Join Whatsapp Group
Join Now શાળાનું દફતર (રેકર્ડ) કેટલા વર્ષ સુધી સાચવવાનું ? શાળામાં વિવિધ રજીસ્ટર, ફાઇલો અને દસ્તાવેજોને કેટલા સમય સુધી સાચવવા
મહત્વપૂર્ણ લિંક
શાળા દફતર Module PDF Download કરવા માટે અહીં ક્લિક કરો
શાળાનું દફતર (રેકર્ડ) કેટલા વર્ષ સુધી સાચવવાનું ? શાળામાં વિવિધ રજીસ્ટર, ફાઇલો અને દસ્તાવેજોને કેટલા સમય સુધી સાચવવા
શાળાનું દફતર (રેકર્ડ) કેટલા વર્ષ સુધી સાચવવાનું?
શાળામાં વિવિધ રજીસ્ટર, ફાઇલો અને દસ્તાવેજોને કેટલા સમય સુધી સાચવવા તે અંગેની ઉપયોગી માહિતી અહીં સરળ રીતે આપવામાં આવી છે.
આ પોસ્ટમાં જાણો
▪️ કાયમી સાચવવાના દફતર
▪️ 35 વર્ષ સુધી સાચવવાના દફતર
▪️ 10 વર્ષ સુધી સાચવવાના દફતર
▪️ 5 વર્ષ સુધી સાચવવાના દફતર
▪️ 1 વર્ષ સુધી સાચવવાના દફતર
સંપૂર્ણ માહિતી માટે બ્લોગ પોસ્ટ વાંચો
મુખ્ય શિક્ષકો તથા શાળાના વહીવટી કાર્ય સાથે સંકળાયેલા તમામ શિક્ષક મિત્રો માટે ખૂબ જ ઉપયોગી માહિતી.
આ માહિતી ગુજરાતની શાળાઓમાં રાખવામાં આવતા સરકારી અને વહીવટી રેકર્ડ (દફતર) ને કેટલા સમય સુધી સાચવીને રાખવું (Record Retention Period) તે અંગેના નિયમો માટેની છે.
શાળામાં બાળકોની હાજરી, પ્રવેશ, પરિણામ, હિસાબો અને અન્ય દસ્તાવેજોના કાગળો વર્ષો સુધી સાચવવા પડતા હોય છે. આ પોસ્ટમાં કયા કાગળો કે રજીસ્ટર કાયમી (Permanent) સાચવવા અને કયા રેકર્ડ ૧, ૫, ૧૦ કે ૩૫ વર્ષ પછી નાબૂદ (ડિસ્પોઝ) કરી શકાય, તેની સ્પષ્ટ અને સત્તાવાર માહિતી આપવામાં આવી છે.
મુખ્ય શિક્ષકો અને શાળાનું વહીવટી કામ સંભાળતા શિક્ષકો માટે સ્કૂલનું રેકર્ડ વ્યવસ્થિત રાખવા માટે આ ખૂબ જ ઉપયોગી માર્ગદર્શિકા છે
.
શાળાનું દફતર (રેકર્ડ) કેટલા વર્ષ સુધી સાચવવાનું ? શાળામાં વિવિધ રજીસ્ટર, ફાઇલો અને દસ્તાવેજોને કેટલા સમય સુધી સાચવવા
