Join Whatsapp Group
Join Now પ્રવેશોત્સવ- 2025 ઓલ ઇન માહિતી માટે ઉપયોગી પોસ્ટ પ્રોજેક્ટ 303
પ્રવેશોત્સવ ફાઈલ 2025 Excel
મહત્વપૂર્ણ લિંક
પ્રવેશોત્સવ- 2025 માટે 10-6-25નો બાયસેગ કાર્યક્રમ 11 વાગે લાઈવ જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ગતવર્ષ 2024ની માહિતી જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
પ્રવેશોત્સવ બાબત પરિપત્રો વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
વાલીફોર્મ, સર્વેફોર્મ, પ્રવેશ ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
એનકરીંગ ફાઈલ તથા સૂત્રો ડાઉનલોડ કરવા માટે અહી ક્લિક કરો
પ્રવેશોત્સવ- 2025 ઓલ ઇન માહિતી માટે ઉપયોગી પોસ્ટ પ્રોજેક્ટ 303
પ્રવેશોત્સવ- 2025 ઓલ ઇન માહિતી માટે ઉપયોગી પોસ્ટ પ્રોજેક્ટ 303
પ્રાથમિક શાળાઓમાં બાલવાટિકા અને ધોરણ એક ના બાળકો ના નવીન પ્રવેશ માટે પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવે છે તે કાર્યક્રમ દરમિયાન ઘણી બધી સરકારી યોજનાઓ અને તેના વિશે માહિતી આપવાની થતી હોય છે સવારથી માંડીને જેટલી સ્કૂલોમાં અધિકારી પદાધિકારીને જવાનું હોય તેનું આખું આયોજન બનતું હોય છે દરેક શાળામાં મિનિટ કાર્યક્રમ બનતો હોય છે ગામ લોકો વાલીઓ બાળકોની હાજરીમાં સરસ મજાના કાર્યક્રમની ઉજવણી કરવામાં આવતી હોય છે આ બધી વિગતોની ઘણી બધી માહિતી તૈયાર કરવાની થતી હોય છે શાળા કક્ષાએ ફાઈલ પણ બનાવવાની થતી હોય છે ઘણી બધી માહિતી કોમ્પ્યુટરમાં પણ બનાવવાની જરૂરિયાત ઊભી થતી હોય છે અથવા તો મોબાઈલમાં થી ઓનલાઇન કરવાની પણ થતી હોય છે તો કઈ જગ્યાએ કઈ માહિતી ક્યારેય તૈયાર કરવી બાળકોને પણ વક્તવ્ય બોલાવવાનું કે સ્ક્રિપ્ટ તૈયાર કરવાનું થતું હોય છે તો આવી બધી ઉપયોગી માહિતી ની જરૂરિયાત આપણને પડતી હોય છે પરિપત્રમાં ઘણી બધી માહિતી લખેલી અને સમજાવેલ હોય છે
શાળા પ્રવેશોત્સવ માટે ઉપયોગી માહિતી અમે અમારા whatsapp ગ્રુપમાં મૂકતા હોઈએ છીએ જે શિક્ષકો અને વાલીઓને પણ ઉપયોગી થતી હોય છે શાળામાં દાખલ કરવાના નમુના પણ અમે મુકતા હોઈએ છીએ અને તેના લગતી જુદી જુદી માહિતીઓ મૂકવાનો અમે પ્રયત્ન કરતા હોઈએ છીએ જે મિત્રોને આવી બધી માહિતીઓની જરૂર હોય તેવા મિત્રો whatsapp ની મદદથી અમારા whatsapp ગ્રુપમાં જોડાઈ જતા હોય છે અને આ બધી માહિતી એમની ગ્રુપમાં અમે મૂકતા હોઈએ છીએ જે મિત્રોને પ્રવેશોત્સવ અંગેની માહિતીની જરૂરીયાત હોય પ્રવેશોત્સવને લગતા જુદા જુદા પત્રકો ની જરૂરિયાત હોય તેમાં બાળકને બોલવાના વક્તવ્ય ની જરૂરિયાત હોય અથવા તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન કરવાનું થતું હોય અને સંચાલન માટેની સ્ક્રિપ્ટ ની જરૂરિયાત હોય તો આવી તમામ જરૂરિયાતો સ્ટેપ બાય સ્ટેપ અથવા તો સમ્યાન્તરી અમે અમારા whatsapp ગ્રુપમાં મુકતા હોઈએ છીએ અને ઘણા બધા લોકો તેનો ઉપયોગ કરતા હોય છે અન્ય કોઈ શિક્ષકે સારી એવી માહિતી તૈયાર કરી હોય તે પણ અમે અમારા ગ્રુપમાં મુકતા હોઈએ છીએ જે જે સારી સારી માહિતી અથવા ઉપયોગી થાય લાગે તેવી માહિતી અમે પ્રવેશોત્સવ ના ટાઈટલ સાથે ગ્રુપમાં મુકતા હોઈએ છીએ ખરેખર પ્રસંગ શરૂ થઈ અને કાર્યક્રમ પૂરો થાય ત્યાં સુધી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેની માહિતી પણ અમે મુકતા હોઈએ છીએ આવી માહિતી મેળવવા માટે અમારા whatsapp ગ્રુપમાં અચૂકથી જોડાજો
પ્રવેશોત્સવ- 2025 ઓલ ઇન માહિતી માટે ઉપયોગી પોસ્ટ પ્રોજેક્ટ 303
