![](https://1.bp.blogspot.com/-FxPyJnfA5MA/X8u_1ezHsiI/AAAAAAAADIQ/73OxNZzSJFMD0FSxxfmUpTd8CIV9ZzT6gCLcBGAsYHQ/s0/whatsapp-png-whatsapp-transparent-png-image-1012-min.png)
ગુજરાતી સુવિચાર સંગ્રહ ભાગ-1 વારંવાર વાંચવા લાયક સુપર સુવિચાર સંગ્રહ
મહત્વપૂર્ણ લિંક
ગુજરાતી સુવિચાર સંગ્રહ ભાગ-1 વારંવાર વાંચવા લાયક સુપર સુવિચાર સંગ્રહ
ગુજરાતી સુવિચાર જીવન સારી રીતે જીવવા માટે મનમાં સારા વિચારો હોવા પણ જરૂરી છે ક્યારેક કેટલાય લોકોનું સારા વિચાર એ જીવન બદલી નાખી છે ખરાબ રસ્તે જતા લોકો સારા સાચા રસ્તે વળ્યા છે કેટલાક મનમાં ખરાબ વિચારો હોય તો સારા સુવિચારો તેને દૂર કરવાનું કામ કરે છે માટે દરરોજ સારા સુવિચાર વાંચવા જોઈએ
અહીં આપણે સુવિચારોનું કલેક્શન કરવાનું કામ કરે છે સારા સુવિચારો નો ભાગ એક અહીં રજૂ કરવામાં આવેલ છે હવે પછી ભાગ-૨ પણ મુકવામાં આવશે માટે તમામ મિત્રોને વિનંતી કે અમારી આ પોસ્ટને વધુમાં વધુ મિત્રો સાથે શેર કરજો અને આ સુવિચાર એકવાર નહીં 15 રોજ વાંચવા જોઈએ સારામાં સારા સુવિચારો ભેગા કરવાનું કામ અમે કરીશું દરેક કલેક્શન અહીંયા પોસ્ટ કરવામાં આવશે મિત્રોને વિનંતી કે દરરોજ એક એક સુવિચાર વાંચતા જવુ
સરસ વિચારો મનમાં રહેલા ખરાબ વિચારો માટે સાબુનું કામ કરે છે જેમ કે સાબુ કપડાંનો મેલ કેવો દૂર કરી દે છે તેવી જ રીતે સારા વિચારો આપણા મનમાં રહેલી કારે બાબતોની જોઈ નાખી અને મને ચોખ્ખો કરી દે છે માટે દરરોજ કોઈપણ એક સારો સુવિચાર વાંચી તેના વિશે ચિંતન મનન કરવું જોઈએ અને તેની સારી બાબતો આપણા મિત્રોને પણ જણાવી છે પોતાના whatsapp સ્ટેટસ માં પણ સારા સુવિચાર મૂકી શકાય મોટી દરરોજ મુલાકાત લેતા રહો
ભારત દેશમાં ઘણા બધા રાજ્યો છે પણ ગુજરાત રાજ્ય પણ એવું જ છે કે જે દરેક લોકો એકબીજાની મદદ માટે હંમેશા તત્પર રહેતા હોય છે તો ગુજરાતી લોકો જેવા ખાવાપીવાના શોપિંગ છે તેવા જ એકબીજાની મદદ માટે પણ તૈયાર રહેતા હોય છે તો એવા ગુજરાત રાજ્યમાં ગુજરાતી સુવિચાર નું પણ એટલું જ મહત્વ છે ગુજરાતી સુવિચાર તમામ મિત્રો એ વાંચવા જોઈએ અને આપણામાં રહેલા ખરાબ પ્રભાવને દૂર કરવા માટે રોજ સવારે વહેલી પરોઢે એક ગુજરાતી સુવિચાર આપણા મિત્રોને મોકલવો જોઈએ
અહીં આપેલ ગુજરાતી સુવિચાર મેસેજ કરવા માટે જો તમે તમારા મોબાઈલમાં સેવ કરવા માંગતા હોય કોઈપણ સુવિચાર ઉપર પોતાના અંગૂઠાથી દબાવી રાખો અને પછી સેવ ઈમેજ ઉપર ક્લિક કરશો એટલે આ સુવિચાર તમારા મોબાઈલમાં સેવ થઈ જશે
ગુજરાતી સુવિચાર સંગ્રહ ભાગ-1 વારંવાર વાંચવા લાયક સુપર સુવિચાર સંગ્રહ