ધોરણ-5 ગણિત એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો

Join Whatsapp Group Join Now

ધોરણ-5 ગણિત એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો

મહત્વપૂર્ણ લિંક

એકમ મુજબ અધ્યયન નિષ્પતિ તમામ ધોરણની ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો 



ધોરણ-5 ગણિત એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો

https://project303.blogspot.com/2021/09/std-1-ganit-adhyayan-nishpatti-with-unit-name_01047044155.html


ધોરણ-5 ગણિત એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો 



https://project303.blogspot.com/2021/09/std-1-ganit-adhyayan-nishpatti-with-unit-name_01047044155.html



ધોરણ-5 ગણિત એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો 


https://project303.blogspot.com/2021/09/std-1-ganit-adhyayan-nishpatti-with-unit-name_01047044155.html



ધોરણ-5 ગણિત એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો


બી.આર.સી. ઉમરેઠ . વર્ષ 2020-21 ધોરણ ૫ - વિષય : ગણિત ( પ્રથમ સત્ર ) મ પાઠનું નામ અ.નિ. પે એનિ . અધ્યયન નિષ્પત્તિઓ M 501 મોટી સંખ્યા સાથે કામ કરે છે , | M 501.1 પોતાની આસપાસના પર્યાવરણમાં વપરાતી 1000 થી મોટી સંખ્યાઓ વાંચે છે અને લખે છે . M 501.21000 થી મોટી સંખ્યાઓની સ્થાનકિંમતના આધારે સરખામણી કરે છે . s01.3 આપેલ સંખ્યાને તેની નજીક ના દસ , સો , હજાર , દસ હજાર , લાખ અને કરોડમાં દર્શાવે છે . રાષ્ટ્રીય ફળ કેરી ( June ) M 501.4 કરોડ સુધીની સંખ્યાના સરવાળા - બાદબાકી કરે છે , M 504 M 501.7 | યાર મૂળભૂત ક્રિયાઓના પરિણામનો અંદાજ કાઢે છે તથા ચકાસણી કરે છે . લબાઈ , વજન અને ગુંજાસ જેવી સશીઓના મોટા તથા નાના એકમો જાણે છે તથા તેમની વચ્ચેનો સંબંધ જાણે છે . અને નાના એકમોનું મોટા એકમોમાં તથા મોત એકમોનું નાના એકમોમાં પરસ્પર રૂપાંતર કરે છે . નાણું , લંબાઈ , વજન , ગુંજાશ અને સમય આધારિત કોયડાઓ ગણિતની ચાર મૂળભૂત ક્રિયાઓના ઉપયોગ દ્વારા ઉકેલ છે . M 506 M 503 ખૂણાઓ અને આકારનો ખ્યાલ મેળવે છે , 2 આકાર અને ખૂણા ( July ) 3 કેટલા ચોરસ T M 509 ( July ) | M 503.1 ખૂણાઓને કાટકોણ , લઘુકોણ , અને ગુરુ કોણમાં વર્ગીકૃત કરે છે તેમજ તેને દોરીને ટ્રેસ કરીને રજૂ કરે છે . M 503.2 આસપાસના પર્યાવરણમાં રચાતા ખૂણાઓને કાટકોણ , લઘુકોણ અને ગુરુ કોણ સ્વરૂપે દર્શાવે છે . | M 502.1 આકારો અને ચિત્રોમાં જોવા મળતી પેટર્ન ઓળખે છે વિસ્તારે છે અને તે મુજબ નવી પેટર્ન રચે છે . આલેખ પત્રનો ઉપયોગ કરી વ્યવહાર વપરાતી વસ્તુઓનું ક્ષેત્રફળ અને પરિમિતિ શોધે છે . | M 509.1 આલેખ પત્રની મદદથી આસપાસના પર્યાવરણમાં જોવા મળતી વસ્તુઓનું ક્ષેત્રફળ શોધે છે . M 509.2 આલેખ પત્રની મદદથી આસપાસના પર્યાવરણમાં જોવા મળતી વસ્તુઓની પરિમિતિ શોધે છે . આપેલ જથ્થાના ચોક્કસ ભાગ દા.ત ત્રીજા , ચોથા , આઠમાં , સોળમાં ભાગી ને સલંગ્ન સંખ્યા ( અપૂણક ) સ્વરૂપે દર્શાવે M 502.1 M 5022 આપેલ અપૂર્ણાકનો સમ - અપૂર્ણાક ઓળખે છે અને નવો સમ - અપૂર્ણા ક બનાવે છે . | M 502.3 અપૂણ ક આધારિત વ્યવહારુ કોયડાઓ ઉકેલે છે , આસપાસના પર્યાવરણમાંથી પરિભ્રમણ સમિતિ ધરાવતા ત્રિપરિમાણીય આકારો અને મૂળાક્ષરો ને ઓળખે છે . ભાગ અને પૂર્ણ ( Aug ) M 511 તે સરખું M 5111 દર્પણ આ કૃતિ ઓળખે છે , un દેખાય છે ? ( Aug ) | M 511.2 પરિભ્રમણીય સંમિતિ ધરાવતા મૂળાક્ષરો અને ચિત્રોને 1/2 , , V4 અને 1/6 આંટા ફેરવતા મળતી આ કૃતિ ઓળખે છે M 511.3 પરિભ્રમણીય સમિતિ ધરાવતા મૂળાક્ષરો અને ચિત્રોને 1/2 , 1/3 , 1/4 અને 1/6 આંટા ફેરવીને મળતી આકૃતિ દોરે છે . M513 M 513 આપેલ સંખ્યાના સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી આપે છે , M 513.1 | આપેલ સંખ્યાના અવયવ શોધે છે . 6 તું મારો ગુણક હું તારો અવયવ ( Sep ) M 513.2 આપેલ સંખ્યાના અવયવી શોધે છે . M 51૩.૩ આપેલ સંખ્યાના સામાન્ય અવયવ શોધે છે . M 513,4 આપેલ સંખ્યાના સામાન્ય અવયવી શોધે છે . M 507 ત્રિકોણ સંખ્યા અને ચોરસ સંખ્યાને ઓળખે છે . તમે પેટન જોઈ શકો છો ? ( ( Oct ) | M 507.1 આ કારો અને ચિત્રોમાં જોવા મળતી પેટર્ન ઓળખે છે , વિસ્તારે છે અને તે મુજબ નવી પેટર્ન રચે છે , | M 507.2 સંખ્યામાં જોવા મળતી પેટર્ન ઓળખે છે , વિસ્તારે છે અને તે મુજબ નવી પેટર્ન રચે છે , 

ધોરણ-5 ગણિત એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો

ધોરણ-5 ગણિત એકમ ના નામ સાથે અધ્યયન નિષ્પત્તિ ડાઉનલોડ કરો Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR