શિક્ષા સંગમ કાર્યક્રમમાં સ્વૈચ્છિક જોડાવવા બાબત
મહત્વપૂર્ણ લિંક
શિક્ષા સંગમ કાર્યક્રમમાં સ્વૈચ્છિક જોડાવવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
શિક્ષા સંગમ કાર્યક્રમમાં સ્વૈચ્છિક જોડાવવા બાબત
શિક્ષા સંગમ કાર્યક્રમમાં સ્વૈચ્છિક જોડાવવા બાબત સંદર્ભ માન . મંત્રીશ્રી , શિક્ષણ ( પ્રાથમિક , માધ્યમિક પ્રૌઢ ) ના અંગત સચિવશ્રીના પત્રક્રમાંક શિક્ષણ / વિપૌ . / 5-1503 / 2022 તા . ૨૯/૦૮/૨૦૨૨ શ્રીમાન , 90 % ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે માન . મંત્રીશ્રી શિક્ષણ ( પ્રાથમિક માધ્યમિક પ્રૌઢ ) ના અંગત સચિવશ્રી દ્વારા મળેલ ઉકત સંદર્ભપત્રની સૂચના મુજબ સમર્થ ટ્રસ્ટ દ્વારા તા . ૧૧ થી ૧૪ સપ્ટેમ્બર -૨૦૨૨ દરમિયાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -૨૦૨૦ સંદર્ભે યોજાનાર શિક્ષા કાર્યક્રમમાં આપના જિલ્લામાંથી સ્વૈચ્છિક રીતે જોડાવવા ઇચ્છતા આચાર્ય શિક્ષક અને મુખ્ય શિક્ષક તેમજ અન્ય શિક્ષણ સાથે જોડાયેલ વ્યક્તિઓને જોડાવવા જણાવેલ છે . આ કાર્યક્રમ સબંધી જરૂરી સૂચનાઓ આ સાથે સામેલ રાખી મોકલી આપવામાં આવે છે જેને ધ્યાને લઇ સ્વૈચ્છિક રીતે જોડાવવા ઇચ્છુક વ્યક્તિઓને જરૂરી રજીસ્ટ્રેશન માટે ખાપની કક્ષાએથી જાણ કરવા આથી જણાવવામાં આવે છે .
શિક્ષા સંગમ કાર્યક્રમમાં સ્વૈચ્છિક જોડાવવા બાબત