વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - 2022-23 બાબત મહત્વપૂર્ણ માહિતી

Join Whatsapp Group Join Now

વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - 2022-23 બાબત મહત્વપૂર્ણ માહિતી 

મહત્વપૂર્ણ લિંક 

વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2024-25ની તારીખ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો


મહત્વપૂર્ણ લિંક 

વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2024-25ની થીમ અને પેટા થીમ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો




મહત્વપૂર્ણ લિંક 

વિજ્ઞાન ગણિત પર્યાવરણ પ્રદર્શન 2022-23 ના આયોજન બાબત  તારીખ:-14-10-2022 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

 વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2022-23ની થીમ અને પેટા થીમ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો

મહત્વપૂર્ણ લિંક 

વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન 2022-23ની થીમ અને પેટા થીમ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો



વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - 2022-23 બાબત મહત્વપૂર્ણ માહિતી 



વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - 2022-23 બાબત મહત્વપૂર્ણ માહિતી  



વિજ્ઞાન , ગણિત અને પર્યાવરણ પ્રદર્શન - ૨૦૨૨-૨૩ના આયોજન બાબત સવિનય ઉપરોકત વિષય અન્વયે જણાવવાનું કે NCERT , New Delhi ના તા . ૩૦ / ૦૮ / ૨૦૨૨ ના પત્ર અન્વયે આ વર્ષ દરમ્યાન વિજ્ઞાન , ગણિત અને પર્યાવરણ પ્રદર્શન ૨૦૨૨-૨૩નું આયોજન કરવાનું થાય છે . જે અંગે મુખ્ય વિષય અને પેટા વિષયોની માહિતી નીચે મુજબ છે . આપની કક્ષાએથી આ અંગે તમામ શાળા , સીઆરસી , બીઆરસી , એસવીએસને જાણ કરશો . આ સાથે જણાવેલ વિષયો અનુરૂપ વિધાર્થીઓ દ્વારા મોડેલ તૈયાર કરવામાં આવે તે અપેક્ષિત છે . મોડેલ તૈયાર કરવા અંગે વિગતવાર માર્ગદર્શિકા NCERT , New Delhi તરફથી મળેથી આપને જાણ કરવામાં આવશે . ડાયટ દ્વારા આ વિષયો ડાયટ વેબસાઇટ પર અને જિલ્લામાં સીઆરસી , બીઆરસી , એસવીએસના વોટસઅપ ગૃપમાં મુકશો . આપની કક્ષાએથી ડીઇઓશ્રી , ડીપીઇઓશ્રી અને શાસનાઅધિકારીશ્રીના માધ્યમથી તમામ શાળાઓને જાણ કરવા અંગે જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે . Main Theme - ટેકનોલોજી અને રમકડાં ( Technology and Toys ) Sub Theme - 1. માહિતી અને પ્રત્યાન ટેકનોલોજીમાં ઉન્નતિ નાવીન્ય ( Advancement in information & Communication Technology ) 2- A ઇકો ફ્રેન્ડલી સામગ્રી ( Eco Friendly Material ) 2- B પર્યાવરણ સંબંધિત ચિંતા ( Environmental Concerns ) 3. સ્વાસ્થ્ય અને સ્વચ્છતા ( Health and Cleanliness ) 4. પરિવહન અને નાવીન્ય ( Transport and Innovation ) 5- A વર્તમાન નાવીન્ય દ્વારા ઐતિહાસિક વિકાસ ( Historical Development with Current Innovation ) આપણા માટે ગણિત ( Mathematics for Us ) 5 – B Topic for one day seminar ટકાઉ ભવિષ્ય માટે વૈજ્ઞાનિક નાવીન્ય ( Scientific Innovation for Sustainable future )  

વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - 2022-23 બાબત મહત્વપૂર્ણ માહિતી 

વિજ્ઞાન - ગણિત - પર્યાવરણ પ્રદર્શન - 2022-23 બાબત મહત્વપૂર્ણ માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR