શાળા ન્યૂ જી મેઈલ એકાઉન્ટ બાબત ઓલ ઇન વન માહિતી

Join Whatsapp Group Join Now

 શાળા ન્યૂ જી મેઈલ એકાઉન્ટ બાબત ઓલ ઇન વન માહિતી  

મહત્વપૂર્ણ લિંક

જી મેઈલ એકાઉન્ટ પાસવર્ડ કેવી રીતે બદલવો તેની ઑફિશિયલ માર્ગદર્શિકા ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 



શાળા ન્યૂ જી મેઈલ એકાઉન્ટ બાબત ઓલ ઇન વન માહિતી 


https://project303.blogspot.com/2022/07/New-gmail-ac-school-info.html


શાળા ન્યૂ જી મેઈલ એકાઉન્ટ બાબત ઓલ ઇન વન માહિતી 

દરેક આચાર્યશ્રીને શિક્ષણ વિભાગ તરફથી એક જી મેઈલ એકાઉન્ટ આપવામાં આવશે જેનો પાસવર્ડ કેવી રીતે બદલવો તેની ઑફિશિયલ માર્ગદર્શિકા 

ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓનો વહીવટ બની સારો બની એક સરખો થાય તમામના જીમેલ એડ્રેસ પ્રમાણ એટલે એક જેવા સરખા જેવા બની અને તમામ લોકોને યાદ રહી શકે તે માટે તમામ શાળાઓના gmail નવા ક્રિએટ કરવામાં આવ્યા છે અને ગુજરાત સરકાર દ્વારા સીધો વ્યવહાર gmail ઉપર કરી શકાય તે માટે તેઓ સરસ મજાનું આયોજન ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવેલી છે અને ગુજરાત રાજ્યની તમામ પ્રાથમિક શાળાઓની કોઈપણ પ્રાથમિક શાળા નો ઈમેલ આપણે એડ્રેસ જાણી શકીએ તેવી સરસ મજાની સુવિધા વાળો ફક્ત જે કોઈ શાળાનો ડાયસ કોડ આપણને ખબર હોય તો સીધી સીધો તેનું ઇમેલ એડ્રેસ આપણને ખબર પડી જાય એવી સરસ મજાની સુવિધા વાળો iml એડ્રેસ છે અને આવી નવી યોજના ટાઈપ નવી સિસ્ટમથી તમામ શાળાઓના નવા જ gmail એકાઉન્ટ કરીને જનરેટ કરી દેવામાં આવ્યા છે અને તેને ચાલુ પણ કરી દેવામાં આવ્યા છે તો આ જીમેલ એકાઉન્ટ વિશેની વધુ માહિતી માટે તમારે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવું જોઈએ તેમાં અમે આવી જુદી જુદી માહિતી મુકતા હોઈએ છીએ જીમેલ એકાઉન્ટ હોય ઓનલાઇન હાજરીનું નવું અપડેટ હોય કે પ્રાથમિક શાળાના શિક્ષકો અને પ્રાથમિક શાળામાં ભણતા બાળકોના વાઢીઓ માટેની કોઈપણ નવી નવી બાબતો હોય તે તમામ વિગતો પ્રોજેક્ટ 303 whatsapp પ્રતિ આપણને મળતી રહે છે માટે આપણી પાસે જો વધુ માહિતી હોય તો તમામે તમામ મિત્રો સુધી પહોંચાડજો અને ઉપયોગી થજો જીમેલ એકાઉન્ટ બાબત કોઈપણ વધુ માહિતી લેવી હોય સારામાં સારો વ્યવસ્થિત વહીવટ કરવું હોય તો જીમેલ એકાઉન્ટથી થઈ શકતો હોય છે whatsapp અને facebook ગમે ત્યારે કોઈપણ જોતું હોય છે અને તેમનો પ્રાઇવેસી રહેતી નથી gmail એકાઉન્ટ શેફ રહેતું હોય છે માટે આઈડી પાસવર્ડ વગર લોગીન કરીને શકવાના કારણે કોઈપણ પ્રાઇવેસી નો પંખ થતો નથી માટે જીમેલ એકાઉન્ટ ખરેખર ઉપયોગી હોવાથી તમામે તમામ મુખ્ય શિક્ષકો વચ્ચે સમ્યાન્તર એ જીમેલ એકાઉન્ટ ચેક કરવું જોઈએ અને તેની એક્ટિવિટી પર ધ્યાન રાખવું જોઈએ તો આવી ઉપયોગી માહિતી મેળવવા માટે પ્રોજેક્ટ 3003 whatsapp ગ્રુપમાં અચૂકથી જોડાય અને જીમેલ એકાઉન્ટની જુદી-જુદી એને ઉપયોગી માહિતી વધુમાં વધુ લોકો સુધી પહોંચે તેવો તમે પણ પ્રયત્ન કરતા રહેજો 





શાળા ન્યૂ જી મેઈલ એકાઉન્ટ બાબત ઓલ ઇન વન માહિતી 

શાળા ન્યૂ જી મેઈલ એકાઉન્ટ બાબત ઓલ ઇન વન માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR