5 મી સપ્ટેમ્બર શિક્ષક દિન કાર્યક્રમ બાબત ઉપયોગી માહિતી
મહત્વપૂર્ણ લિંક
શિક્ષક પર્વ બાયસેગ કાર્યક્રમ પ્રસારણ જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
શિક્ષક પર્વના આયોજન બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
5 મી સપ્ટેમ્બર 2022 શિક્ષક દિન કાર્યક્રમ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો.
મહત્વપૂર્ણ લિંક
શિક્ષક પર્વના આયોજન બાબત બાયસેગ કાર્યક્રમ પુનઃ પ્રસારણ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
5 મી સપ્ટેમ્બર શિક્ષક દિન કાર્યક્રમ બાબત ઉપયોગી માહિતી
5 મી સપ્ટેમ્બર શિક્ષક દિન કાર્યક્રમ બાબત ઉપયોગી માહિતી
શિક્ષક દિનની ઉજવણી કરવા માટે શાળાઓમાં વિદ્યાર્થીઓને એક દિવસ શિક્ષક બનવાનો મોકો મળતો હોય છે તમામ વિદ્યાર્થીઓ એવી ઈચ્છા ધરાવતા હોય છે કે વર્ષમાં એકવાર પોતે શિક્ષક બની અને વિદ્યાર્થીઓને શિક્ષક દ્વારા જે આપવામાં આવતું હોય છે તેઓ એક અનુભવ કરવા માટે તમામ વિદ્યાર્થીઓને એક તક મળતી હોય છે શાળામાં ઘણા બધા બાળકો હોય છે પણ તમામ બાળકોને શિક્ષક બનવા મળતું નથી તેની દરેક શાળા દ્વારા જુદી જુદી રીતે પસંદગી કરવામાં આવતી હોય છે કોઈ શાળા દ્વારા હશે કે પસંદગી થતી હોય છે તે કોઈ શાળા દ્વારા વિદ્યાર્થીઓની ઉત્સાહને ધ્યાનમાં રાખીને પણ પસંદગી થતી હોય છે કોઈ શાળા દ્વારા તો વિદ્યાર્થીઓની ચકાસણી કરી ટેસ્ટ લઈને શિક્ષક બનાવવાની પ્રક્રિયા થતી હોય છે તો શિક્ષક દિનની ઉજવણી કરવા માટે વિદ્યાર્થીઓની ખરેખર ખૂબ જ મજા આવતી તેઓ દિવસ છે શિક્ષક દિનની ઉજવણીના દિવસે તમામે તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ઉપયોગી અને વિદ્યાર્થીઓને ઓછા વધાર કરનાર સરસ મજાનો દિવસ શિક્ષક દિનનો દિવસ છે તો આ દિવસે વિદ્યાર્થી શિક્ષક બની અને સરસ મજાનો રોલ નિભાવતા હોય છે અને એક પાત્રીય અભિનય જેવું પણ સરસ મજાનું કાર્ય દિવસે થઈ જતું હોય છે જે વિદ્યાર્થીઓને સભાનો શોખ થતું હોય છે બોલવામાં મુશ્કેલી થતી હોય છે તેવા તમામ વિદ્યાર્થીઓ માટે આ ખરેખર ઉપયોગી ઉજવણીથી તથા તમામ શાળાઓએ શિક્ષક દિનની ઉજવણી કરવી જોઈએ અને આ દિવસે તમામે તમામ સંચાલન એટલે કે શાળાના આચાર્યથી લઈને શાળાની દરેક વસ્તુ સીધી રીતે તમામ સંચાલન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં થતું હોય છે માટે આવી ઉપયોગી માહિતી વિદ્યાર્થીઓ માટે ખાસ મહત્વની અને તમામ વિદ્યાર્થીઓને ઉપયોગી થાય તેવી આ ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી તમામ લોકો સુધી અમે પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ પ્રાથમિક શાળાઓમાં શિક્ષક દિનની ઉજવણી માટે જુદી જુદી તૈયારીઓ ખાસ થતી હોય છે છોકરીઓ તો ખાસ સ્પર્શ અને સાડી પહેરીને આવી અને સરસ મજાની તૈયારીઓ કરતી હોય છે છોકરાઓ પણ પોતાના ઘરમાં રહેલા નવા કપડા પહેરી અને શિક્ષક બની ઉત્સાહભેર શિક્ષણ કાર્ય કરાવતા હોય છે તો શિક્ષક દિનની ઉજવણીમાં ખરેખર તમામ બાળકોને ખૂબ જ મજા આવતી હોય છે અને ઉપયોગી થતું હોય છે તો આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે પ્રોજેક્ટ 3003 whatsapp ગ્રુપ બનાવવામાં આવેલું છે અને તે થાકી વધુમાં વધુ લોકો સુધી આવી માહિતી પહોંચે તેવા પ્રયત્નો તમે કરજો
5 મી સપ્ટેમ્બર શિક્ષક દિન કાર્યક્રમ બાબત ઉપયોગી માહિતી