નિપુણ ગુજરાત બેઝલાઇન સર્વે બાલવાટિકા થી ધોરણ -૫ માટે ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

નિપુણ ગુજરાત બેઝલાઇન સર્વે બાલવાટિકા થી ધોરણ -૫ માટે ઉપયોગી માહિતી 

મહત્વપૂર્ણ લિંક 

Nipun Gujarat External Evaluation Guidelines 2026-27 PDF Download કરવા અહીં ક્લિક કરો. 

Nipun Gujarat External Evaluation Assessment / Tracker PDF Download કરવા માટે અહીં ક્લિક કરો .

મહત્વપૂર્ણ લિંક 

બેઝ લાઇન સર્વે ઓનલાઈન એન્ટ્રી 

ટેક્નિકલ ક્ષતિના કારણે છેલ્લી તારીખ : 11/08/26

ઓનલાઇન એન્ટ્રી કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક 

નિપુણ ગુજરાત બેઝલાઇન સર્વે મૂલ્યાંકન ની દિક્ષા તાલીમમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 



મહત્વપૂર્ણ લિંક 

ગણિત FLN શિક્ષક માર્ગદર્શિકા , બેઝલાઇન સર્વે માર્ગદર્શિકા , લક્ષ્યાંકો, ગણિત ટ્રેકર્સ, વર્કશીટ તમામ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


ગુજરાતી FLN શિક્ષક માર્ગદર્શિકા , બેઝલાઇન સર્વે માર્ગદર્શિકા , લક્ષ્યાંકો, ગુજરાતી ટ્રેકર્સ, વર્કશીટ તમામ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક 

નિપુણ ગુજરાત અંતર્ગત ધ્યાનમાં રાખવાની તમામ સૂચનાઓ વાંચવા માટે અહીં ક્લિક કરો 

નિપુણ ગુજરાત સમય પત્રક ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક 

નિપૂણ ગુજરાત બાયસેગ પ્રસારણ તારીખ - 30/7/2026 સમય - ૧૧/૦૦ પ્રસારણ નિહાળવા માટે અહીં ક્લિક કરો

નિપૂણ ગુજરાત બાયસેગ પ્રસારણ તારીખ - ૨૦/૦૭/૨૦૨૬ સમય - ૧૧/૦૦ થી ૧૨/૦૦ પ્રસારણ નિહાળવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક 

નિપુણ ગુજરાતનો તારીખ- 8/7/2026 નો પરિપત્ર ડાઉનલોડ કરવા માટેની ક્લિક કરો






નિપુણ ગુજરાત બેઝલાઇન સર્વેનિપુણ ગુજરાત બેઝલાઇન સર્વે બાલવાટિકા થી ધોરણ -૫ માટે ઉપયોગી માહિતી 


નિપુણ ગુજરાત બેઝલાઇન સર્વે

સારસ્વત મિત્રો,

આપ જાણો છો એ મુજબ આ ઉપકરણ નિપુણ ગુજરાત અભિયાનની શરૂઆતના સમયે બાળકોનું સ્તર જાણવા માટેનું છે. બાળકોનું સ્તર જાણીને એ મુજબ શાળા કક્ષાએ વિદ્યાર્થીઓનું વ્યક્તિગત ઉપચારાત્મક કાર્ય કરવાનું છે. શિક્ષક દ્વારા બિલકુલ યોગ્ય રીતે વ્યક્તિગત ઉપચારાત્મક શિક્ષણ કાર્ય થાય એ માટે જરૂરી છે કે નિદાન પણ સાચું અને તટસ્થ રીતે થાય. આપ સૌ આ બાબતનું મહત્ત્વ સમજી, બેઝલાઈન સર્વેનાં ઉપકરણનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તેવી અપેક્ષા છે.

તારીખ: 04/08/2026 ને મંગળવારના રોજ લેવાનાર બેઝલાઇન એસેસમેન્ટ (Baseline Assessment) ગુજરાતી ભાષા માટેની પ્રશ્નાવલી તા.04/08/2026 ને મંગળવારના રોજ સવારે ૬:૪૫ વાગ્યે નીચે મુજબના તમામ કર્મચારીઓને તેમની શાળા ના ઈ-મેઈલ (E-mail) સરનામે મોકલી દેવામાં આવશે:

તમામ તાલુકાના BRC કો-ઓર્ડિનેટરશ્રીઓ

તમામ ક્લસ્ટરના CRC કો-ઓર્ડિનેટરશ્રીઓ

તમામ પ્રાથમિક શાળાના આચાર્યશ્રી / મુખ્ય શિક્ષકશ્રીઓ

આ મુજબ તારીખ: 05/08/2026 ને બુધવારના રોજ લેવાનાર બેઝલાઇન એસેસમેન્ટ (Baseline Assessment) ગણિત માટેની પ્રશ્નાવલી તા.05/08/2026 ને બુધવારના રોજ સવારે 6:45 વાગ્યે ઉપરની સૂચના મુજબ જ મળશે.

નોંધ: આપનો ઈ-મેઈલ સમયસર ચેક કરી લેવા અને બાળકોને પ્રશ્નાવલી સમયસર મળે તેવુ આયોજન કરશો.



નિપુણ ગુજરાત બેઝલાઇન સર્વે બાલવાટિકા થી ધોરણ -૫ માટે ઉપયોગી માહિતી 


નિપુણ ગુજરાત બેઝલાઇન સર્વે બાલવાટિકા થી ધોરણ -૫ માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR