ધોરણ 10 અને 12ની માર્કશીટ અથવા કોઈ પ્રમાણપત્ર ખોવાઇ ગયેલ હોય તો હવેથી ઘરે બેઠા online અરજી કરો
મહત્વપૂર્ણ લિંક 10-12
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
પીટીસી, સીપીએડ,ડીપીએડ,ડીબીએડ, એ.ટીડી., ડીપ્લોમા એ.આર્ટ, ડ્રોઇંગ પેઇન્ટિંગ,જી.સી.સી., ટેટ,ટાટ,એચ.ટાટ,એચ.માટ,ટાટ સેકન્ડરી, ટાટ હાયર સેકન્ડરી, સ્પેશિયલ ટેટ-૧, સ્પેશિયલ ટેટ-૨
ડુપ્લીકેટ માર્કશીટ માઇગ્રેશન સર્ટીફીકેટ મેળવવા માટેની માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
ડુપ્લીકેટ માર્કશીટ/પ્રમાણપત્ર/માઇગ્રેશન માટે ઉમેદવારે ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો
Online services મેનુ પર ક્લિક કરવા માટે અહીં ક્લિક કરો
ધોરણ 10 અને 12ની માર્કશીટ અથવા કોઈ પ્રમાણપત્ર ખોવાઇ ગયેલ હોય તો હવેથી ઘરે બેઠા online અરજી કરો
ધોરણ 10 અને 12ની માર્કશીટ અથવા કોઈ પ્રમાણપત્ર ખોવાઇ ગયેલ હોય તો હવેથી ઘરે બેઠા online અરજી કરો
ધોરણ 10 માં માં અભ્યાસ કરી ચૂકેલા તથા ધોરણ 12 મો પાસ થઈ ગયેલા તમામ વિદ્યાર્થીઓ માટે અહીં એક ઉપયોગી માહિતી મૂકવામાં આવેલી છે આ માહિતીના આધારે તમારા ઘરે બેઠા સરળતાથી કામ થઈ શકશે જે કોઈ વિદ્યાર્થી મિત્રો એવા હોય કે જેમનો દસમાની માર્કશીટ અથવા ધોરણ 12 ની માર્કશીટ ક્યાંક ખોવાઈ ગઈ હોય અને તે ઉપરબદ્ધ ના થતી હોય એને ખાસ જરૂરિયાત ઊભી થાય તો હવેથી ઓનલાઇન અરજી કરીને તમે તમારી માર્કશીટ મેળવી શકો છો અને આ માર્કશીટ ડુબલીકેટ માર્કશીટ મેળવી શકાય છે તેના માટે ઓનલાઇન અરજી કરવાની થતી હોય છે ડુપ્લીકેટ માર્કશીટ મેળવવાની રજીસ્ટ્રેશન કરવાની લીંક અહીં મૂકી દેવામાં આવી છે તેના પર રજીસ્ટ્રેશન કર્યા બાદ તેની ફી ભર્યા બાદ તમે ઓનલાઇન માર્કશીટ મેળવી શકો છો તે માર્કશીટ તમારા ઘરે પોસ્ટ દ્વારા મોકલવામાં આવી શકે છે માટે આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડજો જે મિત્રોને આવી ઓનલાઈન માર્કશીટ મેળવવાની જરૂરિયાત ઊભી થાય તેવા મિત્રો સુધી આ પ્રોસેસ જણાવજો અને અન્ય તમામ લોકો સુધી આવી માહિતી પહોંચી તે માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવાની સલાહ આપી શકો છો જે મિત્રોને ધોરણ 10 માં કે બારમાની ઓનલાઈન માર્કશીટની પ્રોસેસ વધુ ની માહિતી મેળવવી હોય તો તેવા તમામ મિત્રો માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp બનાવેલું છે તેમાં જુદી જુદી માહિતી મુકવાનો મેં પ્રયત્ન કરતા હોઈએ છીએ બાળકોની ઉપયોગી થાય તેવી સમ્યાન્તરી માહિતી મૂકી વધુમાં વધુ લોકો સુધી આવી માહિતી પહોંચે વધુમાં વધુ લોકો જાગૃતતા કેળવે એ માટે ખાસ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવેલું છે હાલ પણ અમુક લોકો અમુક વાલીઓને અમુક વિદ્યાર્થીઓને એવું જ મનમાં હોય છે કે એક વાર માર્કશીટ ખોવાઈ જાય પછી બીજી વાર માર્કશીટ મેળવવા માટે રૂબરૂ જ ધક્કા ખાવા પડતા હોય છે પણ હવે તે સુવિધા ખાસ સરકારશ્રી દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે કોઈપણ વ્યક્તિને રૂબરૂ જવાની જરૂર નથી ઓનલાઇન અરજી કરી અને ઓનલાઈન ફી ચૂકવી તમે ડુબલીકેટ માર્કશીટ ઘરે બેઠા જ પ્રોસેસ કરી શકો છો આ માટે રૂબરૂ જવાની જરૂર પડતી નથી આવી માહિતી અમુક વાલી અને બાળકો સુધીના પહોંચવાના કારણે ઘણી બધી હેરાન કરતી થતી હોય છે માટે અમારા દ્વારા પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવી છે અને તેમાં આવી ઉપયોગી માહિતી મુકવાનો મેં પ્રયત્ન કરતા હોઈએ છીએ તો જે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાયેલા નથી તેવા તમામ મિત્રોને પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવાનું માટે વિનંતી કરીએ છીએ ડુબલીકેટ માર્કશીટ મેળવવા માટેની લીંક અમે અહીં મૂકી દીધેલી છે તમારે આ માર્કશીટ મેળવવાની પ્રોસેસ કઈ તારીખથી શરૂ થઈ સરકાર દ્વારા એની નોટિફિકેશન પણ જાહેર કરવામાં આવેલી છે તે નોટિફિકેશન પણ તમે વાંચી શકો છો એ તે પણ સાથે મૂકવામાં આવી છે તો આવી ઉપયોગી માહિતી વધુ વિદ્યાર્થીઓને વધુ વાલીઓ સુધી પહોંચે તે માટે તમે પોતે પણ પ્રયત્ન કરજો
ધોરણ 10 અને 12ની માર્કશીટ અથવા કોઈ પ્રમાણપત્ર ખોવાઇ ગયેલ હોય તો હવેથી ઘરે બેઠા online અરજી કરો