પ્રથમ સત્રાંત કસોટી માં પ્રશ્ન પ્રમાણે મેળવેલ ગુણ લખવા માટે ગુણસ્લીપ ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

 

પ્રથમ સત્રાંત કસોટી માં પ્રશ્ન પ્રમાણે મેળવેલ ગુણ લખવા માટે  ગુણસ્લીપ ડાઉનલોડ કરો 

મહત્વપૂર્ણ લિંક

ધોરણ ૩ થી ૫ ની ગુણ સ્લીપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

ધોરણ ૬ થી ૮ ની ગુણ સ્લીપ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

પ્રથમ સત્રાંત કસોટી માં પ્રશ્ન પ્રમાણે મેળવેલ ગુણ લખવા માટે  ગુણસ્લીપ ડાઉનલોડ કરો





પ્રથમ સત્રાંત કસોટી માં પ્રશ્ન પ્રમાણે મેળવેલ ગુણ લખવા માટે  ગુણસ્લીપ ડાઉનલોડ કરો 



પ્રાથમિક શાળાઓમાં પરીક્ષા દરમિયાન પ્રાથમિક શિક્ષકોએ બાળકોના પેપરના ગુણ સ્લીપ બનાવવાની થતી હોય છે તો પ્રથમ સત્રના પરીક્ષાનો કાર્યક્રમ મુજબ દરેક વિદ્યાર્થીએ પેપર લખતા હોય છે અને તેના વિષયવાઇઝ ધોરણ વાઈઝ ગુણ સ્લીપ બનાવવાની થતી હોય છે તો પરીક્ષાના પેપરની બનાવવા માટે અહીં ઉપયોગી લીંક મૂકવામાં આવી છે અહીં મૂકવામાં આવેલી માહિતી મુજબ ધોરણ ત્રણ થી પાંચ માટે પ્રથમ સત્રની અલગ મૂકવામાં આવી છે તથા ધોરણ 6 થી 8 ના બાળકો માટે પ્રથમ સત્ર ના ગુણ મુકવા માટેની ગુણ સ્લીપ અલગ ફાઇલ મૂકવામાં આવી છે બંને ફાઈલો તમામ પ્રાથમિક શાળાના શિક્ષકો માટે ખરેખર ઉપયોગી થશે અહીં મૂકવામાં આવેલા બંને ફાઈલો એટલી સરસ છે કે જો તેમાં તમારા કુલ ગુણ કરતો તમારે વધાર ગુણ બાળકને આપતા હશે તો તરત તેની નોટિફિકેશન તમને કે તેની નિશાન દ્વારા તમને તેની અથવા તો કલર દ્વારા તમને તેની જાણ થશે તો આવી ઉપયોગી માહિતીના કારણે કોઈપણ શિક્ષક દ્વારા જો ખોટા પણ મુકવામાં આવી જશે તો તેની તરત જાણ થશે માટે આવી જો તમે મહત્વની ગુણ સ્લીપ ની ફાઈલ ડાઉનલોડ કરવા માગતા હોય તો આપ ઉપયોગ માટે સેવ કરી લેજો જે મિત્રો પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં નથી જોડાયા તેવા મિત્રો સુધી આ ફાઇલ પહોંચાડજો આ એક્સલ ફાઇલ હોવાથી કાયમ માટે ઉપયોગી થશે શાળાના દરેક શિક્ષકો માટે ઉપયોગી થશે ધોરણ 3 થી 5 ની એક જ ફાઈલ હોવાથી ઘણી બધી ફાઈલો સાચવવી પડતી નથી ધોરણ છ સાત આઠ ના જુદા જુદા વિષયના શિક્ષકો માટે પણ એક જ ફાઈલ હોવાથી સરળતાથી અને તેનો ગુણાકાર થઈ શકતું હોય છે માટે આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ પ્રાથમિક શાળાના શિક્ષકો સુધી પહોંચે દરેક શિક્ષકોને મહેનત ઓછી થાય અને તેમની કામની સરળતા પડે ચોકસાઈ થાય અને સચોટતાથી કામ થાય તે માટે ખાસ સરસ મજાની બનાવવામાં આવી છે તો આવી ઉપયોગી માહિતી કાયમ માટે મળી રહ્યા માટે પ્રોજેક્ટ 3003 whatsapp ગ્રુપમાં જોડાયેલા રહેજો ગુણ સ્લીપ ની જરૂર ખાસ પડતી હોય છે તેના આધારે તમે તેના ગુણનું ઓનલાઇન મૂલ્યાંકન કરી શકતા હોય છે અને આ સ્લીપ બની જવાથી તમે તેના ગુણ પણ ઓનલાઇન કરી શકો છો અને સરળતાથી ગમે તે જગ્યાએ તેના ગુણ ઓનલાઇન કરી શકાય છે તો આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ પ્રાથમિક શાળાના શિક્ષકો સુધી પહોંચાડવા માટે મેં વિનંતી કરીએ છીએ 


પ્રથમ સત્રાંત કસોટી માં પ્રશ્ન પ્રમાણે મેળવેલ ગુણ લખવા માટે  ગુણસ્લીપ ડાઉનલોડ કરો

પ્રથમ સત્રાંત કસોટી માં પ્રશ્ન પ્રમાણે મેળવેલ ગુણ લખવા માટે ગુણસ્લીપ ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR