પ્રથમ સત્ર વોટ્સએપ સ્વમૂલ્યાંકન કસોટી ધોરણ-1 થી ધોરણ -8ની જૂન-2022 થી ઓક્ટોબર -2022 તમામ જવાબ સાથેની કસોટી ઓલ ઇન વન લીંક

Join Whatsapp Group Join Now

પ્રથમ સત્ર વોટ્સએપ સ્વમૂલ્યાંકન કસોટી ધોરણ-1 થી ધોરણ -8ની જૂન-2022 થી ઓક્ટોબર -2022 તમામ જવાબ સાથેની કસોટી ઓલ ઇન વન લીંક 

મહત્વપૂર્ણ લિંક

ધોરણ -8 પ્રથમ સત્ર વોટ્સએપ સ્વમૂલ્યાંકન કસોટી જૂન-2022 થી ઓક્ટોબર -2022 તમામ જવાબ સાથેની કસોટી ડાઉનલોડ કરો

પ્રથમ સત્ર વોટ્સએપ સ્વમૂલ્યાંકન કસોટી ધોરણ-1 થી ધોરણ -8ની જૂન-2022 થી ઓક્ટોબર -2022 તમામ જવાબ સાથેની કસોટી ઓલ ઇન વન લીંક 

પ્રથમ સત્ર વોટ્સએપ સ્વમૂલ્યાંકન કસોટી ધોરણ-1 થી ધોરણ -8ની જૂન-2022 થી ઓક્ટોબર -2022 તમામ જવાબ સાથેની કસોટી ઓલ ઇન વન લીંક 

પ્રાથમિક શાળાઓના બાળકો માટે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા સ્વમૂલ્યાંકન ઓનલાઇન કસોટી લેવામાં આવતી હોય છે આ કસોટી દર શનિવારે ચાલુ થઈ અને શુક્રવારે સમાપ્ત થતી હોય છે શુક્રવાર બાદ તે કસોટી ઓનલાઈન આપી શકાતી નથી પણ તે આપણે સાચવી રાખી શકીએ છીએ કેમ કે તેના જવાબ pdf સ્વરૂપે અને તેનો ડેટા આપણા મોબાઈલમાં રહેતો હોય છે પણ જેને ફોન ફોર્મેટ મારી દઈએ કે કોઈ કારણસર આપણે મોબાઈલમાંથી ડેટા જતો રહીને ફરીથી તે ટેસ્ટ આપવો હોય અથવા તો ટેસ્ટના પ્રશ્નો જોવા હોય અથવા તો કોઈપણ બાળકે તેની તૈયારી કરવી હોય તો તે બાળક તૈયારી કરી શકતા નથી અને ઘણી બધી મુશ્કેલી અનુભવતા હોય છે અમુક શિક્ષકોને પોતાના ધોરણના બધા જ ટેસ્ટની જરૂર હોય છે શિક્ષણ વિભાગના ટેસ્ટ હોવાથી તે દરેક શિક્ષકને તેની જરૂરિયાત ઊભી થતી હોય છે તો અહીં તમામે તમામ ધોરણના ટેસ્ટનું સંકલન કરી મૂકવાનો પ્રયત્ન કરવામાં આવેલો છે અહીં આપેલા તમામે તમામ ટેસ્ટ તમામ બાળકો માટે ખરેખર ઉપયોગી થશે જે બાળકો ધોરણ 1 થી માંડીને ધોરણ આઠ સુધી કોઈપણ ધોરણમાં અભ્યાસ કરતા હોય તો તેવા તમામ બાળકોના વાલીઓ માટે અહીં સરસ મજાની માહિતી મૂકી દેવામાં આવી છે અમુક વાલી એવા હોય છે કે તેમના બે ત્રણ બાળકો અલગ અલગ ધોરણમાં ભણતા હોય છે અને તમામ ધોરણના ટેસ્ટની જરૂર પડતી હોય અથવા તો બે ત્રણ ધોરણના ટેસ્ટની જરૂર પડતી હોય તો તેવા સમયે તેમને ઘણી બધી તકલીફ સહન કરવી પડતી હોય છે અથવા તો તેમને જોઈતી વસ્તુ મળતી નથી પણ અહીં મૂકી દેવામાં આવેલી માહિતીમાં તમામે તમામ વસ્તુ જોડાયેલી હોય છે તો આવી માહિતી તો તમને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી મળશે પણ જો તમે જોડાયેલા નથી તેમો તો તમારી આવી બધી ઘણી બધી માહિતી શોધવાની જરૂરિયાત ઊભી થશે પણ જો તમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયેલા હશો તો તમને આવી માહિતી રોજેરોજ અથવા તો સમ્યાન્તરે મળતી જ રહેશે માટે જો તમે નથી જોડાયેલા તો આજે જ અમારા બ્લોકની લીંક દ્વારા ઉપરોક્ત whatsapp ગ્રુપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો એમાં લખ્યું છે ત્યાં જોડાઈને જોડાઈ જવું જોઈએ અન્ય મિત્રોને પણ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાવા માટે વિનંતી કરી શકો છો સ્વમૂલ્યાંકન કસોટી માટે ખાસ ઉપયોગ હોવાથી તમામ વિદ્યાર્થીઓ તમામે તમામ વાલીઓ તથા તમામે તમામ શિક્ષકો માટે ખરેખર ઉપયોગી માહિતી હોવાથી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ 

પ્રથમ સત્ર વોટ્સએપ સ્વમૂલ્યાંકન કસોટી ધોરણ-1 થી ધોરણ -8ની જૂન-2022 થી ઓક્ટોબર -2022 તમામ જવાબ સાથેની કસોટી ઓલ ઇન વન લીંક 

પ્રથમ સત્ર વોટ્સએપ સ્વમૂલ્યાંકન કસોટી ધોરણ-1 થી ધોરણ -8ની જૂન-2022 થી ઓક્ટોબર -2022 તમામ જવાબ સાથેની કસોટી ઓલ ઇન વન લીંક Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR