રિપોર્ટ કાર્ડ આધારિત પુનઃ કસોટી ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

રિપોર્ટ કાર્ડ આધારિત પુનઃ કસોટી ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

મહત્વપૂર્ણ લિંક

રિપોર્ટ કાર્ડ આધારિત પુનઃ કસોટી ધોરણ -4 ગુજરાતી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

રિપોર્ટ કાર્ડ આધારિત પુનઃ કસોટી ધોરણ -4 હિન્દી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક

રિપોર્ટ કાર્ડ આધારિત પુનઃ કસોટી ધોરણ -4 અંગ્રેજી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

રિપોર્ટ કાર્ડ આધારિત પુનઃ કસોટી ધોરણ -4 પર્યાવરણ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

રિપોર્ટ કાર્ડ આધારિત પુનઃ કસોટી ધોરણ -4 ગણિત ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


મહત્વપૂર્ણ લિંક

રિપોર્ટ કાર્ડ આધારિત પુનઃ કસોટી ધોરણ -5 ગુજરાતી ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

મહત્વપૂર્ણ લિંક

રિપોર્ટ કાર્ડ આધારિત પુનઃ કસોટી ધોરણ -5 પર્યાવરણ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.


રિપોર્ટ કાર્ડ આધારિત પુનઃ કસોટી ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 




રિપોર્ટ કાર્ડ આધારિત પુનઃ કસોટી ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી 


વિદ્યાર્થીઓના રિપોર્ટ કાર્ડ ઓનલાઇન મુકવામાં આવેલા છે અમુક શિક્ષકો દ્વારા તે રિપોર્ટ કાર્ડ ડાઉનલોડ કરી અને જે શાળામાં સંખ્યા ઓછી હોય તે શિક્ષકો દ્વારા તેના ઉપર ઉપચારાત્મક કાર્ય કરવાનું થતું હોય છે વધુ સંખ્યાવાળા શિક્ષકોની સમયનો અભાવ રહેતો હોય છે માટે તે ઉપચારાત્મક કાર્ય કે તેના લગતો કાર્ય કરી શકતા નથી પણ જો શાળાઓમાં શિક્ષકોની સંખ્યા ની સામે વિદ્યાર્થિઓની સંખ્યા ઘણી ઓછી હોય છે તે શિક્ષકો દ્વારા બાળકો માટે જુદા જુદા ઉપચારાત્મક કરવાના પ્રયત્નો કરવામાં આવતા હોય છે તે શિક્ષકોની માગણીને ધ્યાનમાં રાખીને તેમના માટે રિપોર્ટ કાર્ડ આધારિત કસોટી બનાવવામાં આવી છે આ કસોટી સરળ અને પ્રિન્ટ કરી ઝડપથી લઈ ઝડપથી જોઈ શકાય તેવી હોય છે માટે તે શિક્ષકો આવી કસોટી લઈ બાળકોને મદદરૂપ થઈ બાળકોના જ્ઞાનમાં વધારો થાય બાળકોના જ્ઞાનની ચકાસણી થાય તે માટે ખરેખર ઉપયોગી હોવાથી તેવા તમામ શિક્ષકો સુધી પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ આવી ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે જો તમારું બાળક ધોરણ એક થી આઠમો અભ્યાસ કરતું હોય ને તો તમે વાલી તરીકે જો ઇન્ટરનેટ નો ઉપયોગ કરતા હોય તો તમારે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ અને આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ બાળકો સુધી અને આપણી નજીકમાં રહેતા જે બાળકો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયા તેવા બાળકોના વાલીઓ સુધી આવી માહિતી પહોંચાડજો અને તમારા શાળાના શિક્ષક સુધી પણ આવી માહિતીને જાણ કરજો જે બાળકોના મૂલ્યાંકન માટેની બાળકોને વિકાસ માટે ખૂબ જ જરૂરી હોય છે જો વધુ સંખ્યા હોય અને તે શિક્ષકોને પ્રિન્ટ કરી બાળકો પાસે ક્રોસ ચેકિંગ કરાવી શકે છે તો તેવી રીતે પણ બાળકોનું મૂલ્યાંકન થઈ શકતું હોય છે તેમાં ચોકસાઈ ઓછી આવતી હોય છે પણ બાળકોને જ્ઞાનનો વધારો થયો કે કેમ કે બાળકોના મૂલ્યાંકનમાં ઘણું બધું ફેરફાર થઈ જતો હોય છે માટે જે રિપોર્ટ ડાઉનલોડ થઈ ગયા છે અને તેના માટે કાર્ય થતું હોય છે તેવા શિક્ષકો માટે ખરેખર આ ઉપયોગી માહિતી હોવાથી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે અમે આપને વિનંતી કરીએ છીએ રિપોર્ટ કાર્ડ આધારિત અથવા તો પુનઃ કસોટીની અથવા તો પ્રાથમિક શાળાના લગતી જુદી જુદી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો એક માધ્યમ તરીકે કાર્ય કરતા હોઈએ છીએ એક શિક્ષક જો સારી વસ્તુ બનાવે જેને બાળકો અથવા શિક્ષકોને ઉપયોગી થાય તેવી હોય તો તે શિક્ષકને બનાવેલી માહિતી અમે વધુમાં વધુ બાળકોને વધુમાં વધુ વાલીઓ સુધી પહોંચાડવાનો એક માધ્યમ તરીકે કાર્ય કરી રહ્યા છીએ જે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયા તે તમામને અમે અમારા ગ્રુપમાં જોડાવા માટે વિનંતી કરીએ છીએ પૂર્ણ કસોટીની જરૂર હોય એકમ કસોટી ની જરૂર હોય કે એમને કોઈ જરૂરિયાત હોય ત્યારે આ માહિતી ખરેખર તમામ મિત્રોને ઉપયોગી થશે 

રિપોર્ટ કાર્ડ આધારિત પુનઃ કસોટી ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

રિપોર્ટ કાર્ડ આધારિત પુનઃ કસોટી ધોરણ ચાર ગણિત અને અંગ્રેજી પ્રશ્નપત્ર અંદર જ બાળકો લખી શકે તેવી પૂરેપૂરી જગ્યા મુકવા પ્રયત્ન કરેલ છે પ્રશ્નવાઈસ 10 ગુણની પુનઃ મૂલ્યાંકન કસોટી શિક્ષક મિત્રોને ઉપયોગી

રિપોર્ટ કાર્ડ આધારિત પુનઃ કસોટી ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી

રિપોર્ટ કાર્ડ આધારિત પુનઃ કસોટી ડાઉનલોડ કરવા માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR