સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝ આપવા માટે ધોરણ મુજબ લિંક

Join Whatsapp Group Join Now

સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝ આપવા માટે ધોરણ મુજબ લિંક

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-1 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-2 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-3 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-4 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-5 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-6 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-7 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-8 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-9 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ-10 ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પરીક્ષા સ્વમૂલ્યાંકન 2.0  કસોટી આપવા માટે અહીં ક્લિક કરો.

 મહત્વપૂર્ણ લિંક

સ્વ મુલ્યાંકન 2.O ટેસ્ટ આપવાની એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝ આપવા માટે ધોરણ મુજબ લિંક https://project303.blogspot.com/2022/03/Sva-mulyankan-2-0-whatsapp-parixa.html

સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝ અંગે હેલ્પલાઇન નંબર 07923973615 પર માર્ગદર્શન મેળવો

સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો માટે શિક્ષણ વિભાગ દ્વારા સરસ મજાનું આયોજન કરવામાં આવેલું છે એના દ્વારા તમે ઓનલાઇન પરીક્ષા આપી શકો છો પોતાનું મૂલ્યાંકન જાતે જ કરી શકો છો તેના માટે વાલીએ બાળકને મદદ કરવાની રહેશે વાલીઓ પોતાના મોબાઈલમાં પોતાના નંબરથી પહેલા જે whatsapp માં પરીક્ષા આપતા તે બંધ કરીને વેબસાઇટ પર સરળતાથી પરીક્ષા આપી શકો તેવું આયોજન કરેલું છે બંધ કરી છે તેના બદલે વેબસાઇટ પર ચાલવાની રહેશે તેના માટે ઇન્ટરનેટ હોવું જરૂરી છે જે વાલી મિત્રોને શરૂઆતમાં વોટ્સએપમાં તો પર ચાલવામાં તકલીફ પડતી હતી કેમ કે બાળકના વિદ્યાર્થીના વાલી કામ ધંધા પર ગયા હોય એની ઘરે પરીક્ષા આપવી હોય તે આપી શકતા હતા ઓનલાઇન પરીક્ષા આપી શકતા ન હતા મમ્મી પછી જો નંબર હોય પપ્પા પાસે નંબર હોય હવે મુશ્કેલીઓ દૂર કરી દેવામાં આવી છે એક બાળક ગમે ત્યારે ગમે તે સમય પરીક્ષા આપી શકે છે ફક્ત નંબર ઉપર ઓટીપી આવશે otp નાખીને તમે પરીક્ષા શરૂ કરી શકો છો રવિ ઉપયોગી માહિતી માટે અમારો પ્રોજેક્ટ whatsapp ગ્રુપ ચાલે છે તેમ જોડે જવા માટે વિનંતી કરી છે મૂલ્યાંકન પરીક્ષા ઓનલાઈન પરીક્ષા whatsapp પરીક્ષા આવી તમામ માહિતી ગ્રુપમાં મુકવામાં આવતી હોય છે અને તેની વધુમાં વધુ લોકો સુધી માહિતી પહોંચે તેવા પ્રયત્ન કરતા હોઈએ છીએ વિદ્યાર્થી જ્યારે પરીક્ષા આપતો અત્યારે વાલીએ તેમની પાસે બેસીને ધ્યાન રાખવાનું હોય છે કેમકે વિદ્યાર્થી જાતે જ પરીક્ષા આપવાની હોય છે તે પ્રશ્ન વાંચી તેના યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ આપે છે કે નહીં તેનું ધ્યાન રાખવાનું હોય છે વિદ્યાર્થી જ્યારે પ્રશ્ન વાંચતા હોય તેને તેના નીચે જુદા જુદા વિકલ્પો આપવામાં આવે છે એ વિકલ્પોમાં ફક્ત જ કરી અને સેન્ડ કરી દેવાનું હોય છે કોઈપણ જાતનું ટાઈપિંગ કરવાનું રહેતું નથી શરૂઆતમાં whatsapp પરીક્ષા માં ટાઈપિંગ કરવાથી ઘણી બધી મુશ્કેલી સર્જાતી હતી અને ઘણા બધા ફોનમાં ટાઈપિંગ કરવામાં મુશ્કેલીઓ કારણે વાળો પરીક્ષા આપી શકતા ન હતા મૂલ્યાંકન પરીક્ષા માં તમે ટાઈપિંગ કરવાની કોઈ માથાકૂટ નથી સરળતાથી કોઇ પણ ગમે તે વ્યક્તિ ગમે તે બાળક ગમે તેવા ફોનમાં પરીક્ષા આપી શકે છે 


સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝ અંગે હેલ્પલાઇન નંબર 07923973615 પર માર્ગદર્શન મેળવો


સ્વમૂલ્યાંકન ઓનલાઇન કસોટી માટે માહિતી મુકવામાં આવેલી છે તે વાંચી તેના વિકલ્પો માંથી જવાબ સુધી તેને સિલેક્ટ કરી અને સેન્ડ કરી દેવાનો હોય છે તમામ વિદ્યાર્થીઓએ તમારા ધોરણ મુજબ કોઈ વાલીને ત્રણ ચાર બાળકો હોય અને જુદા જુદા ધોરણમાં અભ્યાસ કરતા હોય તો એક જ લિંક ઉપર તેમના તમામે તમામ બાળકો ની પરિક્ષા આપી શકશે અને આ માટે ઉપયોગી માહિતી છે સૌપ્રથમ નમસ્તે પસંદ કર્યા બાદ શાળાનો ડાયસ કોડ શાળાના થી તેની ધોરણે નામની પસંદગી કરી પરીક્ષા આપી શકાશે જીવ ને વધારે બાળકો હોય તે તમામે તમામ એક જગ્યાએ પરીક્ષા આપી શકશે આવી સરસ મજાની માહિતી ઉપયોગી માહિતી મૂલ્યાંકન કસોટી અંગેની જે માહિતી આપતી જ રીતે મુકવામાં આવશે આવી ઉપયોગી માહિતી તમામે તમામ મિત્રો સુધી તમામે તમામ વિદ્યાર્થીઓ સુધી જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે તેમના તમામ વાલીઓના મોબાઈલ સુધી આવી માહિતી પહોંચી તમારી પાસે જેટલા પણ whatsapp ગ્રુપ હોય તમામે તમામ whatsapp ગ્રુપમાં માહિતી શેર કરવા માટે વિનંતી કરીએ છીએ 


સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝ અંગે હેલ્પલાઇન નંબર 07923973615 પર માર્ગદર્શન મેળવો
સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝ આપવા માટે ધોરણ મુજબ લિંક

સ્વમૂલ્યાંકન 2.0 અંતર્ગત સાપ્તાહિક ક્વીઝ આપવા માટે ધોરણ મુજબ લિંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR