અમદાવાદ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

અમદાવાદ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 


મહત્વપૂર્ણ લિંક 


jilaa fer ekatarafi std-1 To 5 -2022.

જિલ્લા ફેર પ્રોવિઝનલ શ્રેયાંનતા યાદી -૨૦૨૨.

ધોરણ ૬ થી ૮ ગણિત-વિજ્ઞાન.

ધોરણ ૬ થી ૮ સામાજિક વિજ્ઞાન.

ધોરણ-૬ થી ૮ ભાષા.


મહત્વપૂર્ણ લિંક 

અન્ય જિલ્લાના સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો



અમદાવાદ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 


જે જિલ્લાઓના  seniority list જાહેર થશે તે  JBBK EDUCATION GROUP ( ફક્ત ને ફક્ત પ્રાથમિક શિક્ષકો માટે ચાલતું વોટ્સએપ ગૃપ ) માં મુકવામાં આવશે.


અમદાવાદ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 





અમદાવાદ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 



ગુજરાત રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં નોકરી કરતા શિક્ષક મિત્રોને જો અમદાવાદ જિલ્લામાં બદલી કરાવી હોય તો તેના માટે જિલ્લા ફેર ની અરજી કરવી પડે છે અમદાવાદ જિલ્લામાં જિલ્લા ફેર ની અરજી કર્યા બાદ તેનું સિનિયર લિસ્ટ તૈયાર થતું હોય છે પહેલાના વખતમાં ઓફલાઈન અરજી કરવાની થતી હોય છે નવા નિયમ મુજબ હવે જ્યારે જ્યારે આ બધાનો વારો પૂર્ણ થઈ જશે તમામ શિક્ષકોનો નંબર લાગી જશે ત્યારબાદ જિલ્લા ફેર ની અરજી ઓનલાઇન કરવાની થશે તો આવી ઉપયોગી માહિતી અને તેને દરેક જિલ્લાના જિલ્લા ફેર ના સિનેટ લિસ્ટ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવે છે જે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયા તેવા મિત્રો સુધી આ લિસ્ટ પહોંચાડવા અમારા માટે મુશ્કેલ છે તો જે મિત્રોને જિલ્લા ફેર બદલીના સિનોરિટીના લિસ્ટ જોઈતા હોય તે તમામ મિત્રોએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ અને તેની માહિતી મેળવતા રહેવું જોઈએ સમયાંતરે દરેકે દરેક જિલ્લાના લિસ્ટ મુકવાનો પ્રયત્ન કરવામાં આવશે જે લોકો પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા હોય અને અમદાવાદ જિલ્લામાં પોતાના વતન થતું હોય અથવા તો અન્ય કોઈ કારણસર અમદાવાદ જિલ્લામાં બદલી કરાવવા માગતા હોય અને અરજી કરી હોય તેવા તમામ મિત્રો પ્રોજેક્ટ 300 whatsapp ગ્રુપમાં જોડાઈ જજો અને આવી ઉપયોગી માહિતી અન્ય લોકો સુધી પણ પહોંચાડજો જે જે મિત્રો સુધી આવી માહિતી પહોંચે તે તમામ લોકો સુધી અમે આવી માહિતી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તો અમદાવાદ જિલ્લાના સિન્યોરીટી લિસ્ટ ડાઉનલોડ ધોરણ 1 થી પાછુ લિસ્ટ ધોરણ છ સાત આઠ મો વિષયવજ સિનોરિટી લિસ્ટ ડાઉનલોડ કરી શકાશે સામાજિક વિજ્ઞાન વિષયનો ડાઉનલોડ કરી શકાશે અને ગણિત વિજ્ઞાન વિષયના સિનેટ લીસ્ટ પણ ડાઉનલોડ કરી શકાશે ભાષા વિષયમાં ગુજરાતી ભાષા હિન્દી ભાષા અંગ્રેજી ભાષાની સંસ્કૃત ભાષા ચારેય ભાષાઓના સિન્યોરીટી લિસ્ટ સંયુક્ત રીતે જ મુકવામાં આવે છે તો ભાષા વિષયનું પણ ડાઉનલોડ કરી શકશો. તો અમદાવાદ જિલ્લામાં જે શિક્ષક મિત્રો બધી કરાવવા માગતા હોય તે તમામ મિત્રો પ્રોજેક્ટ ગ્રુપમાં જોડાઈ જજો તેમાં કરી આવી ઉપયોગી માહિતી મેં મુકવાનો પ્રયત્ન કરશો 


અમદાવાદ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો 

અમદાવાદ જિલ્લાનું પ્રાથમિક શાળાઓના શિક્ષકોનું જિલ્લા ફેર બદલી સિનિયોરિટી લિસ્ટ ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR