્રેક્ટિસ પેપરો અહીં મૂકવામાં આવ્યા છે જેની મદદથી વિદ્યાર્થીને એવા પ્રકારના પ્રશ્નો આવશે કેવા પેપર આવશે કેટલો સમય લાગશે આ બધાની અંદાજિત તૈયારીથી સારું એવું પેપર લખી શકે છે માટે જે બાળકો ધોરણ પાંચ અભ્યાસ કરે છે તેમને ધોરણ છઠ્ઠામાં પ્રવેશ મેળવવા માટે આપવાની થતી પરીક્ષા ની પ્રેક્ટિસ કરવી જોઈએ અને આ પ્રેક્ટિસ માટે જુદા જુદા પેપર અહીં આપેલા છે તમામ વાલી મિત્રો શિક્ષક મિત્રોને વિનંતી કે ખરેખર જે બાળકને જરૂરિયાત હોય બાળક હોશિયાર હોય અને પોતાની માતૃભાષામાં કરતો અંગ્રેજી માધ્યમમાં ભણાવવા જવાની ઈચ્છા હોય તો તમામ બાળકોને આ પ્રેક્ટિસ પેપર ની મદદથી પરીક્ષાની તૈયારી કરાવવી જોઈએ અને સમય મર્યાદામાં પેપર પૂરું થાય તેનું શીખવું જોઈએ બાળક એ પણ સારો એવો અભ્યાસ અને મહેનત કરવી જોઈએ જેથી કરીને જવાહર નવોદય વિદ્યાલયમાં પોતાનું એડમિશન મેળવી શકે અને સરકારના જુદા જુદા લાભોનો ઉપયોગ કરી શકે કેન્દ્ર સરકાર દ્વારા બાળકો માટે જુદા જુદા લાભ આપવા માટે આ શાળામાં એડમિશન લઈ અને બાળકોનું ભવિષ્ય ઉજવળ બનાવવાની છે ગરીબ બાળકો પોતાના પૈસેથી અભ્યાસ કરી શકતા નથી તેવા બાળકો માટે ખરેખર આ ઉપયોગી સારા છે અને જવાહર નવોદય વિદ્યાલય એડમિશન મળતાની સાથે જ બાળકોને તે રહેવા જમવાની તમામ સુવિધાઓ ઉપલબ્ધ થાય છે જો ધોરણ છઠ્ઠામાં એડમિશન મળી જાય તો બાળકોને તેઓ કાયમ માટે શાંતિ થઈ જતી હોય છે માટે આવી ઉપયોગી પોસ્ટ તમામ વિદ્યાર્થીઓ વાલીઓને શિક્ષકો સુધી પહોંચાડવી જોઈએ અમારા દ્વારા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ ચલાવવામાં આવે છે તેમાં તમે ના જોડાયા હોય તો જોડાઈ જવા વિનંતી કરીએ છીએ ઘણા બધા બાળકો જોડાઈ ગયા છે
પ્રેક્ટિસ પેપર જવાહર નવોદય વિદ્યાલય ધોરણ-6 પ્રવેશ પરીક્ષા પ્રેક્ટિસ પેપર ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી
