વાલીફોર્મ, સર્વેફોર્મ ધોરણ-૧ ના બાળકો નો સર્વે કરવા માટેનું ફોર્મ તથા બાળકોને દાખલ કરવા માટે વાલી ફોર્મનો કોરા નમુનાની પીડીએફ ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

વાલીફોર્મ, સર્વેફોર્મ ધોરણ-૧ ના બાળકો નો સર્વે કરવા માટેનું ફોર્મ તથા બાળકોને દાખલ કરવા માટે વાલી ફોર્મનો કોરા નમુનાની પીડીએફ ડાઉનલોડ કરો 



મહત્વપૂર્ણ લિંક

નમૂનો -1 બાલવાટિકા પ્રવેશ ફોર્મ 2024 ડાઉનલોડ કરો.

નમૂનો -2 બાલવાટિકા પ્રવેશ ફોર્મ 2024 ડાઉનલોડ કરો.




મહત્વપૂર્ણ લિંક

ધોરણ-૧ ના બાળકો નો સર્વે કરવા માટેનું ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

બાળકોને દાખલ કરવા માટે વાલી ફોર્મનો કોરા નમુનાની પીડીએફ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક


ઓટોમેટિક વાલી ફોર્મ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક

બાળકને વયકક્ષા પ્રમાણેના ધોરણમાં શાળામાં દાખલ કરવા માટેનો નમૂનો ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો

ધોરણ-૧ ના બાળકો નો સર્વે કરવા માટેનું ફોર્મ તથા બાળકોને દાખલ કરવા માટે વાલી ફોર્મનો કોરા નમુનાની પીડીએફ ડાઉનલોડ કરો

https://project303.blogspot.com/2022/03/Peaveshotsav-sarve-form-vali-form-pdf.html


ધોરણ-૧ ના બાળકો નો સર્વે કરવા માટેનું ફોર્મ તથા બાળકોને દાખલ કરવા માટે વાલી ફોર્મનો કોરા નમુનાની પીડીએફ ડાઉનલોડ કરો


પ્રાથમિક શાળાઓમાં જ્યારે પ્રવેશોત્સવની ઉજવણી થતી હોય છે ત્યારે સર્વે કરેલા બાળકોને તિલક કરીને તેમનું સ્વાગત કરી ને શાળા માં પ્રવેશ આપવા બાબત હોય છે ના દિવસે તમામ બાળકોને શાળામાં પ્રવેશ આપી જાય અને સો ટકા પ્રવેશ કરણ થાય તેવા સરકાર શ્રી દ્વારા શિક્ષણ વિભાગ દ્વારા પ્રયત્નો કરવામાં આવતા હોય છે પ્રવેશોત્સવમાં ઉત્સવ થતા હોય છે બાળકોનું સ્વાગત થતું હોય છે વાલીઓને પણ સરસ મજાની સારી સમજણ આપવામાં આવતી હોય છે ને આનંદ ઉલ્લાસ સાથે બાળકોને પ્રવેશ આપવા થી બાળકો ની નિશાળ નો કોઈ જાતનો ડર લાગતો નથી એને બાળકો શાંતિથી નિશાળ માં ભણી શકે છે અને રડતા નથી બાળકોને ભીખ જતી રહે છે અને બાળકો આનંદ ઉત્સાહ સાથે શિક્ષણમાં મારતા હોય છે એટલા માટે પ્રાથમિક શાળાઓમાં પ્રવેશોત્સવ કરવામાં આવતું હોય છે પ્રવેશોત્સવ પહેલા કયા બાળકોને પ્રવેશ આપવાનો છે તે નક્કી થઈ જશે માટે શરૂઆતમાં બે ત્રણ મહિના પહેલેથી જ દરેક શાળાઓએ સર્વે કરી બાળકોને વિગત મેળવી લેવાની હોય છે બાળકોની વિગત મેળવી લીધા બાદ બાળકોને શાળામાં પ્રવેશ આપવા માટે તેની વિગતો તૈયાર કરવા માટે એક જાતનું પથ્થર તૈયાર કરી બાળકોની વિગત વ્યવસ્થિત તૈયાર કરી દેવાની થતી હોય છે તે માટે સર્વે કરવો પડતો હોય છે ગામમાં જુદા જુદા ભાગ પાડી શિક્ષકો દ્વારા વાલીઓની બાળકોની જન્મતારીખ જોઈ વાલીઓ પાસે તેમની વિગતો લખી લેતા હોય છે અને તેના ડોક્યુમેન્ટ ની ઝેરોક્ષ પણ મેળવી લેતા હોય છે જે બાળકો આધાર કાર્ડ કઢાવવા હોય તેમને એક આધાર કાર્ડ કરાવી દેવાની સૂચના આપી દેવામાં આવતી હોય છે તથા જે બાળકોના આધાર કાર્ડ કઢાવી લીધા હોય પણ અપડેટ ના કર્યા હોય તેવા તમામ બાળકોને આધાર કાર્ડ અપડેટ કરાવી દેવાની સૂચના આપી દેવામાં આવતી હોય છે માટે આવા વિવિધ બાળકો માટે ઉપયોગી માહિતી માટે અમારા પ્રોજેક્ટ કરશો તો whatsapp માં જોડાવા વિનંતી કરીએ છીએ જે તમારી આસપાસ પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય તો પ્રાથમિક શાળામાં બાળકો શિક્ષણ મેળવતા હોય તેમના વાલીઓએ પણ આવો whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ અને આવી અવનવી માહિતી સમયાંતરે અભ્યાસ કરતા રહેવું જોઈએ તમારી આસપાસ જે પણ પ્રાથમિક શાળા અને શિક્ષકોની માહિતી મેળવવા માંગતા હોય એ તમામે તમામ મિત્રોને પ્રાથમિક શિક્ષણ વિશેની જુદી-જુદી માહિતી માટે પ્રોજેક્ટ કરશો તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ પ્રવેશોત્સવ ધોરણ એક ના બાળકને શાળામાં પ્રવેશ આપવો હોય તે માટે નું કેવું વાલી ફોર્મ આવે તેમાં શુ વિગતો ભરવાની હોય તે વાલી ફોર્મ ચકાસણી કરવા માટે પણ ઉપયોગી માહિતી મુકી દેવામાં આવી છે આવી ઉપયોગી માહિતી મેળવવા માટે તમારા ગ્રુપમાં જોડાવા વિનંતી કરીએ છીએ પ્રવેશોત્સવ હોય કે સર્વે નું ફોર્મ હોય આવી જુદી જુદી માહિતી એકઠી કરી અને તેની સંકલન કરી વિવિધ ઘણા બધા મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ આવી જુદી જુદી માહિતી મેળવવા માટે કાયમી ધોરણે મારા whatsapp ગ્રુપ સાથે જોડવા માટે વિનંતી કરીએ છીએ પ્રવેશોત્સવ માટે સર્વે નું ફોર્મ પીડીએફ માં ડાઉનલોડ કરવા માટે ઉપયોગી લીંક છે તે સાથે સાથે બાળક જ્યારે જૂન મહિનામાં અથવા તો સરકાર ના નિયમ મુજબ જ્યારે પણ પ્રવેશ આપવાના થાય તો વાલી બાળકને પ્રવેશ આવતા પહેલા કેવા પ્રકારનું વાલી ફોર્મ ભરવાનું થતું હોય છે તેનો નમૂનો પણ મૂકી દેવામાં આવ્યો છે તે નમૂનો પણ તમે ડાઉનલોડ કરીને તેને કયો કઈ વિગતો ભરવાની હોય છે તે જાણી શકો છો આવી ઉપયોગી માહિતી તમામે તમામ મિત્રો સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ 

ધોરણ-૧ ના બાળકો નો સર્વે કરવા માટેનું ફોર્મ તથા બાળકોને દાખલ કરવા માટે વાલી ફોર્મનો કોરા નમુનાની પીડીએફ ડાઉનલોડ કરો

વાલીફોર્મ, સર્વેફોર્મ ધોરણ-૧ ના બાળકો નો સર્વે કરવા માટેનું ફોર્મ તથા બાળકોને દાખલ કરવા માટે વાલી ફોર્મનો કોરા નમુનાની પીડીએફ ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR