ગત *તા.13-11-2021 શનિવારના રોજ ધોરણ 3 થી 8 અને ધોરણ 9 અને 10* માટે આ *Whatsapp SWAMulyakan* વ્યવસ્થા કરવામાં આવેલ હતી જે અંતર્ગત જિલ્લાનો પ્રોગ્રેસ રીપોર્ટ આ સાથે આપને મોકલી આપેલ છે.જેમાં હજી પણ આપણા જિલ્લામાંથી વિદ્યાર્થીઓએ પ્રેક્ટીસ કરવાની બાકી હોય તેવા વિદ્યાર્થીઓ *તા.19-11-2021* સુધી પ્રેક્ટીસ કરી શકે છે.
વધુમાં સામેલ રીપોર્ટમાં આગામી અઠવાડિક ટાર્ગેટ પણ સામેલ છે જે અંતર્ગત અગામી *તા.20-11-2021 થી શરુ થનાર SWAMulyakanમાં* આપના તાલુકા/ જિલ્લામાંથી વિદ્યાર્થીઓને જોડવા માટે આપની કક્ષાએથી તાલુકા, ક્લસ્ટર અને શાળા કક્ષા સુધી *Whatsapp SWAMulyakan* માટેના નંબર વિદ્યાર્થી સુધી પહોચે તે સુનિશ્ચિત કરશો. જેમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય તે ખુબજ જરૂરી છે.
19/6/2021 થી 25/6/2021 સુધી વોટ્સએપ પરીક્ષા પ્રોગ્રેસ રીપોર્ટ તાલુકાવાર જૂવો.
“સ્વ-મુલ્યાંકન WhatsApp આધારિત” રીપોર્ટ તા.21-06-2021
નમસ્કાર
ગત તા.19-06-2021 શનિવારના રોજ ધોરણ ૩ થી ૮ અને ધોરણ ૯ અને ૧૦ માટે આ સ્વમુલ્યાંકન વ્યવસ્થા કરવામાં આવેલ હતી જે અંતર્ગત આપના જિલ્લા તેમજ તાલુકાનો પ્રોગ્રેસ રીપોર્ટ આ સાથે આપને મોકલી આપેલ છે.જેમાં હજી પણ જે તાલુકામાં વિદ્યાર્થીઓએ પ્રેક્ટીસ કરવાની બાકી હોય તેવા વિદ્યાર્થીઓ તા.25-06-2021 સુધી પ્રેક્ટીસ કરી શકે છે.
29/5/2021 થી 4/6/2021 સુધી વોટ્સએપ પરીક્ષા પ્રોગ્રેસ રીપોર્ટ તાલુકાવાર જૂવો.
ગત તા.22-05-2021 શનિવારના રોજ ધોરણ ૩ થી ૮ અને ધોરણ ૯ અને ૧૦ માટે આ *“સ્વમુલ્યાંકન”* વ્યવસ્થા કરવામાં આવેલ હતી જે અંતર્ગત આપના જિલ્લા તેમજ તાલુકાનો પ્રોગ્રેસ રીપોર્ટ આ સાથે આપને મોકલી આપેલ છે.જેમાં હજી પણ જે તાલુકામાં વિદ્યાર્થીઓએ પ્રેક્ટીસ કરવાની બાકી હોય તેવા વિદ્યાર્થીઓ તા.28-05-2021 સુધી પ્રેક્ટીસ કરી શકે છે.
*“સ્વ-મુલ્યાંકન WhatsApp આધારિત” રીપોર્ટ તા.20-05-2021*
નમસ્કાર
ગત તા.15-05-2021 શનિવારના રોજ ધોરણ ૩ થી ૮ અને ધોરણ ૯ અને ૧૦ માટે આ *“સ્વમુલ્યાંકન”* વ્યવસ્થા કરવામાં આવેલ હતી જે અંતર્ગત આપના જિલ્લા તેમજ તાલુકાનો પ્રોગ્રેસ રીપોર્ટ આ સાથે આપને મોકલી આપેલ છે.જેમાં હજી પણ જે તાલુકામાં વિદ્યાર્થીઓએ પ્રેક્ટીસ કરવાની બાકી હોય તેવા વિદ્યાર્થીઓ તા.21-05-2021 સુધી પ્રેક્ટીસ કરી શકે છે.
15/5/2021 થી 21/5/2021 સુધી વોટ્સએપ પરીક્ષા પ્રોગ્રેસ રીપોર્ટ તાલુકાવાર જૂવો.
