શૈક્ષણિક કેલેન્ડર પરીક્ષા તારીખ, દિવાળી વેકેશન તારીખ, ઉનાળુ વેકેશન તારીખ જાણવા માટે ઉપયોગી માહિતી

Join Whatsapp Group Join Now

શૈક્ષણિક કેલેન્ડર પરીક્ષા તારીખ, દિવાળી વેકેશન તારીખ, ઉનાળુ વેકેશન તારીખ જાણવા માટે ઉપયોગી માહિતી 

મહત્વપૂર્ણ લિંક

પ્રાથમિક શાળા ઓમાં ઉનાળુ વેકેશન તારીખ બાબત લેટર વાંચવા માટે અહીં ક્લિક કરો




મહત્વપૂર્ણ લિંક

શૈક્ષણિક કેલેન્ડર પરીક્ષા તારીખ, દિવાળી વેકેશન તારીખ, ઉનાળુ વેકેશન તારીખ જાણવા માટે અહી ક્લિક કરો.


શૈક્ષણિક કેલેન્ડર પરીક્ષા તારીખ, દિવાળી વેકેશન તારીખ, ઉનાળુ વેકેશન તારીખ જાણવા માટે ઉપયોગી માહિતી 




શૈક્ષણિક કેલેન્ડર પરીક્ષા તારીખ, દિવાળી વેકેશન તારીખ, ઉનાળુ વેકેશન તારીખ જાણવા માટે ઉપયોગી માહિતી 

માધ્યમિક શાળાઓ માટે શૈક્ષણિક કેલેન્ડર જાહેર કરી દેવામાં આવે છે જે લોકોને કેલેન્ડર ની જરૂરિયાત હોય વેકેશનની તારીખો ની આગામી અંદાજી તારીખોથી કોઈ નવું આયોજન બનાવવું હોય તો તેવા તમામ મિત્રો માટે આ કેલેન્ડર ખરેખર ઉપયોગી થશે જે કોઈ મિત્રો વેકેશનમાં ફરવા જવાની ગણતરી સાથે ટિકિટ બુકિંગ કરાવવાનું હોય તેવા બધા માટે આ અંદાજિત તારીખો જાહેર કરી દેવામાં આવી છે શિક્ષણ વિભાગ દ્વારા માધ્યમિક શાળાઓનું શિક્ષણ કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે મોટાભાગે માધ્યમિક શાળાઓને પ્રાથમિક શાળાઓ તથા બીજી અન્ય શૈક્ષણિક સંસ્થાઓ જે વેકેશન પડવાનું હોય છે તેની વેકેશનની તારીખો લગભગ સમાન રાખવાનું વિચારવામાં આવતું હોય છે જેથી કરીને બધા જ બાળકોને વાલીઓને સમાન તારીખો વેકેશનની મળી રહે માટે આ વેકેશનની અંદાજિત તારીખો તમામ માટે એક સમાન થઈ શકે એવું આયોજન બનાવવામાં આવેલું છે તો આ શૈક્ષણિક કેલેન્ડર જે મિત્રોને જરૂરિયાત હતી તે મિત્રો સુધી આવશે અને કેલેન્ડર પહોંચાડવા માટે વિનંતી કરીએ છીએ આવી ઉપયોગી માહિતી અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી અન્ય લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ જે મિત્રોને આવી ઉપયોગી માહિતી મેળવવી હોય વેકેશનની તારીખો ની અન્ય ઘણી બધી શૈક્ષણિક બાબતોની સાથે જીવનમાં ઉપયોગી બાબતો પણ અમે એક મિત્રની બનાવેલી અન્ય મિત્રો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરી એક માધ્યમ તરીકે કાર્ય કરીએ છીએ તો આવી ઉપયોગી માહિતી માટે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ બનાવવામાં આવેલું છે જે મિત્રોને આવી શૈક્ષણિક માહિતી સાથે સાથે અન્ય ઉપયોગી જીવન ઉપયોગી મોબાઇલની અંદર જુદી જુદી માહિતી અને ટેકનોલોજી તથા સર્જરી તંદુરસ્ત જુદી જુદી માહિતી મેળવવાની ઈચ્છા હોય તેવા તમામ મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જવા માટે અમે વિનંતી કરીએ છીએ દિવાળી વેકેશન ની તારીખ ની જરૂર હોય ઉનાળો વેકેશનની તારીખની જરૂર હોય ઓફિશિયલ માહિતી જ્યારે જ્યારે આવશે ત્યારે જ્યારે અમે પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપ થકી અન્ય લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરતા હોઈએ છીએ તમારે નજીકમાં ઘણા બધા એવા મિત્રો હશે કે જેમને દિવાળી વેકેશનની પરફેક્ટ તારીખ ની જરૂરિયાત હશે જ્યારે પરફેક્ટ તારીખ આવતી હશે ત્યારે અમે તે પણ ગ્રુપમાં જરૂરથી મોકલવાનો પ્રયત્ન કરશું ચોક્કસ તારીખો મળવાની સાથે જ જેનો ઓફિશિયલ લેટર વેકેશનની તારીખનો અલગથી ઓફિસે લેટર આવશે તો તે પણ ગ્રુપમાં મૂકી અને લોકો સુધી પહોંચાડવાનો મેં પ્રયત્ન કરશો જે મિત્રોને ઓફિસે લેટરની જરૂર હોય તે વેકેશનની તારીખનો અલગથી પરિપત્રની જરૂર હોય તેના લેટરની જરૂર હોય તો તેવા મિત્રો પ્રોજેક્ટ 303 whatsapp ગ્રુપમાં જોડાઈ જજો તેમાં અમે આવી જુદી જુદી એની જીવન ઉપયોગી તમામ માહિતી મુકવાનો પ્રયત્ન કરશો તો દિવાળી વેકેશનની જરૂર જરૂર હોય ઉનાળા વેકેશન ની તારીખો ની જરૂર હોય શૈક્ષણિક અન્ય પરીક્ષાઓની તારીખો ની જરૂર હોય તો તેની જુદી જુદી માહિતી અમે મુકવાનો પ્રયત્ન કરીએ છીએ અને અન્ય લોકો સુધી પહોંચાડવા માટેનું પ્રયત્ન કરીએ છીએ 

શૈક્ષણિક કેલેન્ડર પરીક્ષા તારીખ, દિવાળી વેકેશન તારીખ, ઉનાળુ વેકેશન તારીખ જાણવા માટે ઉપયોગી માહિતી 

શૈક્ષણિક કેલેન્ડર પરીક્ષા તારીખ, દિવાળી વેકેશન તારીખ, ઉનાળુ વેકેશન તારીખ જાણવા માટે ઉપયોગી માહિતી Rating: 4.5 Diposkan Oleh: PRAVIN VANKAR