ગુજરાત વિધાનસભા ઈલેકશન -2022 બાબત ઓલ ઇન વન માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ

Join Whatsapp Group Join Now

ગુજરાત વિધાનસભા ઈલેકશન -2022 બાબત ઓલ ઇન વન માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ 

મહત્વપૂર્ણ લિંક 

ચૂંટણી ભથ્થા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 







મહત્વપૂર્ણ લિંક

મોકપોલ કેવી રીતે કરવુ જુઓ
વીડિયો નવું સિલીંગ કઈ રીતે કરવુ AB ગ્રીન પેપરસિલથી વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક

ચુંટણી પંચની પ્રેસ કોન્ફરન્સ ગુજરાત વિધાનસભા ઈલેકશન કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી શકે તે બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


ગુજરાત વિધાનસભા ઈલેકશન -2022 બાબત ઓલ ઇન વન માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ 




ગુજરાત વિધાનસભા ઈલેકશન -2022 બાબત ઓલ ઇન વન માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ 


ગુજરાત રાજ્યમાં સરકારી કર્મચારીઓની ઉપયોગી થાય તેવી માહિતી માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવી છે જેમાં જે કર્મચારીઓને ચૂંટણી ફરજ ની કામગીરી કરવાની થતી હોય છે તેવા કર્મચારીઓ માટે ઉપયોગી માહિતી નું સંકલન કરી મુકવા માટે પ્રયત્ન કરવામાં આવશે ગુજરાત રાજ્યના સરકારી કર્મચારીઓ એમાં ખાસ કરીને ગુજરાત રાજ્યના તમામ કર્મચારીઓમાં પુરુષ કર્મચારીઓ માટે અગત્યની આ ઉપયોગી પોસ્ટ છે જેમાં આગામી ચૂંટણી કાર્યક્રમ માટેની જુદી જુદી માહિતીનો સંકલન કરી એક સાથે મૂકવા માટે પ્રયત્ન કરવામાં આવશે આપ તમામ માહિતી માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ પણ બનાવવામાં આવેલું છે જેમાં તમે ના જોડાયા હોય તો જોડે જવા માટે વિનંતી કરીએ છીએ ચૂંટણી કાર્યક્રમને લગતી તમામ માહિતીનું એક સાથે સંકલન કરી સ્ટેપ બાય સ્ટેપ મુકવાનો પ્રયત્ન કરવામાં આવશે ચૂંટણી તારીખ જાહેર થતાં જ તેની આચાર સહિતા લાગી જતી હોય છે અને તે બાબત તેનું જાહેરનામું અથવા તો તેના તબક્કા વાર કાર્યક્રમ જેમ જેમ આવતો જશે તેમ તેમ તેની માહિતી મુકવાનો પ્રયત્ન કરવામાં આવશે મોટાભાગના કર્મચારીઓને ચૂંટણીની કામગીરીના આગળના દિવસે શું કરવું ચૂંટણી કાર્યક્રમના દિવસે શું કરવું તેમના મૂકવામાં આવતા મશીનો એટલે કે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન મશીનોની કામગીરી કેવી રીતે કરવી ચૂંટણીના દિવસે ચૂંટણી કાર્ય પૂર્ણ થઈ ગયા પછી તેના કવરો કેવી રીતે ફીટ કરવા કયા કયા કવરો ફીટ કરવા તેના નમૂના કેવા હોય છે આવી ઘણી બધી ઉપયોગી માહિતી એક સાથે મૂકવા માટે અમે પ્રયત્ન કરશો અને આ માહિતી માટે ખાસ પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જે મિત્રો નથી જોડાયા તેવા તમામ મિત્રોને જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ અને આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ શિક્ષકો સુધી પહોંચે વધુમાં વધુ ચૂંટણી સાથે સંકળાયેલા કર્મચારીઓ સુધી પહોંચી તે માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવેલું છે જે મિત્રો નથી જોડાયા તે મિત્રોને જોડાઈ જવા માટે વિનંતી કરવામાં આવે છે સમાન અંતરે અને નિયમિત પણ ચૂંટણી બાબતની જુદી જુદી માહિતી માટે સ્પેશ્યલ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં તમામ મિત્રો જોડાઈ જવા માટે વિનંતી છે ચૂંટણી અંગેની તમામ પ્રક્રિયાનું સંકલન કરી એક જ જગ્યાએ મૂકવા માટે પ્રયત્ન કરવામાં આવશે 


ગુજરાત વિધાનસભા ઈલેકશન -2022 બાબત ઓલ ઇન વન માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ 

ગુજરાત વિધાનસભા ઈલેકશન -2022 બાબત ઓલ ઇન વન માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR