ધોરણ-12 સાયન્સ ના વિદ્યાર્થીઓ માટે આન્સર કી ડાઉનલોડ કરવા મહત્વપૂર્ણ માહિતી

Join Whatsapp Group Join Now

ધોરણ-12 સાયન્સ ના વિદ્યાર્થીઓ માટે આન્સર કી ડાઉનલોડ કરવા મહત્વપૂર્ણ માહિતી



 મહત્વપૂર્ણ લિંક

ધોરણ - ૧૨ સાયન્સ માર્ચ-2022 પ્રોવિઝનલ આન્સર કી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 


ધોરણ-12 સાયન્સ ના વિદ્યાર્થીઓ માટે આન્સર કી ડાઉનલોડ કરવા મહત્વપૂર્ણ માહિતી

https://project303.blogspot.com/2022/04/Std-12-answar-kay-pdf.html


ધોરણ-12 સાયન્સ ના વિદ્યાર્થીઓ માટે આન્સર કી ડાઉનલોડ કરવા મહત્વપૂર્ણ માહિતી


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર ઉ.મા.પ્ર.પરીક્ષા , માર્ચ -૨૦૨૨ , વિજ્ઞાન પ્રવાહના ગણિત ( ૦૫૦ ) , ભૌતિક વિજ્ઞાન ( ૦૫૪ ) , રસાયણ વિજ્ઞાન ( ૦૫૨ ) , જીવ વિજ્ઞાન ( ૦૫૬ ) ની આન્સર - કી અંગેની જરૂરી સૂચનાઓ . 1. ઉ.મા.પ્ર.પરીક્ષા , માર્ચ -૨૦૨૨ , વિજ્ઞાન પ્રવાહના ગણિત ( ૦૫૦ ) , રસાયણ વિજ્ઞાન ( ૦૫૨ ) , ભૌતિક વિજ્ઞાન ( ૦૫૪ ) , જીવ વિજ્ઞાન ( ૦૫૬ ) ના પ્રશ્નપત્ર સેટ નંબર ( T.Q.P. ) નંબર 1 થી 20 ગુજરાતી , હિન્દી , અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રત્યુત્તર આપેલ છે . 2. આન્સર - કી અંગે આપની કોઈ રજૂઆત હોય તો આ સાથે સામેલ નિયત નમૂનામાં ફક્ત E - Mail ID : hscsciencekey2022@gmail.com ઉપર તા .૨૮ / ૦૪ / ૨૦૨૨ ના રોજ સાંજે ૧૮-૦૦ કલાક સુધીમાં સ્વીકારવામાં આવશે . ત્યારબાદની રજૂઆત ધ્યાને લેવાશે નહિં . જેની નોંધ લેવી . ૩. આન્સર - કી અંગેના કોઈ પ્રશ્નના પ્રત્યુત્તર અંગે કોઈ રજૂઆત હોય તો તે અંગેના આધારો । લેખિત દસ્તાવેજ રજૂ કર્યા હશે તે જ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે . 4. વિષયવાર પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત ફક્ત E - Mail મારફતે કરવાની રહેશે . 5. પ્રશ્નદીઠ નિયત ફી રૂ .૫૦૦ / - ચલણથી ભરવાની રહેશે . જેનો નમૂનો બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે . 6. રજુઆત ( ફોર્મ ) સાથે ચલણની નકલ E - Mail મારફતે અવશ્ય મોકલી આપવાની રહેશે , ચલણ સિવાયની રજૂઆત ( ફોર્મ ) ગ્રાહ્ય રાખવામાં આવશે નહીં . 7. જે પ્રશ્નની રજુઆત કરેલ છે તે સાચી ઠરશે તો તે પ્રશ્નની ભરેલી ફી ઉમેદવારને પરત કરવામાં આવશે . 

ધોરણ-12 સાયન્સ ના વિદ્યાર્થીઓ માટે આન્સર કી ડાઉનલોડ કરવા મહત્વપૂર્ણ માહિતી


ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર . અખબારી યાદી Bond ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ , ગાંધીનગર દ્વારા માર્ચ -૨૦૨૨ લેવાયેલ ઉ.મા.પ્ર.પરીક્ષા વિજ્ઞાન પ્રવાહ ગણિત ( ૦૫૦ ) , રસાયણ વિજ્ઞાન ( ૦૫૨ ) , ભૌતિક વિજ્ઞાન ( ૦૫૪ ) , જીવ વિજ્ઞાન ( ૦૫૬ ) ના પ્રશ્નપત્ર સેટ ( T.C.P. ) નંબર ૧ થી ૨૦ ગુજરાતી , હિન્દી , અંગ્રેજી માધ્યમના તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવેલ પ્રોવિઝનલ આન્સર - કી બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મુકવામાં આવેલ છે . આન્સર - કી અંગે કોઇ રજૂઆત હોય તો બોર્ડની વેબસાઇટ ઉપર મૂકેલ નિયત નમુનામાં વિષયવાર માધ્યમવાર પ્રશ્નદીઠ અલગ અલગ રજૂઆત Email ID : hscsciencekey2022@gmail.com મારફતે તા .૨૮ / ૦૪ / ૨૦૨૨ ના રોજ સાંજે ૧૮-૦૦ કલાક સુધીમાં મોકલી આપવાની રહેશે . સમયમર્યાદા બાદ કરેલ રજૂઆત ધ્યાનમાં લેવામાં આવશે નહી . રજૂઆત ફક્ત E - Mail મારફતે સ્વીકારવામાં આવશે . જેની પ્રશ્નદીઠ નિયત થયેલ ફી રૂ .૫૦૦ / - ચલણથી “ SBI BANK " માં ભરવાની રહેશે . ચલણનો નમૂનો આ સાથે બોર્ડની વેબસાઈટ ઉપર મૂકવામાં આવેલ છે . રજૂઆત સાથે નિયત ફી ભરેલ ચલણની નકલ પણ E - Mail મારફતે અવશ્ય મોકલી આપવાની રહેશે . ભરેલ ફી ના ચલણ સિવાય મોકલેલ રજૂઆત ગ્રાહ્ય રાખવામાં આવશે નહિ . વધુમાં જણાવવાનું કે જે પ્રશ્નની રજૂઆત કરેલ છે તે સાચી ઠરશે તો તે પ્રશ્નની ભરેલી ફી ઉમેદવારને પરત કરવામાં આવશે , જેની નોંધ લેશો . તા - ૨૫/૦૪/૨૦૨૨ સ્થળ - ગાંધીનગર ( 


ધોરણ-12 સાયન્સ ના વિદ્યાર્થીઓ માટે આન્સર કી ડાઉનલોડ કરવા મહત્વપૂર્ણ માહિતી


ધોરણ-12 સાયન્સ ના વિદ્યાર્થીઓ માટે આન્સર કી ડાઉનલોડ કરવા મહત્વપૂર્ણ માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR