Join Whatsapp Group
Join Now શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2025: બાંધકામ શ્રમિકના બાળકોને 30,000 સુધીની શિષ્યવૃત્તિ -Shramyogi Shikshan Sahay Yojana
મહત્વપૂર્ણ લિંક
ફોર્મ ભરવા માટે PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ઓફિશિયલ સાઇટ પર જવા માટે અહીં ક્લિક કરો
બોનાફાઇડ સર્ટિફિકેટના નમૂના માટે અહીં ક્લિક કરો
સોગંદનામું અને સમતિ પત્રક નમૂના માટે અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી પ્રક્રિયા (Step-by-Step Guide)
➤ Sanman Portal પર જાઓ
➤ નવી અરજી માટે Register કરો
➤ Login કરીને “શિક્ષણ સહાય યોજના” પસંદ કરો
➤ અરજી ફોર્મમાં તમામ વિગતો ભરો
➤ જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો
➤ ફોર્મ સબમિટ કરો અને અરજી નંબર સેવ કરો
શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2025: બાંધકામ શ્રમિકના બાળકોને 30,000 સુધીની શિષ્યવૃત્તિ -Shramyogi Shikshan Sahay Yojana
નીચે મુજબનું બાંધરી પત્રક આપવું પડશે
આથી પ્રમાણિત કરૂ છું કે, ઉપર જણાવેલ તમામ માહિતી સાચી છે. વધુમાં જાહેર કરૂ છું કે મેં આવા પ્રકારની સહાય મેળવવા અન્ય કોઈ સરકારી કચેરીમાં અરજી કરી નથી કે સહાય મેળવેલ નથી. જો ઉપર આપેલ માહિતી સાચી ન હોવાનું કે ખોટી હોવાનું જણાય તો અન્ય સરકારી સહાય મેળવવા અરજી કરી હોવાનું જાહેર થાય તો સારવાર માટે આ સહાય યોજનાની આર્થિક સહાય મેળવેલ હશે તે પુરેપુરી રકમ સરકારમાં પરત ભરવા કબૂલ મંજૂર હોવાનું જાહેર કરૂ છું ને પરત ભરવા બાંહેધરી આપુ છું, તથા ખોટી વિગતો રજૂ કરી નાણાકીય લાભલેવો ગુનો બને છે, તેની મને જાણ છે. ખોટી વિગતો રજૂ કરી નાણાકીય લાભ મેળવેલ હશે તો મારી સામે ફોજદારી રાહે જે કોઈ કાર્યવાહી થશે તે મને કબુલ છે. ઉપરોકત તમામ વિગતો મેં વાંચી સમજીને શુધ્ધબુધ્ધિ પૂર્વક ભરેલ છે.
નોંધાયેલા બાંધકામ શ્રમિક માટે શિક્ષણ સહાય યોજના અંતર્ગત સહાય મેળવવા માટેનું સોગંદનામું
રૂ. ૫૦ નો સ્ટેમ્પ પેપર
હું....................................................................................ઉં.વ.આશરે................... વ્યવસાય - ...................... ધર્મ/જાતિ .....................................રહેવાસી............................
......................................................................................................................................તા. ...................... જી. ...................
આથી હું મારા ધર્મના સોગંદ ઉપર જાહેર કરૂં છું કે, હું મકાન અને તથા અન્ય બાંધકામને લગતું કામ કરું છું જેમાં મુખ્યત્વે ................................પ્રકારનું કામ કરું છું,
સરકારશ્રી દ્વારા મકાન અને અન્ય બાંધકામને લગતા શ્રમિકોના વિકાસ માટે અલગ – અલગ યોજનાઓ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે. જે અંતર્ગત લાભ મેળવવા માટે મારા દ્વારા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડમાં નોંધણી કરાવેલી છે તથા લાભાર્થી શ્રમયોગીનું ઓળખકાર્ડ પણ કઢાવેલું છે. જેમાં બાંધકામ શ્રમયોગી ઓળખકાર્ડ ક્રમાંક .................................તથા નોંધણી તારીખ .....................છે.
આ સોગંદનામું મારા/મારી પુત્ર/પુત્રી. નામ ...................................તેઓં ........................................ ધોરણમાં _______________વર્ષ માં અભ્યાસ કરે છે.માટે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડની શિક્ષણ સહાય યોજનાનો લાભ મેળવવા માટે કરેલ છે. તથા મેં મારા કુલ _______ બાળકો પૈકી કુલ ૨ બાળકો માટે જ શિક્ષણ સહાય મેળવવા અર્થેની અરજી કરેલ છે. જેની હું ખાતરી આપું છુ.
આથી અમો જાહેર કરીએ છીએ કે, અમો દ્વારા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ અમદાવાદ સિવાયની સરકારશ્રીની કોઈપણ જાતની સમાન પ્રકારની શિક્ષણ સહાયનો લાભ લીધેલ નથી કે લાભ મેળવવા અમોએ કોઈ કાર્યવાહી કરેલ નથી તેની અમો ખાત્રી આપીએ છીએ, તેમ છતાં તેવું કંઈ પણ ધ્યાન પર આવે તો તે ફોજદારી ગુનાને પાત્ર બને છે. તેની સંપૂર્ણ જાણકારી અમોને છે.
ઉકત તમામ હકીકત અમારા માનવા તથા જાણવા મુજબ ખરી અને સાચી છે. અમોએ કોઈ પણ જાતની માહિતી આ સોગંદનામામાં છુપાવેલ નથી. ખોટું સોગંદનામુ કરવું એ કાયદેસરનો ગુનો બને છે. જેની અમોને સંપૂર્ણ જાણકારી છે.
નિરક્ષર (લખતા-વાંચતા ન આવડતું હોય) તેના માટે
સદર સોગંદનામું ગુજરાતીમાં લખેલ છે જેમને મારા અંગત સંબંધી / મિત્રશ્રી, .............................................................................................એ વાંચી અને સંભળાવેલ છે. જે મેં સમજેલ છે, જેના સાથે હું સંમત છું જે બદલની સહી/ અંગૂઠો કરેલ છે.
આજ-રોજ ઉપરોકત સોગંદનામું સાક્ષીઓ રૂબરૂ .......................................... મધ્યે કરેલ છે.
સ્થળઃ-
તારીખઃ- / / (અરજદારની સહી/ડાબા હાથના અંગુઠાનું નિશાન)
ફકત નિરક્ષર લાભાર્થી માટે
...................................................
( )
(જેમણે વાંચી અને સંભળાવેલ હોય તેમનું આખું નામ)
સંબંધ અને રહેઠાણનું સરનામું
શ્રમયોગી શિક્ષણ સહાય યોજના 2025: બાંધકામ શ્રમિકના બાળકોને 30,000 સુધીની શિષ્યવૃત્તિ -Shramyogi Shikshan Sahay Yojana
