Join Whatsapp Group
Join Now અગાઉના બદલી કેમ્પ
તમામ પ્રકારના બદલી કેમ્પોનું આયોજન કરવા બાબત
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઇન બદલી કેમ્પના ઓર્ડર ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
બદલી ફોર્મમાં સુધારો કરવા માટેની અરજીનો નમૂનો EXCEL ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
બદલી ફોર્મમાં સુધારો કરવા માટેની અરજીનો નમૂનો PDF ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઇન બદલી ખાલી જગ્યા જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઇન બદલી ફોર્મ ભરવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
ઓનલાઇન બદલી સૂચના વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
બદલી કેમ્પ કાર્યક્રમ 2024 પ્રથમ તબક્કાનું સમયપત્રક જોવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
બદલી કેમ્પ 2024 ના આયોજન બાબત 16-8-2024 નો લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
તમામ પ્રકારના બદલી કેમ્પોનું આયોજન કરવા બાબત
તમામ પ્રકારના બદલી કેમ્પોનું આયોજન કરવા બાબત
તમામ
પ્રકારના બાકી રહેતા બદલી કેમ્પ ઇચ્છતા શિક્ષક
મિત્રો
ગુજરાત
તા.
પ્રતિ
ગાંધીનગર
વિષય: તમામ પ્રકારના બદલી કેમ્પોનું
આયોજન કરવા બાબત
સવિનય
ઉપરોક્ત વિષય અન્વયે જણાવવાનું કે અમો રજૂઆત કરનાર તમામ શિક્ષક મિત્રોની આપ સાહેબનો
આભાર વ્યક્ત કરીએ છીએ આપશ્રી દ્રારા શિક્ષકોની લાગણીને માન આપી અને શિક્ષકોની વેદનાઓ
સાંભળી અને તેના કારણસર સરકારશ્રી દ્રારા 1-4-2022 નો 100% જિલ્લા ફેર બદલી કે આંતરિક
ફેરબદલી માટેનો પરિપત્ર કરી નવા જી.આર. મુજબ બદલીઓ માટેનું ખૂબ સારું આયોજન કરવા સંદર્ભે
માનનીય શિક્ષણ મંત્રી દ્રારા આગોતરી જાણ કરવામાં આવેલ હતી. જેના લીધે તમામ બદલી ઈચ્છું
શિક્ષક મિત્રો દ્રારા શિક્ષણ વિભાગ અને માનનીય શિક્ષણ મંત્રીનો આભાર વ્યક્ત કરીએ છીએ.
આપ સાહેબશ્રી પરિસ્થિતી થી ખુબજ સારી રીતે
વાકેફ છો કે જિલ્લા બહાર નોકરી કરતાં શિક્ષક મિત્રોની ઓછામાં ઓછી 10 થી 15 વર્ષની સેવા પોતાના પરિવાર,વતન, કુટુંબીજનો,
વાર તહેવાર અને પ્રસંગો થી દુર નોકરી કરી જિંદગી
નીકળી ગયી. અને સરકારશ્રી દ્રારા 1-4-2022
ના જી.આર. થી એક આશા બંધાઈ હતી કે વેકેશન પછી પોતાના વતન માં જતાં રહેશું. પરંતુ સદર પરિપત્રથી અમુક શિક્ષક મિત્રો નારાજ થઈ નામદાર
અદાલતના દ્રાર ખખડાવવાથી સરકારશ્રી નું તમામ આગોતરું આયોજન ઠપ્પ થઈ ગયું. અને બદલી
ઇચ્છતા શિક્ષક મિત્રોના હાલ પુરતા સપના પણ
પડી ભાંગ્યા છીએ.
અમો અરજદારોની આપ સાહેબ ને વિનમ્ર રજૂઆત
છે કે અમો દ્રારા સરકારશ્રી તા। 1-4-2022 ના પરિપત્રની સંપૂર્ણ તરફેણ કરીએ છીએ. અને
સદર પરિપત્રની જોગવાઇઓ અન્વયે તમામ પ્રકારના
કેમ્પોનું સત્વરે આયોજન કરવામાં આવે. અને તમામ શિક્ષક મિત્રોના પરિવારમાં ખુશીઓ નું
વાતાવરણ સર્જાય તેવી રજૂઆત છે.
વધુમાં જણાવવાનું કે જે સરકારશ્રી દ્રારા
સમગ્ર ગુજરાત માટે નો કેમ્પ સ્થગિત રાખવા માટેનો જે પરિપત્ર કરવામાં આવ્યો છે તેને
બદલે જે શિક્ષકો નામદાર વડી અદાલતમા ગયા છે
તેટલી જગ્યા કે વિસ્તાર પૂરતો કેમ્પ સ્થગિત રાખી
બાકી વિસ્તાર અને જગ્યાઓ પર તમામ પ્રકારના કેમ્પોનું આયોજન સત્વરે કરવા માટેનો પરિપત્ર સરકારશ્રી દ્રારા કરવામાં
આવે તેવી અમારી રજૂઆત છે.
અમો અરજદારો ને સરકારશ્રી તા.
1-4-2022 ના જી.આર. સામે કોઈપણ પ્રકારનો વાંધો નથી. જે આપ સાહેબની જાણ સારું.
યોગ્ય જવાબની આશા સાથે
લી॰
તમામ પ્રકારના
બાકી રહેતા બદલી કેમ્પ ઇચ્છતા શિક્ષક મિત્રો
તમામ પ્રકારના બદલી કેમ્પોનું આયોજન કરવા બાબત
