વર્ષ 2022- 23 માં ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે પ્રથમસત્રની સામાયિક મૂલ્યાંકન કસોટીના આયોજન બાબત
મહત્વપૂર્ણ લિંક
સામાયિક કસોટી નું નવું ટાઈમટેબલ ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
એકમ કસોટી જી મેલ માં આવે તો તેમાંથી ડાઉનલોડ કરવા માટે અને તેની પ્રોસેસ જાણવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
એકમ કસોટી કેવી રીતે ડાઉનલોડ કરવી તે માટે ખાસ માર્ગદર્શિકા જરૂર જુઓ
મહત્વપૂર્ણ લિંક
સામાયિક કસોટી ને બદલે લર્નિંગ આઉટકમ આધારિત સામાયિક મૂલ્યાંકન બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
વર્ષ 2022- 23 માં ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે પ્રથમસત્રની સામાયિક મૂલ્યાંકન કસોટી જૂનું આયોજન
વર્ષ 2022- 23 માં ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે પ્રથમસત્રની સામાયિક મૂલ્યાંકન કસોટીના આયોજન બાબત
વર્ષ 2022- 23 માં ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે પ્રથમસત્રની સામાયિક મૂલ્યાંકન કસોટીના આયોજન બાબત
ઉપરોક્ત વિષય અને સંદર્ભ અન્વયે જણાવવાનું કે સતત મૂલ્યાંકન હેતુસર રાજ્યની સરકારી , ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર પ્રાથમિક શાળાઓમાં સમયાંતરે સામયિક મૂલ્યાંકન કસોટીઓ યોજવાની થાય છે . શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રથમસત્રમાં ધોરણ ૩ થી ૮ માં યોજાનાર કસોટી અંગેનું સમગ્ર આયોજન આ સાથે સામેલ છે . આ અંગે સંબંધિતને જાણ કરવા આપની કક્ષાએથી આગળની ઘટિત કાર્યવાહી કરવા આથી જણાવવામાં આવે છે . . સામયિક કસોટીઓ સમયપત્રક મુજબ શનિવારે લેવાની રહેશે . સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ , સમગ્ર શિક્ષા , ગાંધીનગર દ્વારા સામયિક કસોટીઓના પ્રશ્નપત્રો કસોટીના સમયપત્રક મુજબ કસોટીના દિવસે જ શાળાને ઓનલાઈન ઉપલબ્ધ કરાવવામાં આવશે . આથી કસોટીનું આયોજન રિસેસ પછી કરવું . • સામયિક કસોટી જે તે દિવસે જ શાળાને ઉપલબ્ધ થવાને કારણે કસોટીના પ્રશ્નપત્રો બોર્ડ પર લખીને અથવા જે શાળામાં સ્માર્ટ ક્લાસ ઉપલબ્ધ હોય ત્યાં સ્ક્રીન પર ડિસપ્લે કરીને કસોટીનું સંચાલન કરવાનું રહેશે . શાળા દ્વારા પ્રત્યેક વિદ્યાર્થીને વ્યક્તિગત પ્રશ્નપત્ર આપવામાં આવે તેવો આગ્રહ રાખવામાં આવશે નહિ . અત્રે આપેલ આયોજન ગુજરાતી માધ્યમની શાળાઓ માટે છે . અન્ય માધ્યમમાં ગુજરાતીને બદલે પ્રથમભાષાની કસોટી યોજવામાં આવશે . હિન્દી માધ્યમમાં હિન્દીને બદલે ગુજરાતી દ્વિતીયભાષા ) ની કસોટી લેવામાં આવશે . . . ક્રમાંક : જીસીઈઆરટી / સીએન્ડઈ / 2022 / ૨૦-3- ૨૦૨ ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ , વિદ્યાભવન , સેક્ટર -૧૨ , ગાંધીનગર , ફોન : ( 079 ) 23255808 : 39 નિયામક્ર : ( 079 ) 23255808 સચિવ : ( 079 ) 23256813 ફેક્સ : ( 079 ) 23256817 ઈ - મેઈલ : director-gcert.gujarat.gov.in wea : www.gcert.gujarat.gov.in તારીખ : 14 07 202 વિષયઃ વર્ષ ૨૦૨૨-૨૩માં ઘોરણ ૩ થી ૮ ના વિદ્યાર્થીઓ માટે પ્રથમસત્રની સામયિક મૂલ્યાંકન કસોટીના આયોજન બાબત , સંદર્ભઃ ( 1 ) સમગ્ર શિક્ષા કચેરીનો પત્રક્રમાંકઃ એસએસએ / ક્યુઈસેલ / ૨૦૧૯૮૨૧૦૫૯ ૨૧૦૯૮ તા , ૨૬ / ૬ / ૧૯ ( 2 ) શિક્ષણવિભાગના ઠરાવક્રમાંકઃ બમશ / ૧૧૨૦ / ૧૪૨ / છ તા . ૧૨/૨/૨૦૨૦ ( ૩ ) તા . ૧૧ / ૦૭ / ૨૦૨૨ ની સિંગલફાઈલ પર
• અંગ્રેજી માધ્યમમાં અંગ્રેજીને બદલે ગુજરાતી ( દ્વિતીયભાષા ) ની કસોટી લેવામાં આવશે . અન્ય માધ્યમમાં બાકીના વિષયો માટે સદર આયોજન યથાવત્ રહેશે . - સંદર્ભદર્શિત પત્ર- ( ૨ ) અનુસાર પ્રથમભાષા , વિજ્ઞાન , ગણિત તથા સામાજિક વિજ્ઞાન વિષયની કસોટીઓ માટે રાજ્યસ્તરેથી આપવામાં આવનાર સમાન કસોટીપત્રોનો ઉપયોગ કરવાનો રહેશે . આ સિવાયની અન્ય વિષયની કસોટી સ્વનિર્ભર અને ગ્રાન્ટેડ પ્રાથમિકશાળાઓ સ્વૈચ્છિક લઈ શક્શે . સદર કસોટીઓની ડેટાએન્ટ્રી અંગેની સૂચના સ્ટેટ પ્રોજેક્ટ ઓફિસ , સમગ્ર શિક્ષા , ગાંધીનગર દ્વારા આપવામાં આવશે . સમગ્ર પ્રક્રિયા દરમિયાન ગોપનીયતાની કાળજી લેવાની રહેશે . .
વર્ષ 2022- 23 માં ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે પ્રથમસત્રની સામાયિક મૂલ્યાંકન કસોટીના આયોજન બાબત