વિદ્યાસહાયક ભરતી નોટિફિકેશન તથા વિષયવાઈઝ અને વિભાગ વાઇઝ જગ્યાઓ તથા અન્ય માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ

Join Whatsapp Group Join Now

વિદ્યાસહાયક ભરતી નોટિફિકેશન તથા વિષયવાઈઝ અને વિભાગ વાઇઝ જગ્યાઓ તથા અન્ય માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ 


મહત્વપૂર્ણ લિંક

વિદ્યાસહાયક ઘટ ભરતી ફાઇનલ મેરીટ યાદી જોવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક

વિદ્યાસહાયક ભરતી ઘટની ભરતી પ્રોવિઝનલ મેરીટ અંગે નોટીફીકેશન  21-1-23 જાહેર થશે મેરીટ


મહત્વપૂર્ણ લિંક

વિદ્યાસહાયક ભરતી ફાઈનલ મેરીટ યાદી મુકાઈ ગઈ છે ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક

વિદ્યાસહાયક ભરતી બાબત નોટિફિકેશન વિષયવાઈઝ અને વિભાગ વાઇઝ જગ્યાઓ જોવા માટે અહીં ક્લિક કરો.


વિદ્યાસહાયક ભરતી નોટિફિકેશન તથા વિષયવાઈઝ અને વિભાગ વાઇઝ જગ્યાઓ તથા અન્ય માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ 





 વિદ્યાસહાયક ભરતી નોટિફિકેશન તથા વિષયવાઈઝ અને વિભાગ વાઇઝ જગ્યાઓ તથા અન્ય માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ 


પ્રાથમિક શાળાઓમાં બાળકોના શિક્ષણ માટે શિક્ષકોની ભરતી થતી હોય છે અને તે ભરતી ધોરણ 1 થી 5 ના શિક્ષકો તથા ધોરણ 6 થી 8 ના શિક્ષકો તરીકેની ભરતી થતી હોય છે બંને ભરતી પ્રક્રિયાની માહિતી મેળવવા માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ ઉપયોગી થશે અને તેમાં ભરતીને લગતી જુદી જુદી માહિતી આપવાનો મેં પ્રયત્ન કરશો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ પ્રાથમિક શિક્ષકોને લગતા જુદા જુદા સમાચારોનું સંકલન કરી શિક્ષકો સુધી પહોંચાડવાનું કામ કરી રહ્યું છે આ માટે ઉપયોગી માહિતી મેળવવા માટે ખાસ તમામ મિત્રોએ પ્રોજેક્ટ whatsapp ગ્રુપમાં જોડાઈ જવા માટે મેં વિનંતી કરીએ છીએ ધોરણ 1 થી 5 ના શિક્ષકો નાના બાળકો સાથે શિક્ષણ કાર્ય કરી રહ્યા છીએ તેમની ભરતી ધોરણ છ થી આઠ ના શિક્ષકોની સાથેની સાથે થતી હોય છે તેની પ્રક્રિયા એક સાથે જ થતી હોય છે પણ બંને વિભાગ પ્રાથમિક વિભાગ અને પ્રાથમિક ઉચ્ચતર વિભાગ બંને વિભાગ જુદા જુદા બનાવવામાં આવેલા છે ધોરણ 1 થી 5 ના શિક્ષકોની લાયકાત પીટીસી કરેલી હોય છે એટલે કે અધ્યાપન પ્રવીણ પ્રમાણપત્ર મેળવેલા તમામ શિક્ષકો ધોરણ એક થી પાંચમો નવી ભરતી કરવામાં આવે છે જ્યારે ધોરણ છ સાત આઠ ના શિક્ષકો માટે ખાસ સ્પેશિયલ શિક્ષકો વિષય શિક્ષકો મૂકવામાં આવે છે અને તેમની ભરતી કરવામાં આવે છે અને વિશેષ શિક્ષકો દ્વારા ધોરણ છ સાત આઠમાં ફરજિયાત પદ્ધતિનો અમલ કરવાનો થતો હોય છે માટે આવી ઉપયોગી માહિતી તમને પ્રોજેક્ટ 3 whatsapp ગ્રુપમાં મળી રહેશે કઈ તારીખે ભરતીની જાહેરાત આવી કઈ તારીખથી તમે ફોર્મ ભરી શકશો તેને ઓનલાઈન કેટલી જગ્યાઓ બાકી છે કયા જિલ્લામાં કેટલી જગ્યાઓ બાકી રહેશે એ બધી બધી બાબતો લાઈવ ડિસ્પ્લે બોર્ડ પર તમને પ્રોજેક્ટ whatsapp ગ્રુપના થકી તમને મળી રહેશે આવી તમામ માહિતીને અપડેટ મેળવવા માટે અમારા ગ્રુપમાં ચોક્કસથી જોડાવા માટે મેં વિનંતી કરીએ છીએ પ્રાથમિક શાળાને લગતા જુદા જુદા શૈક્ષણિક સમાચારો પણ તમને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાંથી મળી રહેશે માટે વિદ્યા સાહેબ ભરતી બાબત કોઇ પણ જાતની માહિતી ની જરૂરિયાત ઊભી થાય તો તમામ મિત્રોએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયેલા રહેવાનું રહેશે અમારા દ્વારા કોઈપણ વ્યક્તિગત મેસેજ કરી જવાબ આપી શકતા નથી ઘણા બધા લોકોના મેસેજ આવતા હોવાથી તેમની પર્સનલી જવાબ આપી શકાતા નથી માટે જે મિત્રોએ આવી માહિતી ની જરૂરિયાત ઊભી થાય તમામે તમામ લોકોએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી માહિતી મેળવવાની રહેશે તમામે તમામ માહિતી ઓનલાઈન હોવાથી જે મિત્રોને ઇન્ટરનેટ નો ઉપયોગ ના કરતા હોય તેવા મિત્રો માટે આ કોઈ જ કામનું રહેતું નથી જે મિત્રોને ઓનલાઇન માહિતી શોધતા અને સર્ચ કરતા આવડતી હોય તેવા મિત્રો માટે જ પ્રોજેક્ટ whatsapp ગ્રુપ ઉપયોગી થશે અમારા દ્વારા શૈક્ષણિક માહિતી સાથે સાથે બીજી જીવન જરૂરી ઘણી બધી ઉપયોગી માહિતી મૂકવામાં આવતી હોય છે સમાચાર પત્રમાં છપાતા સમાચારો પણ મૂકવામાં આવતા હોય છે ઓનલાઇન ઘણી બધી માહિતી મૂકવામાં આવતી હોય છે તમારે ઉપયોગી થતી હોય તે માહિતીનો ઉપયોગ કરવાનો રહેશે તો વિદ્યા સહાયક ભરતી બાબત કોઇ પણ માહિતીની જરૂરિયાત ઊભી થાય વિદ્યાશાહ ભરતી અંગેની જગ્યાઓ તથા વિદ્યાસહાયક પ્રત્યેની સ્થાપના અંગેની પણ જો કોઈ પણ માહિતીની અપડેટ મેળવવી હોય તો અમારા સાથે જોડાઈ રહેવા માટે વિનંતી કરીએ છએ


વિદ્યાસહાયક ભરતી નોટિફિકેશન તથા વિષયવાઈઝ અને વિભાગ વાઇઝ જગ્યાઓ તથા અન્ય માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ

વિદ્યાસહાયક ભરતી નોટિફિકેશન તથા વિષયવાઈઝ અને વિભાગ વાઇઝ જગ્યાઓ તથા અન્ય માહિતી માટે દરેકને વાંચવાલાયક પોસ્ટ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR