Join Whatsapp Group
Join Now ગુજરાત રાજ્યના વિવિધ ગુજરાતી સમાચાર પત્રો તમે એક જ જગ્યાએ વાંચી શકશો.
મહત્વપૂર્ણ લિંક
તમારે જે ન્યુઝ પેપર વાંચવુ હોય તેના નામ પર ક્લિક કરો એટલે આજનું તે ન્યૂઝપેપર વાંચી શકાશે.
Fact check karva maate Authentic link માટે અહીં ક્લિક કરો
Project303 માટે અહીં ક્લિક કરો
અહીં તમને ગુજરાતના વિવિધ સમાચાર પત્રોની વેબસાઈટની લીંક આપવામાં આવી છે તો અહીં તે સમાચાર પત્રો દ્વારા રોજે રોજ સમાચાર મૂકવામાં આવે છે તે તમે એક જ જગ્યાએથી વાંચી શકો છો તો તમામ મિત્રોને વિનંતી કે લિંગ સાચવી રાખો દરરોજ સવારે ઉઠતા જ આ લીંક ઓપન કરી ગુજરાતના તમામ ન્યૂઝ પેપર ના વિવિધ ની જ આ જ લીંક ઉપરથી વાંચી શકશો હવે તમારે તેની ઉજવણી જુદી જુદી લિંક દરરોજ ઓપન કરવાની રહેશે નહીં તમામ મિત્રોનો આભાર.
ગુજરાતના વિવિધ મહત્વપૂર્ણ સમાચાર પત્રો ની વેબસાઈટની લીંક ફક્ત એક જ જગ્યાએ આ લીંક કાયમ સાચવી રાખવી સવારે જે મિત્રો ન્યૂઝપેપર વાંચવાના શોખીન છે તેમની તમારા ઘરે ચા બુલેટ આવ્યું હોય અથવા કોરોના મહામારી ના સમયમાં ઈચ્છા પાછળ કાઢવો તે ના કરતો તો ઓનલાઈન ન્યુઝ વાંચવા જ સારા તો દરેક ન્યૂઝ પેપર ની સરળ રીતે ઉપર કરવા માટે અહીં મૂકવામાં આવી છે તમારે જે ન્યુઝ વાંચવા હોય તેનીજ ના નામ ઉપર ક્લિક કરવાથી સીધા જ તે જ તમારા મોબાઇલમાં વાંચી શકાશે.
ગુજરાત રાજ્યના વિવિધ પ્રકારના સમાચાર વાંચવા માટે એક જગ્યાએ ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાત તેમજ અમદાવાદ ના સમાચાર સાથે સાથે કચ્છ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સમાચાર પણ વાંચી શકાશે આખા ગુજરાતની ઘટનાઓ સમગ્ર બાબતો એક જગ્યાએ વાંચવા માટે દરરોજ સવારે આ લીંક ઉપર રાખવી.
ગુજરાત રાજ્યમાં સમાચાર વાંચવા માટે ઘરે ન્યૂઝ પેપર મંગાવા પડે છે અને બધા વાંચી શકાતા નથી અથવા તો આપણી અનુકૂળતાએ સાથે લઈને ફરી શકાતા નથી એટલા માટે અમારા દ્વારા વિવિધ સંકલન કરીને જુદા જુદા સમાચારો તમે તમારા મોબાઇલમાં જ ગમે ત્યારે ગમે તે સમયે તમારી અનુકૂળતાએ વાંચી શકો તે માટે જુદા જુદા સમાચાર પત્રોની લીંક એક જ જગ્યાએ મૂકી લોકોને મદદ અને તમારી અનુકૂળતાએ વાંચવા માટે સમાચારની સાચી દિશા અને લેટેસ્ટ સમાચાર નવા અપડેટ થતાં તમામ સમાચાર ઓનલાઈન વાંચી શકાય તે માટે આ સંકલન કરી છે તો આ લિંક તમામ મિત્રો સુધી પહોંચાડજો સૌ મિત્રોની મદદ કરજો તમામ મિત્રોને પોતાના જ મોબાઇલમાં ઓનલાઇન સમાચાર વાંચી શકાય તે માટે સારો પ્રયાસ કર્યો છે તો આવી તમામ માહિતી તમારા મિત્રો સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ
ગુજરાત રાજ્યના વિવિધ ગુજરાતી સમાચાર પત્રો તમે એક જ જગ્યાએ વાંચી શકશો.


