"સ્વ-મુલ્યાંકન” રીપોર્ટ
ગત તા.03-04-2021 શનિવારના રોજ ધોરણ ૪ થી ૧૦ માટે આ *“સ્વમુલ્યાંકન”* વ્યવસ્થા કરવામાં આવેલ હતી જે અંતર્ગત આપના જિલ્લા તેમજ તાલુકાનો પ્રોગ્રેસ રીપોર્ટ આ સાથે આપને મોકલી આપેલ છે.જેમાં હજી પણ જે તાલુકામાં વિદ્યાર્થીઓએ પ્રેક્ટીસ કરવાની બાકી હોય તેવા વિદ્યાર્થીઓ તા.09-04-2021 સુધી પ્રેક્ટીસ કરી શકે છે.
*“સ્વ-મુલ્યાંકન” રીપોર્ટ
ગત તા.27-03-2021 શનિવારના રોજ ધોરણ ૩ થી ૫ અને ધોરણ ૯ અને ૧૦ માટે આ *“સ્વમુલ્યાંકન”* વ્યવસ્થા કરવામાં આવેલ હતી જે અંતર્ગત આપના જિલ્લા તેમજ તાલુકાનો પ્રોગ્રેસ રીપોર્ટ આ સાથે આપને મોકલી આપેલ છે.જેમાં હજી પણ જે તાલુકામાં વિદ્યાર્થીઓએ પ્રેક્ટીસ કરવાની બાકી હોય તેવા વિદ્યાર્થીઓ તા.02-04-2021 સુધી પ્રેક્ટીસ કરી શકે છે.
ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં બાળકોની પરીક્ષા લેવામાં આવે છે બાળકો પોતાનો સ્વમૂલ્યાંકન જાતે જ કરી શકે તેવું દેશ સાથે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય બાળકના વિકાસમાં મહત્વનો ભાગ ભજવશે તમામ વાલીઓએ શિક્ષકશ્રી વધુમાં વધુ બાળકો whatsapp પરીક્ષામાં ભાગ લે તેનું ધ્યાન રાખવાનું રહેશ.
whatsapp પરીક્ષા આપ્યા બાદ બાળકને તેના જવાબ મળી જાય છે તે સાથે જો તેમાં કચાશ રહી હોય તો તેની વિડીયો ના લિંગ પર મૂકવામાં આવે છે તો દરેક બાળક તે વિડિયો જોઈ અને તે વોટ્સએપ પરીક્ષામાં કયા પ્રશ્નો ની તૈયારી કરી શકે છે અને એક વાર એવું લાગે તો એ જ વિડીયો બીજી વાર પણ જોઈ શકાય છે તો દરેક શિક્ષક મિત્રો અને વાલી વાલીઓએ પોતાના બાળકો એ whatsapp પરીક્ષા આપી છે કે નહીં તેની ખાતરી કરી તેમજ સુધારા વધારા કરવા યોગ્ય લાગે તો વીડીયો બતાવો.
ગુજરાતના તમામ બાળકોને whatsapp પરીક્ષા શનિવારે ચાલુ થાય છે અને એ વખતે પરીક્ષા જો બાળક શનિવારે આપી શકીએ તો તે પછીના આવતા શુક્રવાર સુધી ગમે ત્યારે આપી શકે છે એટલા માટે જ્યારે અનુકૂળતા હોય જે સમયે અનુકૂળતા હોય અને જે સામે રજા હોય તે સમયે યાદ કરી તમામ બાળકો પરીક્ષા આપે તેનું ધ્યાન રાખવાનું રહેશે અહીં whatsapp પરીક્ષાના રિપોર્ટ કાર્ડ પર મૂકવામાં આવશે એ રિપોર્ટ કાર્ડ મુજબ ગુજરાતના તમામ જિલ્લાના તમામ તાલુકામાં કેટલા બાળકો પરીક્ષા આપી છે તેની આંકડાકીય માહિતી રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
whatsapp પરીક્ષા સ્વમુલ્યાંકન માટે મહત્વપૂર્ણ હોય વધુ બાળકો ભાગ લે તે માટે હેલિપોર્ટ રજૂ કરવામાં આવેલ છે તો અહીં ગુજરાતના તમામ જિલ્લાના તમામ તાલુકામાં કઈ તારીખ થી કઈ સુધી નો કેટલો થયો છે તેની માહિતી આપવામાં આવી છે.