રાજ્ય સરકારના કર્મચારીઓ માટેની જૂથ વીમા યોજના ૧૯૮૧ હેઠળ કાપવામાં આવતા માસિક ફાળા અને તેને અનુરૂપ મળવાપાત્ર વીમા રક્ષણની રકમમાં વધારો કરવા બાબત

Join Whatsapp Group Join Now

રાજ્ય સરકારના કર્મચારીઓ માટેની જૂથ વીમા યોજના ૧૯૮૧ હેઠળ કાપવામાં આવતા માસિક ફાળા અને તેને અનુરૂપ મળવાપાત્ર વીમા રક્ષણની રકમમાં વધારો કરવા બાબત


મહત્વપૂર્ણ લિંક  ૨૪-૯-૨૨

રાજ્ય સરકારના કર્મચારીઓ માટેની જૂથ વીમા યોજના ૧૯૮૧ હેઠળ કાપવામાં આવતા માસિક ફાળા અને તેને અનુરૂપ મળવાપાત્ર વીમા રક્ષણની રકમમાં વધારો કરવા બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 

મહત્વપૂર્ણ લિંક ૨૩-૯-૨૨

રાજ્ય સરકાર નાં કર્મચારી ઓની જુથ વીમા યોજના ૧૯૮૧ અન્વયે ૧-૭-૨૨ થી ૩૦-૯-૨૨  નાં સમયગાળા માટે બચત ફાળા ની ચુકવણી બાબત ઠરાવ નાણાં વિભાગ તા.૨૩-૯-૨૨ લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો 


રાજ્ય સરકારના કર્મચારીઓ માટેની જૂથ વીમા યોજના ૧૯૮૧ હેઠળ કાપવામાં આવતા માસિક ફાળા અને તેને અનુરૂપ મળવાપાત્ર વીમા રક્ષણની રકમમાં વધારો કરવા બાબત





રાજ્ય સરકારના કર્મચારીઓ માટેની જૂથ વીમા યોજના ૧૯૮૧ હેઠળ કાપવામાં આવતા માસિક ફાળા અને તેને અનુરૂપ મળવાપાત્ર વીમા રક્ષણની રકમમાં વધારો કરવા બાબત


રાજ્ય સરકારના કર્મચારીઓ માટેની જૂથ વીમા યોજના ૧૯૮૧ હેઠળ કાપવામાં આવતા માસિક ફાળા અને તેને અનુરૂપ મળવાપાત્ર વીમા રક્ષણની રકમમાં વધારો કરવા બાબત . ગુજરાત સરકાર નાણા વિભાગ ઠરાવ ક્રમાંક : -જવય / ૧૦૨૦૨૦ / ૫૭૯ / ૪ સચિવાલય , ગાંધીનગર , તારીખઃ- ૨૪-૦૯-૨૦૨૨ વંચાણે લીધા : - ( ૧ ) નાણા વિભાગનો તા . ૧૦ / ૧૧ / ૧૯૮૧ નો ઠરાવ ક્રમાંક : એપીબી / ૧૦૮૧ / ૩૧ / ૪ ( ૨ ) નાણા વિભાગનો તા . ૧ / ૯ / ૧૯૮૯ નો ઠરાવ ક્રમાંક : જીઆઇએસ / ૧૦૮૯ / જીઓઆઇ -૧ / ઝ .૧ ( ૩ ) નાણા વિભાગનો તા . ૨૬ / ૩ / ૯૩ નો ઠરાવ ક્રમાંક : જીઆઇએસ / ૧૦૯૩ / ૯૯ / ઝ .૧ ( ૪ ) નાણા વિભાગનો તા . ૩૧ / ૧૨ / ૨૦૦૨ નો ઠરાવ ક્રમાંક : જવય / ૧૦૦૧ / ઓ -૨૭૫ / ૪ ઠરાવ : - રાજ્ય સરકારના કર્મચારીઓને ચાલુ નોકરીએ અવસાનના કિસ્સામાં વીમા રક્ષણનો લાભ મળે તથા નિવૃત્તિ સમયે એકત્રિત બચતનો લાભ મળે તેવા આશયથી વંચાણે લીધેલ ક્રમાંક ( ૧ ) સામે દર્શાવેલ તા . ૧૦ / ૧૧ / ૧૯૮૧ ના ઠરાવથી રાજ્ય સરકારના કર્મચારીઓ માટે તા .૧ / ૪ / ૧૯૮૨ જૂથવીમા યોજના લાગુ પાડવામાં આવેલ હતી . આ યોજનામાં વિવિધ પગારધોરણ અનુસાર જૂથ ક , ખ , ગ અને ઘ નક્કી કરી જૂથ અનુસાર અનુક્રમે રૂ . ૮૦ , રૂ . ૪૦ , રૂ . ૨૦ અને રૂ . ૧૦ નો ફાળો કાપી તેને અનુરૂપ વીમા રક્ષણ આપવાનું નિયત કરવામાં આવેલ હતું . ૨. વંચાણે લીધેલ ક્રમ ( ૨ ) અને ક્રમ ( ૩ ) સામે દર્શાવેલ ઠરાવોથી જૂથવીમા યોજના હેઠળ લેવામાં આવતા માસિક ફાળા અને તેને અનુરૂપ વીમા રક્ષણની રકમમાં વધારો કરવામાં આવેલ હતો . છેલ્લે વંચાણે લીધેલ ક્રમ ( ૪ ) સામે દર્શાવેલ તા . ૩૧ / ૧૨ / ૨૦૦૨ ના ઠરાવથી જૂથ ક , ખ , ગ અને ઘ માં અનુક્રમે રૂ . ૪૦૦ , રૂ . ૨૦૦ , રૂ . ૧૦૦ અને રૂ . ૫૦ નો ફાળો કાપી તેને અનુરૂપ વીમા રક્ષણમાં વધારો કરવામાં આવેલ છે . જે મુજબની કપાત અને વીમા રક્ષણ હાલમાં અમલી છે . ૩ . રાજ્ય સરકારના કર્મચારીઓને સાતમા પગાર પંચનો લાભ આપવામાં આવતાં પગારમાં યેલ વધારાને ધ્યાને લેતાં ર્મચારીઓને વધુ વીમા રક્ષણ તથા નિવૃત્તિ સમયે વધુ એકત્રિત બચતનો લાભ મળી રહે તેવા આશયથી સભ્યોને આપવાના થતા ફાળામાં વધારો કરવાની બાબત સરકારશ્રીની વિચારણા હેઠળ હતી . 


આથી , આ બાબતે કાળજીપૂર્વકની વિચારણાને અંતે ઠરાવવામાં આવે છે કે , તા .૧ / ૧૦ / ૨૦૨૨ થી રાજ્ય સરકારના કર્મચારીઓ માટેની જૂથવીમા યોજના હેઠળ સભ્યોનો ફાળો માસિક રૂ . ૨૦૦ ના એકમમાં રહેશે . તેમજ વીમા રક્ષણની રકમ પ્રત્યેક એકમના ફાળા માટે રૂ . ૨,૫૦,૦૦૦ રહેશે . તદનુસાર યોજનાના સભ્યોના પગારમાંથી ફાળાની કપાતની રકમ તથા વીમા રક્ષણની રકમ નીચે મુજબ રહેશે . ક્રમ જૂથ ( ૧ ) | ( ૨ ) ૧ * જે . ૩ ● Á પ્રતિ , ક | 5 ગ El હાલના માસિક હાલની ફાળાની કપાત રક્ષણની ( રૂ . ) ( રૂ . ) ( ૩ ) ૪૦૦ ૨૦૦ ૧૦૦ va ( ૪ ) વીમા તા . ૧/૧૦/૨૨ તા . ૧/૧૦/૨૨ રકમ થી માસિક ફાળાની થી વીમા રક્ષણની કપાત ( રૂ . ) રકમ ( રૂ . ) ૪,૦૦,૦૦૦ ૨,૦૦,૦૦૦ ૧,૦૦,૦૦૦ ૫૦,૦૦૦ ૧૬૦૦ ૮૦૦ ૪૦૦ ૨૦૦ ( ૬ ) ૨૦,૦૦,૦૦૦ રાજ્ય સરકારની સેવામાં જોડાયેલ તમામ નિયમિત કર્મચારીઓ માટે ઉક્ત દર મુજબની કપાત ફરજિયાત રહેશે . આ યોજના હેઠળ તમામ કર્મચારીઓની કપાત તા . ૧ / ૧૦ / ૨૦૨૨ થી થાય તે જોવાની જવાબદારી જે તે વિભાગ / ખાતા / કચેરીના વડાની રહેશે . ૧૦,૦૦,૦૦૦ ૫. જૂથવીમા યોજનાના અમલ અંગેની ઉપરોક્ત દર્શાવ્યા સિવાયની અન્ય તમામ સૂચનાઓ / હુકમો યથાવત રહેશે . 


રાજ્ય સરકારના કર્મચારીઓ માટેની જૂથ વીમા યોજના ૧૯૮૧ હેઠળ કાપવામાં આવતા માસિક ફાળા અને તેને અનુરૂપ મળવાપાત્ર વીમા રક્ષણની રકમમાં વધારો કરવા બાબત

રાજ્ય સરકારના કર્મચારીઓ માટેની જૂથ વીમા યોજના ૧૯૮૧ હેઠળ કાપવામાં આવતા માસિક ફાળા અને તેને અનુરૂપ મળવાપાત્ર વીમા રક્ષણની રકમમાં વધારો કરવા બાબત Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR