બેઝલાઈન સર્વેક્ષણ કઈ રીતે કરવું તેની સમજ માટે વિડિયો જોવા માટે ઉપયોગી માહિતી
મહત્વપૂર્ણ લિંક
ધોરણ 1 થી 4 ના બાળકોને બેઝલાઈન એસેસમેન્ટ બાબત બનાસકાંઠા જિલ્લાની સૂચના વાંચવા માટે અહીં ક્લિક કરો
મહત્વપૂર્ણ લિંક
FLN Baseline Std-1 EC: https://diksha.gov.in/play/content/do_31357979011855155212162
FLN Baseline Std-1 IL: https://diksha.gov.in/play/content/do_31357926131337625612041
FLN Baseline Std-2 EC: https://diksha.gov.in/play/content/do_31357981267073433612401
FLN Baseline Std-2 IL: https://diksha.gov.in/play/content/do_31357979937269350412385
FLN Baseline Std-3 EC: https://diksha.gov.in/play/content/do_31357920107698585612002
FLN Baseline Std-3 IL: https://diksha.gov.in/play/content/do_31357919162647347212181
FLN Baseline Std-4 EC: https://diksha.gov.in/play/content/do_31357921549232537612008
FLN Baseline Std-4 IL: https://diksha.gov.in/play/content/do_31357923121424793612190
બેઝલાઈન સર્વેક્ષણ કઈ રીતે કરવું તેની સમજ માટે વિડિયો જોવા માટે ઉપયોગી માહિતી
બેઝલાઈન સર્વેક્ષણ કઈ રીતે કરવું તેની સમજ માટે વિડિયો જોવા માટે ઉપયોગી માહિતી
પ્રાથમિક શાળાઓમાં ભેજ લાઈન સર્વેક્ષણ ચાલુ થયેલું છે જે બીજલાઇન સર્વેક્ષણ ધોરણ 1 થી માંડીને ધોરણ ચાર સુધીના તમામ ધોરણો ધોરણ એક ધોરણ બે ધોરણ ત્રણ અને ધોરણ ચાર તમામ ધોરણમાં અગાઉના વર્ષના શિક્ષણ આધારિત અગાઉના વર્ષમાં બાળકને કેવી પ્રગતિ કરી છે તે મુજબ સર્વેક્ષણ કરવાનું થતું હોય ની પણ ભારત અંતર્ગત તમામ પ્રક્રિયા એફ એલ એન અંતર્ગત વાંચન ગણન લેખન સહિત તમામ બાબતો બેઝ લાઈન સર્વેક્ષણનો સમગ્ર કાર્યક્રમ 22 જુલાઈ સુધી પૂર્ણ કરવાનો થતો હોય 14 જુલાઈથી ચાલુ કરીને 22 જુલાઈ અંતિમ દિવસ સુધી તમામ પ્રક્રિયા પૂર્ણ કરી ડેટા તમામ ડેટા ઓનલાઇન કરવાનો હોવાથી આ તમામે તમામ વિગતો કઈ રીતે કરવી તે શિક્ષકોને મૂંઝવણ હોય છે બેઝ લાઈન સર્વેક્ષણમાં કેવી રીતે કામ કરવું શું કરવું આવી તમામ બાબતોની મૂંઝવણ દૂર કરવા માટે અહીં તમામ કામગીરીના વિડીયો મુકવામાં આવે છે આ તમામ વિડીયો જોઈ તે મુજબ વર્ગ શિક્ષકોએ કામગીરી કરવાની થતી હોય છે ધોરણ એકના વર્ગ શિક્ષક થી માંડીને ધોરણ ચાર સુધીના તમામ વર્ગ શિક્ષકોએ પોતાના ધોરણની તમામ કામગીરી પૂર્ણ કરવાની હોવાથી આવી ઉપયોગી માહિતી તમામ મિત્રો સુધી પહોંચાડવા વિનંતી કરીએ છીએ ભેજ લાઈન સર્વેક્ષણની ઉપયોગી માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મૂકવામાં આવતી હોય છે તેમાં જો તમે નથી જોડાયેલા તો તમારે જોડાઈ જવું જોઈએ બેજ લાઈન સર્વેક્ષણની માહિતી પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં મેળવવા માટે આ ઉપયોગી માહિતી અમારા whatsapp ગ્રુપમાંથી મળી રહેશે માટે જે મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં નથી જોડાયેલા તેવા તમામ ધોરણ-1 ના વર્ગ શિક્ષકોની પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવા માટે વિનંતી કરીએ છીએ ધોરણ બે ના વર્ગ શિક્ષકો કે પછી ધોરણ ત્રણ ના વર્ગ શિક્ષક હોવ કે પછી ધોરણ ચારના વર્ગ શિક્ષક હોય તમામે તમામ વર્ગ શિક્ષક મિત્રોએ પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ અને આવી ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે વિનંતી
બેઝલાઈન સર્વેક્ષણ કઈ રીતે કરવું તેની સમજ માટે વિડિયો જોવા માટે ઉપયોગી માહિતી