પીએમ પોષણ યોજના અંતર્ગત 2022/23 વર્ષ માટે કુકિંગ કોસ્ટ ના દર નક્કી કરવા બાબત
પીએમ પોષણ યોજના અંતર્ગત 2022/23 વર્ષ માટે કુકિંગ કોસ્ટ ના દર નક્કી કરવા બાબત
પીએમ પોષણ યોજના અંતર્ગત 2022/23 વર્ષ માટે કુકિંગ કોસ્ટ ના દર નક્કી કરવા બાબત
ગુજરાત રાજયમાં પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓ માટે પી.એમ. પોષણ(મધ્યાહન ભોજન) યોજના અંતર્ગત (સ્વૈચ્છિક સંસ્થા સંચાલિત કેન્દ્રો સહિત) વર્ષ ૨૦૨૨-૨૩ માટે Material Cost(કુકીંગ કોસ્ટ)ના દર નક્કી કરવા બાબત.
(૧) ભારત સરકારશ્રીની મ.ભો.યો. અંગે માર્ગદર્શક સુચનાઓ “NPNSPE-GUIDE LINES-2006"
(૨) શિક્ષણ વિભાગનો તા.૧૧/૦૫/૨૦૨૦નો ઠરાવ ક્રમાંક: મભય/૧૦૨૦૧૮/૯૬૬/૨
(૩) ભારત સરકારનો તા.૦૭/૧૦/૨૦૨૨નો પત્ર ક્રમાંક:F.No.1-3/2021-DESK(MDM)-Part(2)
(૪)
મભય/અજન/કુકીંગકોસ્ટ/૨૦૨૨-૨૩/૨૧૨૪૫,
(૫) શિક્ષણ વિભાગનો તા.૧૫/૦૪/૨૦૧૦ નો ઠરાવ ક્રમાંક: મભય/૧૦૨૦૦૯/૧૫૯૪/૨
કમિશનરશ્રી, પી.એમ. પોષણ ક્રમાંક:મભય અજનકુડીગકૉસ્ટ ૨૦૨૨-૨૩ ૨૦ns
યોજનાની
અને
કચેરીનો
તા.૨૧/૧૦/૨૦૨૨નો
પત્ર
તા.૧૬/૧૧/૨૦૨૨
નો
પત્ર
ક્રમાંક:
આમુખ
ગુજરાત રાજયમાં સરકારી પ્રાથમિક શાળાઓ તેમજ મ્યુનિસિપલ કોર્પોરેશન/નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે, સંદર્ભ (૧)માં જણાવેલ ભારત સરકારની માર્ગદર્શક સુચનાઓ તથા ત્યારબાદની વખતોવખતની સુચનાઓ મુજબ કેન્દ્ર પુરસ્કૃત યોજના તરીકે પી.એમ. પોષણ(મધ્યાહન ભોજન) યોજના અમલમાં છે.
૨. શિક્ષણ વિભાગના સંદર્ભ:(૨)સામે દર્શાવેલ તા.૧૧/૦૫/૨૦૧૦ ના ઠરાવથી સ્વૈચ્છિક સંસ્થા(એન.જી.ઓ.) સંચાલિત કેંદ્રો સહિતની શાળાઓ માટે પી.એમ. પોષણ યોજના અંતર્ગત ધોરણ ૧ થી ૫ અને ધોરણ ૬ થી ૮ના વિદ્યાર્થી દીઠ દૈનિક કુકીંગ કોસ્ટ કોસ્ટના દર નક્કી કરવામાં આવેલ હતા. ભારત સરકારના સંદર્ભ:(૩)સામેના તા.૦૭/૧૦/૨૦૨૨ ના પત્રથી Material Cost(કુકીંગ કોસ્ટ)ના પ્રવર્તમાન દરમાં વર્ષ ૨૦૨૨-૨૩ માટે વધારો કરવાની માર્ગદર્શક સુચનાઓ આપવામાં આવેલ છે. તદઅન્વયે કમિશનર પી.એમ. પોષણ યોજનાની કચેરીના સંદર્ભ-૪ સામેના પત્રોથી, ૧૦૦% રાજ્ય સરકારના હિસ્સા પેટે વધારાના તેલના રકમની જોગવાઈ સહીતના Material Cost(કુકીંગ કોસ્ટ)ના દરમાં વધારો કરવા માટે દરખાસ્ત કરવામાં આવેલ હતી. જે સરકારશ્રીના વિચારણા હેઠળ હતી.
ઠરાવ -
3.
સરકારશ્રીની કાળજીપૂર્વકની વિચારણાને અંતે, રાજયની સરકારી પ્રાથમિક શાળાઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશન નગરપાલિકા સંચાલિત પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતાં બાળકો માટે ચાલતી પી.એ. પોષણ યોજના અન્વયે વર્ષ ૨૦૨૨-૨૩ માટે, નીચે દર્શાવેલ શરતોને આધીન તમામ મધ્યાહન ભોજન યોજના કેંદ્રો (સ્વૈચ્છિક સંસ્થા સંચાલિત કેન્દ્રો સહિત) માટે વિદ્યાર્થીદીઠ પ્રતિદિન Material Cost(કુકીંગ કોસ્ટ)ના દર(કેન્દ્ર અને રાજ્ય સરકારના ૬૦:૪૦ હિસ્સા મુજબ) નીચે મુજબ નિયત કરવાનું આથી ઠરાવવામાં આવે છે.
અ.ન
ખાદ્ય સામગ્રી
૧
અનાજ (ઘઉં/ચોખા)
. ૧.૭૧
વર્ષ ૨૦૨૨-૨૩માં કુર્મીંગ કોસ્ટનો દર વિદ્યાર્થીદીઠ(રૂપિયામાં) ધોરણ ૧ થી ૫ ધોરણ ૬ થી ૮
* 3
કઠોળ શાકભાજી
૩.૧૬
૨.૫૭ ૪.૭૨
મરીમસાલા, બળતણ, દળામણ
ખાદ્ય તેલ કુલ
૦.૫૮
૫.૪૫
૦,૮ ૮.૧૭
४ ૫
(કેન્દ્ર અને રાજ્ય સરકારના ૬૦:૪૦ હિસ્સા મુજબ )
૪. શિક્ષણ વિભાગના સંદર્ભ(૪) સામેના ઠરાવથી નિયત થયા મુજબ પી.એમ. પોષણ યોજના અંતર્ગત ધોરણ ૧ થી ૫ ના બાળકો માટે પ્રતિદિન ૫ ગ્રામ અને ધોરણ ૬ થી ૮ ના બાળકો માટે પ્રતિદિન ૨.૫ ગ્રામ લેખે, ૧૦૦% રાજ્ય સરકારના હિસ્સા પેટે વધારાનું ખાદ્યતેલ આપવાનું ચાલુ રાખવાનું રહેશે. સ્વૈચ્છિક સંસ્થાઓ સંચાલિત મધ્યાહન ભોજન કેન્દ્રો માટે ઉપર મુજબની નિયત Material Cost(કુકીંગ કોસ્ટ)ઉપરાંત રાજ્ય સરકારના વધારાના તેલના હિસ્સા પેટે ભારત સરકાર મુજબ ૯.૬% નો વધારો કરી ધોરણ ૧ થી ૫ ના વિદ્યાર્થી માટે દૈનિક રૂ.૦.૫૮ અને ધોરણ ૬ થી ૮ ના વિદ્યાર્થી માટે દૈનિક ૩.૦.૩૦ ચુકવવાના રહેશે.
શરતો:
(૧) કુલ Material Cost(કુકીંગ કોસ્ટ)ની મર્યાદામાં શાકભાજી, મરીમસાલા, બળતણ, ગેસ અને દળામણના ભાવમાં થતો વધારો કે ઘટાડો સરભર કરી શકાશે. પરંતુ, કુકીંગ કોસ્ટ કરતા વધુ રકમ ચુકવવા પાત્ર થશે નહિં.
(૨) આ અંગેનો ખર્ચ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના અંદાજપત્રના માંગણી નંબર-૯, મુખ્ય સદર-૨૨૩૬-પોષણ પેટા મુખ્ય સદર-૦૨-પોષણયુકત આહાર અને પીણાનું વિતરણ, ગૌણ સદર-૧૦૨-મધ્યાહન ભોજન યોજના, પેટા સદર ૦૨- એમડીએમ-સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકો માટેનું મ.ભો.યો. હેઠળ ઉધારવાનોરહેશે.
(૩) આ અંગેનો ખર્ચ નાણાકીય વર્ષ ૨૦૧૩-૨૪ ના અંદાજપત્રના માંગણી નંબર-૯૫, મુખ્ય સદર-૨૨૩૬-પોષણ પેટા મુખ્ય સદર-૦૨-પોષણયુકત આહાર અને પીણાનું વિતરણ, ગૌણ સદર-૧૦૨-મધ્યાહન ભોજન યોજના,પેટા સદર ૦૨- એમડીએમ-સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકો માટેનું મ.ભો.યો. હેઠળ ઉધારવાનો રહેશે.
(૪) આ અંગેનો ખર્ચ નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ ના અંદાજપત્રના માંગણી નંબર-૯૬, મુખ્ય સદર-૨૨૩૬-પોષણ પેટા મુખ્ય સદર-૦૨-પોષણયુકત આહાર અને પીણાનું વિતરણ, ગૌણ સદર-૭૯૬-પોષણ યુક્ત આહાર અને પીણાનું વિતરણ, પેટાસદર-૧૦-એમડીએમ-સરકારી પ્રાથમિક શાળાઓમાં બાળકો માટેનું મ.ભો.યો. હેઠળ ઉધારવાનો રહેશે.
(૫) નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે થનાર વધારાના ખર્ચ માટે જરૂર જણાયે સુધારેલ અંદાજોમાં આ અંગેની જોગવાઇ
કરવાની રહેશે.
(૬) આ સુધારેલ Material Cost(કુકીંગ કોસ્ટ)ના દરનો અમલ ઠરાવની તારીખથી કરવાનો રહેશે.
(૭) વંચાણે લીધેલ સંદર્ભ હેઠળના અને વખતો વખતના ઠરાવની અન્ય શરતો યથાવત રહેશે.
૫. આ હુકમો વિભાગની સરખા ક્રમાંકની ફાઇલ પર નાણા વિભાગ મારફત રાજય સરકારશ્રીની તા.૧૦/૦૪/૨૦૨૩ ની નોંધથી મળેલ અનુમતિ અન્વયે બહાર પાડવામાં આવે છે.
પીએમ પોષણ યોજના અંતર્ગત 2022/23 વર્ષ માટે કુકિંગ કોસ્ટ ના દર નક્કી કરવા બાબત