ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન એકમ મુજબ અધ્યયન નિષ્પતિઓનો લિસ્ટ

Join Whatsapp Group Join Now

ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન એકમ મુજબ અધ્યયન નિષ્પતિઓનો લિસ્ટ 


મહત્વપૂર્ણ લિંક

ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન પ્રથમ સત્ર એકમ મુજબ અધ્યયન નિષ્પતિઓનો લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો 


મહત્વપૂર્ણ લિંક

ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન  દ્વિતીય સત્ર એકમ મુજબ અધ્યયન નિષ્પતિઓનો લિસ્ટ જોવા માટે અહીં ક્લિક કરો



ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન એકમ મુજબ અધ્યયન નિષ્પતિઓનો લિસ્ટ 


મહત્વપૂર્ણ લિંક

એકમ મુજબ અધ્યયન નિષ્પતિ તમામ ધોરણની ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 

https://project303.blogspot.com/2022/07/Std-8-ss-nispattio-list-ss.html

https://project303.blogspot.com/2022/07/Std-8-ss-nispattio-list-ss.html


ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન એકમ મુજબ અધ્યયન નિષ્પતિઓનો લિસ્ટ 


પાઠ નામ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન ( une ) ભારતમાં બ્રિટીશ શાશન ૧૭૫૭ થી ૧૮૫૭ ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ અંગ્રેજ સમયના શહેરો અને ગૃહ ઉદ્યોગો 10 ખનીજ અમે ઉર્જા સંશાધન સંશાધન ખેતી ભારતનું બંધારણ ( July ) 16 | સંસદ અને કાયદો ધોરણ ૮ - વિષય : સામાજિક વિજ્ઞાન ( પ્રથમ સત્ર ) અ.નિ. ક્રમ અધ્યયન નિષ્પતિઓ 55 811 55812 $ 5813 55814 ભારતમાં સંસ્થાન વાદીઓની આદિજતી સમૂહો તરફની નીતિઓ સમજે છે SS815 ભારતીય બંધારણના સંદર્ભમાં પોતાના પ્રદેશમાં સામાજિક અને રાજકીય સમસ્યાઓનું અર્થઘટન કરી મૂળ સિદ્ધાંતો અને મૂળભૂત ફરજોને યોગ્ય ઉદાહરણો સાથે સમજે છે . આપેલ પરિસ્થિતિમાં પ્રોત્સાહન , રક્ષણ અને ઉલ્લંઘન તથા બાળ અધિકારો વિશે જાણવા મૂળ અધિકારોનું જ્ઞાન લાગુ પડે છે . 55816 સંસ્થાન વાદ સમયે ભારતમાં હસ્તકલા ઉદ્યોગ અને નવા શહેરીકરણનું પૃથ્થકરણ કરે છે . 55801 SSS807 SS806 પૃથ્વીપરના માનવીય અને કુદરતી સંશાધનોના અસામાન વિતરણનું વિશ્લેષણ કરે છે . S5805 SS802 SS808 55809 55818 SS822 બ્રિટિશ ઈસ્ટ ઈન્ડિયા કંપની ભારતમાં સર્વોચ્ચ સત્તા કઇ રીતે બની તે સમજે છે અને સમજ પ્રદર્શિત કરે છે . 55823 ભારતના વિવિધ પ્રાંતોમાં બ્રિટીશ સરકારની ખેતી વિષયક ભેદભાવની નીતિની અસર સમજે છે અને સમજાવે છે ( દા.ત. ઘડી ઉત્પાદકોનો બળવો .... ૧૯ મી સદી ના ભારતની વિવિધ આદી જાતિઓના સ્વરૂપો અને પર્યાવરણ સાથેના સંબંધોનું વર્ણન SS824 55825 SS819 આધુનિક સમયમાં કળા ક્ષેત્રમાં થયેલ સીમા ચિન્હરૂપ વિકાસને દર્શાવે છે . S5826 તમામ વિસ્તારોના વિકાસને જાળવી રાખવા માટે કુદરતી સંશાધનોના ન્યાયિક ઉપયોગને દર્શાવે છે . જેવા કે , જળ , જમીન , જંગલ વગેરે ... અગત્યના કુદરતી ખનીજોનું વર્ગીકરણ દર્શાવે છે . ( દા.ત.- કોલસો અને ખનીજ તેલના કેન્દ્રોને દુનિયાના નકશામાં દર્શાવે છે . ) સ્થાનિક વિસ્તારના અને રાજયના મુખ્ય પાકો , ખેતીના પ્રકારો , ખેત ઉત્પાદન પધ્ધતિઓનું વર્ણન કરે છે . જુદા જુદા પાકોના ઉત્પાદન માટે જાણીતા મહત્વના દેશોમાં જવાબદાર પરિબળોનું વિશ્લેષણ કરે છે . ( દા.ત.- ઘઉં , ચોખા , કપાસ , શણ વગેરના ઉત્પાદન માટે જાણીતા દેશો ને વિશ્વ ના નકશા ઉપર અંકિત કરે છે . નકશામાં વિવિધ દેશો વચ્ચે ખેતી અને વિકાસ માટેની વિવિધતા દર્શાવતા રંગો પૂરે . જાતિવાદ , મહિલાઓના વિધવા પુનઃ લગ્ન , બાળ લગ્નો , સામાજિક સુધારણાઓના મુદ્દાઓ , સંસ્થાઓ માટેના સંસ્થાનવાદી વહીવટીતંત્રના કાયદાઓનું વિશ્લેષણ કરે છે . ભારતીય બંધારણના સંદર્ભમાં પોતાના પ્રદેશમાં સામાજિક અને રાજકીય સમસ્યાઓનું અર્થઘટન કરી મૂળ સિદ્ધાંતો અને મૂળભૂત ફરજોને યોગ્ય ઉદાહરણો સાથે સમજે છે . આપેલ પરિસ્થિતિમાં પ્રોત્સાહન , રક્ષણ અને ઉલ્લંઘન તથા બાળ અધિકારો વિશે જાણવા અધિકારોનું જ્ઞાન લાગુ પડે છે . ( દા.ત.- બાળ અધિકારો ) રાજ્ય અને સંઘ સરકાર વચ્ચેનો તફાવત સમજે છે . લોકસભા ચુંટણી પધ્ધતિ વર્ણવે છે . રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશના સંસદીય મત ક્ષેત્રો ને નકશામાં જોઈ પોતાના મત ક્ષેત્રોને શોધ કરી સ્થાનિક સંસદ સભ્યોનું નામ આપે છે . 55827 કાયદા ઘડવાની પ્રક્રિયાનું વર્ણન કરે છે ( દા.ત. ઘરેલું હિંસા નો કાયદો 



ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન એકમ મુજબ અધ્યયન નિષ્પતિઓનો લિસ્ટ 

ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન એકમ મુજબ અધ્યયન નિષ્પતિઓનો લિસ્ટ Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR